________________
ગોચર (જ્ઞાનવિષયી) થતા નથી તે શ્રીજિનેદ્ર પરાત્મા મારી ગતિ थामो. २६ ___टीका:-अबन्ध इति-य: जिनेश्वर: तेषां विमूढात्मनां अज्ञानतिमिरान्धानां प्राणिनां गोचरो विषयो न भवति । यैर्जडै: पुरुषैः सर्वथा आत्मा अबन्धः कर्मबन्धनरहितो मत: वेदान्तपक्षिवत् । तथा सर्वथा आत्मा एक एव मत: तथा स्थितः स्थिरत्वं सर्वथा मनुते । तथा सर्वथाक्षयी विनाशवान् आत्मा मन्यते बौद्धदर्शनिवत् । तथा सर्वथा असत् आत्मा मन्यते इन्द्र जालवत् । स्वप्नो पमं वै सकलं जगत् इति षड्दर्शनसमुच्चये प्रतिपादनात् । एते पंचापि दर्शनिन: एकान्तपक्षग्रहित्वात् भगवत्सवरुपं सम्यग् न जानन्ति । स एक: परात्मा जिनेन्द्रः मे मम गतिः ॥२६॥ ___टीकार्थः . ॐ प्रभु तवा भूढात्मा भेटो मशान३५ અંધકારથી અંધ થયેલા પ્રાણીઓને ગોચર થતા નથી કે જે જડપુરૂષોએ વેદાંત પક્ષવાળાની જેમ સર્વથા આત્માને બંધન-એટલે કર્મના બંધનથી રહિત માનેલો છે. જેઓએ સર્વથા આત્માને એક જ માનેલો છે. જેઓએ આત્માને સર્વથા સ્થિર માનેલો છે. જેઓએ બૌદ્ધદર્શનીની જેમ આત્માને સર્વથા વિનાશી માનલો છે અને જેઓએ ઇંદ્રજાળની જેમ આત્માને અસત્ માનેલો છે. આ જગતું સ્વપ્નગર્ છે. એવી રીતે ષડ્રદર્શનસમુચ્ચયમાં પ્રતિપાદન કરેલું છે, ४१ श्री वर्धमान द्वात्रिंशिका