________________
स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ।। १५ ।।
જે તીર્થંકર પ્રભુથી પ્રગટ થયેલી ઉત્પત્તિ,
भावार्थ: વિનાશ અને નિત્યત્વ (ધ્રુવત્વ) રૂપ ત્રિપદી જ આ લોકમાં સ્વભાવથી બ્રહ્માપણાને, શિવપણાને અને વિષ્ણુપણાને પ્રાપ્ત થયેલી છે, તે શ્રી જિવેંદ્ર પ્રભુ મારી ગતિ રૂપ થાઓ. ૧૨.
-
टीका: - अथ त्रिदेवत्वं जिनेन्द्रे सूचयति, समुत्पततीति, यदुत्था यस्मात्प्रकटीभूता त्रिपद्येव समुत्पत्तिउत्पाद:, विध्वंसो-व्ययः, नित्यस्वरूपा - धौव्यत्वम्, जगदुत्पादकत्वेन ज्ञानादिरत्नत्रयाणां भव्येभ्य आविर्भावकरणेन ब्रह्मत्वं प्रपेदे, विध्वंसेन विभावपरिणति विनाशकत्वेन हरत्वं प्रपेदे, नित्यस्वरूपेणं मूलवस्तुस्वभावधर्माचलत्वेन हरित्वं प्रपेदे, स्वभावैः स्वरूपैः कृत्वा त्रिदेवत्वमपि, स एक: जिनेन्द्रः ॥ १२ ॥
टीकार्थः - श्री विनेंद्र प्रसुंभां ब्रह्मा, शिव खने विष्णु એ ત્રણ દેવપણું સૂચવે છે. જે શ્રી જિનેંદ્ર પ્રભુથી પ્રગટ થયેલી ઉત્પત્તિ તે ઉત્પાદ, વિધ્વંસ તે વ્યય અને નિત્ય સ્વરૂપપણું તે ધ્રૌવ્ય-આ ત્રિપદી જ ત્રિદેવપણાને પામેલી છે. તેમાં જગતના ઉત્પાદકપણાથી એટલે જ્ઞાનાદિ ત્રણ રત્નોને ભવ્યપ્રાણીઓના હૃદયમાં પ્રગટ કરવાથી
२५ श्री वर्धमान द्वात्रिंशिका