________________
જે ત્રણ લોકના સ્વામી દેવેંદ્ર, ભૂમીંદ્ર અને ચમરેંદ્ર વિગેરે તેને વંદન કરવા યોગ્ય છે.પુનઃ તે જિવેંદ્ર કેવા છે ? ત્રિકાળને જાણનારા એટલે મતિ, શ્રુત, અવિધ અને મન:પર્યાય જ્ઞાનવાળા પુરૂષોના જે નાયક છે. તેમજ સ્વામી એટલે સ્વનું ઐશ્વર્ય તેના ભોગવનારા છે. આ કાવ્યમાં ચારે અતિશયો બતાવ્યા છે.
(?) સવાયોગસામ્યાત્॰ એ પદથી અપાયાપગમ અતિશય, (૨) પ્રશ્નોત્લાવિત॰ એ પદથી વચનાતિશય
(૩) ત્રિજ્ઞોનાશ એ પદથી પૂજાતિશય અને
.
(૪) ત્રિ।તજ્ઞનેતા એ પદથી જ્ઞાનાતિશય એમ ચારે અતિશયો સૂચવ્યા છે.
शिवोऽथादिसंख्योऽथ बुद्धः पुराणः, पुमानप्यलक्ष्योऽप्यनेकोऽप्यथैकः । प्रकृत्यात्मवृत्याप्युपाधिस्वभाव:,
स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः || १ ||
ભાવાર્થ: - ઉપદ્રવ રહિત, પોતાના તીર્થની આદિ કરનાર, તત્ત્વના જાણનાર, બુદ્ધ, વૃદ્ધ, સર્વ જીવોનું રક્ષણ કરનાર, ઇંદ્રિયજન્ય જ્ઞાનથી અલક્ષ્ય, અનંત પર્યાયાત્મક વસ્તુના જ્ઞાતા હોવાથી અનેક, નિશ્ચયનયથી એક, કર્મ પ્રકૃત્તિ વિગેરેના પરિણામથી ઉપાધિરૂપ છતાં આત્મવૃત્તિ વડે સ્વભાવમય એવા તે જિવેંદ્ર મારી ગતિરૂપ હો. ॥૨॥ ટી-શિવેતિ । પુન: વિવિશિષ્ટઃ નિનેન્દ્ર: શિવ:
७ श्री वर्धमान द्वात्रिंशिका