________________
કલ્યાણને વિષે, ભક્તિવંત એવા ભવ્ય પ્રાણીઓને કલ્પવૃક્ષ, ચિંતામણી, અને કામધેનુના પ્રભાવો પણ દૂર નથી. તે શ્રી જિનેંદ્ર પ્રભુ એક જ મારી ગતિ થાઓ. ૨૪
टीका-सुपर्वेति । यस्मादुत्थे प्रकटीभूते चतुर्थे लोकोत्तरकल्याणे सति भावशिवे भक्तिभाजां नृणां सुपर्वद्रुः कल्पवृक्षः चिन्तामणि: देवताधिष्ठितं रत्नं कामधेनुः सुरगवी एषां प्रभावा: नैव दूरे भवन्ति स जिनेन्द्र: एक: मे मम गति: ॥ २४ ॥
टीकार्थः - भावार्थनी म. समो कलिव्यालवनिग्रहव्याधिचौर-, व्यथावरणव्याघ्रवीथ्यादिविघ्नाः । यदाज्ञाजुषां युग्मिनां जातु न स्युः,
स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥२५॥
भावार्थ: है भगवंतनी शान सेवन ४२॥२॥ युगलिओने अर्थात् स्त्री पुषीने इलेश, समय, अग्निमय, Asपी31, रोग, ચોરનો ઉપદ્રવ, હસ્તીનો ભય અને વ્યાઘની શ્રેણીનો ભય ઈત્યાદિ વિઘ્નો કદી પણ થતા નથી, તે શ્રીજિનેંદ્ર પરમાત્મા એક જ મારી ગતિ હો. (યુગલ શબ્દથી સ્ત્રી-પુરુષ સમજવા, યુગલિકો નહિ) ૨૫
टीका-कलीति । यदाज्ञाजुषां यस्य तीर्थंकरस्य
mammi
३८ श्री वर्धमान द्वात्रिंशिका