________________
! પ્રસ્તાવના ॥
તિ પણ રસાધીન હેાવાથી રસના નાશથી સ્થિતિના નાશ અવશ્ય થાય છે, વળી જે ક જેવી રીતે ખાંધ્યું, તે ક તેવી રીતે જ અવશ્ય ભાગવવું પડતું હાય, તો અશુભ કર્માંતા ક્ષય નહિ થવાથી તપાવિધિ જિનપૂજાદિ વિધાના બ થશે. પરંતુ તેમ તે છે જ નહિ, તેમજ તે ભવમાં મુક્તિગામી જીવોને પણ પૂર્ણાંક તે તે વિપાકોદયસ્થિતિમાં ભોગવતાં નવીન નવીન કમાતા બંધ થવાથી મુક્તિ થવી ન જોયે. માટે કાડાકાડીસાગરાપમપ્રમાણુ દીસ્થિતિવાલુ કમ પણ નીરસપણે પ્રદેશથી ભગવાય છે, એમ માનવું જ જોઇએ અને તેથીજ અસંખ્યાતાભવે મા તેવા પ્રકારના વિચિત્ર અધ્યવસાયથી ભિન્ન ભિન્ન ગતિને આપનાર બાંધેલ કર્યું તે ભવમાં પણ સત્તામાં હોય તા પણ ચરમભવમાં શુભાષ્યવસાયની તીવ્રતાથી સર્વ કાંતા ક્ષય થઈ શકે છે, તથા જે કર્માં બધસમયે તેવા પ્રકારની રસાપવત્તનાને ચેાગ્ય પરિણામવડે આંધ્યું હાય, તે કર્મ તેવીરીતે નીરસ ભગવાય છે. કારણકે કર્મબંધના કારભૂત અધ્યવસાયસ્થાનકા દ્રવ્યાદિપાંચમાંના કાઇપણ કારણથી ઉત્પન્ન થતાં ક્ષયે શમાદિની માફ્ક વિચિત્ર હાવાથી સ્થિતિરસનો ઉપક્રમ (ઘટાડા) કરી શકે છે, તાત્પ એકે અસંખ્યેય લેાકાકાશના પ્રદેશ પ્રમાણ તે અધ્યવસાય સ્થાનામાં કેટલાએક સેાપક્રમ ( જેના સ્થિતિ રસના ઘટાડા થઇ શકે એવા કર્મ બંધમાં કારણ છે. અને કેટલાએક અધ્યવસાયસ્થાનકા નિરૂક્રમ કર્મ બંધને ઉત્પન્ન કરનાર છે. જેથી જે કમ જેવા અધ્યવસાયથી બાંધ્યુ હોય તે કર્મ તેવી રીતે અનુભવાય.આપ્રમાણે વસ્તુ સ્થિતિ હાવાથી કૃતનાશ, અકૃતાગમદોષો અવકાશ પામતા નથી,વળી એકજ વિષયમાં કારણભેદથી કાલભેદ દેખાય છે, જેમ ધણા શિષ્યા એકજ શાસ્ત્રના સાથે અભ્યાસ કરતા હોય છતાં પણ તેમાં બુદ્ધિની તરતમતાથી ભેદ પડે છે. તથા જેમ અમુક યોજનના લાંબા માર્ગમાં ધણા માણસા એક સાથે ચાલ્યા હાય, છતાં તેની ગતિની તરતમતાથી ઈલે પહોંચવામાં કાલભેદ થાય છે. ( કાઈ પહેલેા પહોંચે અને કાઇ પછી પહોંચે) તેવીજરીતે ઘણા જીવાએ સમાન સ્થિતિવાળું કર્માં બાંધ્યુ હોય તેમાં પણ પરિણામની તરતમતાથી અનુભવકાલ જુદો જુદો દેખાય છે. ઇત્યાદિ ઘણાજ નિશાલ વિચાર વિશેષ જીજ્ઞાસુ જીવે એ અન્યગ્રંથોથી જાણવા.
આ યથાપ્રવ્રુત્તિકરણ તથા આગલ કહેવામાં આવનાર બન્ને કરણા પૈકી દરેક કરણ અન્તર્મુહૂત્તપ્રમાણુસ્થિતિવ હું જાણવું તથા ત્રણે કરણના સમગ્ર કાલ પણ અતર્મુહૂત પ્રમાણુ છે પર તુ તે દરેકના કરતા મેટું જાણવું, આ થાપ્રદ ત્તિકરણ ભવ્ય તથા અભવ્ય અને પ્રકારના જીવાતે હાય છે,