________________
(૧૪)
છે પ્રસ્તાવના છે ત્યાગ કરે, તે જીવ કરણ ક્રિયા કર્યા વિના જ ફરી વિરતિ પામે છે. અને જે ઉપયોગ અવસ્થામાં વિરતિરહિત થાય, અને તેવી રીતે મિથ્યાભાવને પામે તે જીવ જધન્યથી અંતમુહુર્તકાલમાં અને ઉત્કૃષ્ટથી લાંબે કાળે પણ પૂર્વે કહેલ કરણની ક્રિયા કરીને જ ફરી વિરતિ અંગીકાર કરી શકે, એ પ્રમાણે જાતિવૃત્તિમાં કહેલ છે, સૈદ્ધાતિકમતે- જે છ પામેલ સમ્યગ્દર્શન વમી ફરી સમ્યગ્દર્શન પામ્યા તે જીવોમાં કોઈ જવામાં કોઈ જીવ ઉત્કૃષ્ટથી છઠી નરક સુધી પણ જઈ શકે છે, પરંતુ કાર્મગ્રંથિકમતે તે જીવ વૈમાનિક દેવજ થાય. એમ શ્રી પ્રવચનસારે દ્વારવૃત્તિમાં કહેલ છે. વલી કર્મગ્રંથકારના મતે સમ્યગ્દષ્ટિજીવ જ્યારે મિથ્યાભાવ પામે ત્યારે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે પણ તેઓને તે રસ બંધ કરે. અને સેધ્ધાતિભતે ગ્રંથભેદ કરનાર જીવ ઉત્કૃષ્ટ સ્થિતિબંધન કરે. આ સમ્યગ્દર્શનના મહિમાને જણાવતાં શાસ્ત્રકાર મહારાજા કહે છે કે જે જીવને અંતમુહુર્ત જે અલ્પકાલ પણ જે સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું હોય તે તે જીવને લાંબા કાલ સુધી સંસારચક્રમાં પરિભ્રમણ હતું નથી, તે પછી લાંબી સ્થિતિવાલા, સમ્યગ્દર્શનધારિ જીને અલ્પસંસાર હેય, તેમાં શું આશ્ચર્ય હોય ? તથા ચક્રવર્તિરાજા પણ સમ્યગ્દર્શનના અને ભાવે ભિક્ષુક જે ગણાય છે અને તે દર્શનના પ્રતાપે ભિક્ષુક પણ તેથી અધિકગણાય છે. તથા સંસારમાં પરિભ્રમણ કરતા દરેક વસ્તુ અનેકવાર પ્રાપ્ત થાય છે, પરંતુ સમ્યગ્દર્શન પામવું દુર્લભ છે, અને તે હેતુથી તે રત્નની ઉપમા આપેલી છે. છેવટે સર્વ સંપત્તિઓનું નિધાન અને શાનનું કારણ પણ એક સમ્યગ્દર્શન છે, એ પ્રમાણે મેક્ષરૂપી કલ્પવૃક્ષના બીજ સમાન સમ્યગ્દર્શનનું સંક્ષેપમાં સ્વરૂપ જાણાવ્યું, સમ્યગ્દર્શનને પામેલ છવ પરમપૂજ્ય શ્રીતીર્થકર ભગવતએ પ્રતિપાદન કરેલ અને પૂજ્યશ્રી ગણધર મહારાજાદિ પુવાચાએ સૂત્રરૂપે ગુઘેલ આગમાં કહેલ અથે યથાર્થ જ છે, એમ માને છે. કદાચ તેને આવકાર કમેના દોષોને લઈને પિતાને આ ત્મસ્વરૂપ કર્મ સ્વરૂપ વિગેરે ગહન અથો ન સમજાય. તે પણ અસત્યના કારણભૂતાદિને રાગ નાશકાર જિનેશ્વર ભગવતે વિપરીત ભાવ કહે જ નહિ, એવી શ્રદ્ધા રાખે છે.
હવે “તત્ત્વાશ્રદ્ધાન તે સમ્યગ્દર્શન” એમ પર્વે કહ્યું તેમાં વાસ્તવિક તો કેટલા છે ? અને તે બાબતમાં અન્યદર્શન કારોએ માનેલ ન્યુન-વા અધિક ત સત્યકેટીમાં દાખલ થઈ શકે છે કેમ? આ સંબંધી વિચાર કરીએસંખ્યાની અપેક્ષાએ સ્યાદ્વાદમતાવલંબિ રસિક આહંત શ્રીભગવતી આદિ