________________
समस्तभव्यप्राणिसमूहं महामोहकूपे महामोहनीयाद्यष्टकर्मावटे न चिक्षेप न क्षेपयामास, कैः कृत्वा जगतां सम्भव उत्पत्ति:-स्थेमा, स्थिरत्वं-ध्रुवत्वं, विध्वंसो-नाशस्तै रुपैस्तल्लक्षणैः, पुन: कैः कृत्वा अलीकेन्द्रजालैः अलीकं સત્ય તત્ રૂનાનં સૈ., પુનઃ ફ્રિ વિ. ગિનેન્દ્ર નાથ: - જો ક્ષેમwારિત્થાત્ || 8 ||
ટીવાર્થ - જે જિને સમગ્ર ભવ્ય પ્રાણીઓના સમૂહને મહા મોહરૂપી એટલે મોહનીયાદિ આઠ પ્રકારના કર્મ રૂપી જે કુવોતેમાં નાખ્યા નથી, શેના વડે કરીને તે કહે છે-આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ તે રૂપી અસત્ય ઇંદ્રજાલો વડે કરીને અર્થાત તે ત્રણે પ્રકારના કર્તા કહેવરાવવા રૂપ ખોટા ઇંદ્રજાલો વડે કરીને જે પ્રભુએ સર્વ ભવ્ય જીવોને મોહ (મિથ્યાત્વ) રૂપકુવામાં નાંખ્યા નથી. વળી જે યોગ એટલે અપ્રાપ્ત વસ્તુનો લાભ અને ક્ષેમ એટલે પ્રાપ્ત વસ્તુની રક્ષા કરનાર હોવાથી નાથ છે-સર્વના સ્વામી છે, તે જિનેંદ્ર પ્રભુ મારી ગતિ રૂપ થાઓ. ૧૧.
હવે શ્રી જિનેંદ્ર પ્રભુમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વર પણ સૂચવે
समुत्पत्तिविध्वंसनित्यस्वरूपा,
यदुत्था त्रिपद्येव लोके विधित्वम् । हरत्वं हरित्वं प्रपेदे स्वभावैः,
ܚܚܚܚܚܚܝܚܝܝܝܝܝܝܝܝܝܝܝܚܝܚܝ
|| વંશ સ્તોત્રજ | ૨૪