________________
आज्ञासेविनां युग्मिनां युगलधर्मिणां जातु कदाचित् एते पदार्था न स्युः न भवन्ति । ते के कलिः क्लेशः, व्यालाः सर्पभयानि, वह्निः- अग्निभयानि, ग्रहाः दुष्टग्रहाणां पीडाः, व्याधिः शरीरजा पीडा । चौरभयं वारण: हस्तितो भयं, व्याघ्राणां वीथी श्रेणिः, आदिशद्वादन्येऽपि विघ्नाः तीर्थंकरध्यानात् न भवन्ति । स जिनेन्द्रः मे मम गतिः ||२५||
टीकार्थ :- भगवंतनी खाज्ञाने सेवन डरनारा युगलधर्मीસ્ત્રીપુરૂષોને કદિ પણ આટલા પદાર્થો થતા નથી. તે ક્યા પદાર્થો ते उहे छे-टुलेश, सर्पनो लयं, अग्निनो लय, दुष्टग्रहोनी पीडा, શારીરિક વ્યાધિઓની પીડા, ચોરનો ભય, હાથીઓનો ભય અને વ્યાઘ્રો [વાઘો]ની શ્રેણીનો ભય-આદિ શબ્દથી બીજા વિઘ્નો પણ જાણી લેવા. તે શ્રીતીર્થંકર પ્રભુના ધ્યાનથી થતા નથી, એવા તે શ્રીજિવેંદ્ર પ્રભુ મારી ગતિરૂપ થાઓ. ૨૫
अबन्धस्तथैकः स्थितो वाक्षयी वा-,
प्यसद्वा मतो यैर्जडै: सर्वथात्मा ।
न तेषां विमूढात्मनां गोचरो यः, स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ||२६||
भावार्थ: - ४ ४डो खात्माने सर्वथा दुर्मना अंधरहित, खेड, સ્થિર, વિનાશી અને અસત્ માને છે, તેવા મૂઢ પુરૂષોને જે ભગવંત
॥ पंच स्तोत्राणि ॥ ४०