________________
પાર્વતી રહ્યાં નથી, જેના મસ્તક ઉપર દેવતાની સરિતા જે ગંગા નદી તે રહેલ નથી અને જેના ઉપસ્થલ પર લક્ષ્મી અવગાહના કરીને રહી નથી, તેમજ તૃષ્ણાથી રહિત એવા જે પ્રભુને મોક્ષ લક્ષ્મી ભજે છે. તે શ્રી જિનેંદ્ર પ્રભુ મારી ગતિ થાઓ. ૧૦
टीका: - न गौरीति पुनः किंविशिष्टः यदीयं वपुः यस्य जिनेन्द्रस्य शरीरं गौरी पार्वतीलक्षणं न जगाहे नावगाहं करोति, यदीयं शिरः गंगा सुरसरित् न जगाहे, यदीयं उरः वक्षस्थलं लक्ष्मीर्न नावगाहं करोति, तृष्णया रहितं शिवश्रीः मोक्षलक्ष्मी र्यं जिनं भेजे, स एकः परात्मा जिनेन्द्रः मे मम गतिः ।। १० ।। .
टीकार्थ: - भावार्थनी प्रेम समभवो जगत्सम्भवस्थेमविध्वंसरूपै-, रलीकेन्द्रजातकैर्न यो जीवलोकम् ।
महामोहकूपे निचिक्षेप नाथ:, स एकः परात्मा गतिमें जिनेन्द्रः ॥ ११ ॥
भावार्थ: - ४ प्रमुखे भुगतनी उत्पत्ति, स्थिरता भने नाश રૂપ ખોટા ઇંદ્રજાલો વડે આ લોકને મહામોહરૂપી કુવામાં નાંખ્યો નથી, તે એક જ પરમાત્મા શ્રી જિનેંદ્ર મારી ગતિ થાઓ. ૧૧ टीका: जगदिति यः जिनेन्द्रः जीवलोकं
२३ श्री वर्धमान द्वात्रिंशिका
-