________________
* | પ્રસ્તાવના ! હેય છે. બાકીમાં ભજની છે કહ્યું છે કે–
મિને, નિયા સમક્ષ તુ તેના માં | ગ્રંથિસ્થાનની નજીકમાં આવેલા કેટલાએક ભવ્ય પણ રાગાદિ ભાવશત્રુથી છતાયા છતાં પાછા વળે છે, તેમજ પૂર્વની માફક દીર્ધસ્થિતિવાળા કર્મો બાંધે છે. અને કેટલાએક અવસ્થિત પરિણામિ ભવ્ય તેજ સ્થલે રહે છે. તેઓ અવસ્થિત પરિણામવાળા હોવાથી કર્મોની સ્થિતિ એછી તેમજ વધારે પણ બાંધતા નથી અને જેઓને અર્ધપુદગલપરાવર્તકાલમાં મેક્ષ નિશ્ચિત છે, એવા ચારે ગાતના સંપિયાપ્તપંચેન્દ્રિય કુહાડાની તીક્ષ્ણધારસમાન અર્વકરણનામના નવીન અધ્યવસાયનસમૂહે કરી ગ્રન્થિનો ભેદ કરે છે. જેમ કઈ મેટા નગ રમાં જવાની ઈચ્છાથી ત્રણ માણસો પિતાના ગામથી સાથે નીકલ્યા ચાલતા ચાલતા તેઓ ચારોના ઉપદ્રવવાળી અટવીમાં આવી પહોંચ્યા. ત્યાં આવતાં તેઓને બે ચોરોએ દેખ્યા. એક માણસ ભયપામી પાછા હઠી ગયે. બીજા માણસને ચોરોએ પકડયો. ત્રીજે માણસ બલવાન હોવાથી તેઓને હરાવી અટવીને પાર પામી ઈષ્ટનગરે પહોંચ્યો. દ્રષ્ટાન્તની ઘટના આ પ્રમાણે છેત્રણ માણસ તે સંસારી છે, અટવી તે સંસાર, માર્ગ તે કર્મોની દીર્ધસ્થિતિ, ચોરોના રહેઠાણવાળું ભયંકર સ્થાન તે ગ્રન્થિસ્થાન, બે ચાર તે રાગદ્વેષ, ચોરોથી ભયપામી પછવળેલ માણસે તે ગ્રંથિદેશમાં આવી ખરાબ પરિણામના યોગે પાછો ફરી રેષ્ઠસ્થિતિને બાંધનાર છવ, તેમજ ચરોના પંજામાં આવેલ માણસ તે રાગાદિથી ત્રાસ પામેલ ગ્રંથિની નજીકમાં રહેલ * જીવ, વિશિષ્ટપરિણામના અભાવે તે છવ ગ્રંથિને ભેદત નથી. અવસ્થિતપરિણામવાળો હોવાથી પાછે પણ વળતું નથી. તથા ઈષ્ટનગરે પહોંચેલ પરાકમિ માણસ તે અપૂર્વકરણ કરી રાગદ્વેષને દૂર કરી સમ્યગ્દર્શન પામનાર જીવ જાણ. તથા આકરણમાં અનેકછવાશ્રની અપેક્ષાએ દરેક સમયે અસં. ગેય કાકાશના પ્રદેશરાશિપ્રમાણુ અધ્યવસાયસ્થાન પ્રાપ્ત થાય છે. તથા પર્વ પર્વ સમયની અધ્યસાયવિધિથી આગળ આગળના સમયની અનંતગણી વિશક્તિ હોય છે. તેનો યથાર્થભાવ દશાવનાર બે પુરૂષની વિવક્ષા શ્રીમ, પ્રકૃતિટીકાથી જાણવી. પુનઃ આ કરણવિષે વિશિષ્ટ અધ્યવસાયના અભાવે સ્થિતિ ઘાતાદિ પ્રવર્તતા નથી. તેમજ આ કરણવર્તિ જીવ ધિસ્થાનક રસવાલા અશુભકર્માને. અને ચારઠાણયા રસવાળા શુભકમેને બાંધે છે. તથા સ્થિતિબંધ પણ પૂર્વ પૂર્વસમયની અપેક્ષાએ પાપમના અસંખ્યય ભાગે હન આગળ આમળના સમયે કરે છે. એ પ્રમાણે ગ્રન્થિસ્થાનની નજીકમાં પ્રથમ કિરણે કરી ભવ્યાત્મા કેવી રીતે આવે તે સંક્ષેપમાં કહ્યું