________________
(૧) તે આત્માને એકાંતે અબંધ માનનારા (૨) આત્માને એકાંતે એક જ માનનારા, (૩) આત્માને એકાંતે સ્થિર માનનારા, (૪) આત્માને એકાંતે વિનાશી માનનારા અને (૫) આત્માને એકાંતે અસત્ માનનારા પાંચે દર્શનવાળાઓ એકાંત પક્ષના આગ્રહી હોવાથી શ્રીભગવંતના સ્વરૂપને સમ્યક્ પ્રકારે જાણી શકતા નથી. એવા એકાંતવાદીઓને જે ભગવંત જ્ઞાનગોચર થતા નથી તે શ્રી જિતેંદ્ર પરમાત્મા મારી ગતિ થાઓ. ૨૬
नवा दुःखगर्भे नवा, मोहगर्भे, स्थिता ज्ञानगर्भे तु वैराग्यतत्त्वे । यदाज्ञा निलीना ययुर्जन्मपारं,
સ : પરાત્મા મતિર્મે નિનેન્દ્રઃ ધારી..
માવાર્થ: - જે ભગવંતની આજ્ઞા દુ:ખગર્ભિતવૈરાગ્યમાં કે મોહગર્ભિતવૈરાગ્યમાં રહી નથી પણ જ્ઞાનગર્ભિત એવા વૈરાગ્યતત્ત્વમાં રહેલી છે. વળી જેમની આજ્ઞામાં લીન થયેલા પુરૂષો જન્મમરણરૂપ સંસાર સમુદ્રના પારને પામી ગયા છે. તે શ્રીજિવેંદ્ર ભગવંત મારી ગતિ હો. ૨૭
टीका :- यदाज्ञानिलीना इति यस्य जिनेश्वरस्य आज्ञावशवर्तिनः पुरुषाः जन्मपारं संसारसमुद्रपारं ययुः प्रापुः, यदाज्ञा दुःखगर्भे तथा मोहगर्भे नैव स्थिता तथा ज्ञानगर्भे वैराग्यतत्त्वे यदाज्ञा स्थिता, स एकः परात्मा
|| પંચ સ્તોત્રમ્ | ૪૨