________________
તે પ્રસ્તાવના
(૩) કાય છે તે પણ તેને વિષે સમ્યકત્વ ૫ કારણનો ઉપચાર કરીને શ્રદ્ધાનને સમ્યકત્વ કહેવામાં આવે છે.
-પ્રશસ્ત આત્મપરિણામરૂપ સમ્યકત્વ પણ તત્વને પ્રતિપાદન કરનાર શાસ્ત્રને શાનદાર પ્રકટ થાય છે. કહ્યું છે કે – “વારનવાર, જો ST તરસ તો જa | ” જ્યારે તત્ત્વજ્ઞાનથી સમકર્વ પ્રકટે છે, તે પછી “ માળ ના સામારિ -
Ma” આ વચનથી તત્ત્વજ્ઞાન ન હોય, તે પણ જે ભાવથી શ્રીવીતરાગપ્રભુએ કહેલ પદાર્થ સ્વરૂપની યથાર્થ શ્રદ્ધા રાખે તે જીવ સમ્યગ્દષ્ટિ કહે વાય.એ વાત કેવી રીતે સંભવે? આ સંબંધમાં મહાપુરૂષોનું સમાધાન છે કે અયાળામા વિ ઈત્યાદિ વચન જ્ઞાનના અભાવને કહેનાર નથી પરંતુ વિસ્તારપૂર્વક તત્વજ્ઞાનની અપેક્ષાએ અજ્ઞાન ( અલ્પજ્ઞાન) અર્થને જણાવનાર છે. એટલે જે જીવ-વિસ્તારથી તને જાણતા નથી, તે પણ જે ભાવથી શ્રીવીતરામ પ્રણીત તની યથાર્થ શ્રદ્ધા રાખે, તે તે સમ્યગ્દષ્ટિ કહેવાય દૃષ્ટાંત-જેમ બહુ લક્ષ્મીવાલાની અપેક્ષાએ ઓછી ઋદ્ધિવાલે નિર્ધન કહેવાય, તથા તુચ્છ જીર્ણ વસ્ત્રવાલે માણસ પણ જેમ વિશિષ્ટ વસ્ત્રના અભાવે વસ્ત્ર રહિત કહેવાય, તેવી રીતે ભલે તનું વિસ્તારથી જ્ઞાન ન હોય, તે પણ "तमेव सच्चं निस्सक जजिहिं पवेइये" तथा"इणमेव निग्गंथे પાપ તજજે, જળ પ્રલ પર અપ ઈત્યાદિ શુભ પરિ ણામ જન્ય શ્રદ્ધાનવાલા જીવને સમ્યગ્દષ્ટિ કહી શકાય અને જે તેમના માનીએ તે દર્શનના અભાવે જ્ઞાન અને જ્ઞાનના અભાવે ચારિત્ર પણ ન સંભવે અને તેથી મોક્ષ પણ કેવી રીતે પ્રાપ્ત થશે? માટે ઉપર કહેલ રવ પવાલી શ્રદ્ધાન યુક્ત જીવને સમ્યકત્વ હોય. એમ અંગીકાર કરવાથીજ વિસ્તાર જ્ઞાનરહિત શ્રીમાષતુષ આદિ મુનિ મહાત્માઓની આગમમાં મુક્તિ કહેલી ઘટે છે.
જ્યારે સમ્યકત્વ (તત્વશ્રદ્ધાન) એ મુક્તિનું પરમકારણ છે. એમ સાબિત થઈ ચુકવું, ત્યારે હવે નવતત્વેનું સમ્યકત્વમાં સહાધ્યકારિત્વ શી રીતે છે તે જણાવવું અવસરચિત છે.
પૂજ્યપાદ સર્વ પ્રભુશ્રી તીર્થકર મહારાજાએ સકલ છપારિણિ સુધાસમાન વાણીધારા લત્તર શ્રી જૈનદર્શનનું તત્વજ્ઞાન દ્રવ્યાનુયેગચર
કરણાનુયોગ,ગણિતાનુગ, અને ધમકથાનુયોગ એમ ચાર અનુગ ગર્ભિત વર્ણવ્યું. અને તે જ સ્વરૂપે પૂજ્ય શ્રી ગણધર મહારાજાએ બીજબુદ્ધિના પ્રતાપે શ્રી આચારાંગાદિ સૂત્રો ગુસ્થા, કેટલોક , સમય વીત્યા બાદ કાલાનુભાવે મતિ મંદાદિ કારણેને ઉદેશી સમગ્ર સાધુમંડલના