SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧ પ્રકરણ ૩ શું સાહિત્ય પ્રકાશકો સંસ્થાઓ. શા ભીમસિંહ માણેક. પ્રકરણ રત્નાકરમાંથી અવતરણ ૧૦૪૭ ભીમશી માણેક. છપાવવા પ્રત્યે વિરોધ સામે ભીમશીનો પ્રયત્ન ૧૦૪૮ તેના સહાયકો ૧૦૪૯-૫૦બહાર પાડેલા ગ્રંથો ૧૦૫૧ રાય ધનપતસિંહ બહાદુર. ૧૦૫૨ આગમોનું પ્રકાશન ૧૦૫૩ જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર, ૧૦૫૪ જૈનપત્રો ૧૦૫૫ મુંબઇ માંગરોળ જૈન સભા, મુંબઇ ૧૦૫૬ જૈન આત્માનંદ સભા ભાવનગર, ૧૦૫૭ જૈન પત્રના સ્થાપક ભગુભાઇ ફ. કારભારી ને તેમની સાહિત્ય સેવા ૧૦૫૮ જૈન શ્વે. કોન્ફરન્સની અમૂલ્ય સેવા ૧૦૫૯ આ સંસ્થાઓ પ્રત્યે જૈન ધનાઢ્યોનું કર્તવ્ય ૧૦૬૦ જૈન સુશિક્ષિતે સાધુદીક્ષા લેવાની જરૂર ૧૦૬૧-૨ જૈનકોમે લક્ષમાં લેવાની બાબતો ૧૦૬૩ વણિક વૃત્તિનો ત્યાગ ઇષ્ટ છે. પૃ. ૪૭૭-૪૮૫ પ્રકરણ ૪ શું જૈન ધર્મ-સાહિત્ય-ઇતિહાસ-મુખ્ય સિદ્ધાંતો. અવતરણો ૧૦૬૪ ભષા વિચારવાહક ૧૦૬૫ લિપિ. ૧૦૬૬ સાહિત્ય ૧૦૬૭ તેનું લખાવવું ૧૦૬૯-૭૦ સમ્યજ્ઞાનપૂર્વક ગ્રંથોનો આશ્રય ૧૦૭૧ ધર્મસાહિત્યનો વિષયવિભાગ ૧૦૭ર એના અભ્યાસની પદ્ધતિઓ ૧૦૭૩ ઇતિહાસ ૧૦૭૪ ઐતિહાસિક દૃષ્ટિથી વિચારતા વિદેશી પંડિતો ૧૦૭પ વિદેશી વિદ્વાનોની જૈન સાહિત્ય સેવા ૧૦૭૬ જૈન ધર્મની ઉત્પત્તિ વિષે ભ્રમણાઓ ૧૦૭૭ વિશેષ સાહિત્ય પ્રકાશનથી-શોધખોળથી એ ભ્રમણાઓનો નાશ, ૧૦૭૮ પૂર્વ પશ્ચિમનો સહકાર ૧૦૭૯ ડૉ. હર્મ યાકોબીનું જીવન, તેનો ઉપકાર, ૧૦૮૦ અંગ્રેજીમાં લખાણ અને અંગ્રેજી શિક્ષણ ૧૦૮૧ ઇતિહાસકારની મુંઝવણ ૧૦૮૨ આદરસહિત ઐતિહાસિક દૃષ્ટિની જરૂ૨ ૧૦૮૩-૪ જૈન ચાર મહાસિદ્ધાંતો અહિંસાવાદ, સામ્યવાદ, અનેકાંતવાદ ને કર્મવાદ. જૈન ધર્મની વિશેષતા ૧૦૮૫-૮ અહિંસાવાદ-તેનું સ્વરૂપ ‘અહિંસા પરમોધર્મઃ’ અને બીજા ધર્મો કરતાં વિશિષ્ટતા ૧૦૮૯-૯૨ સામ્યવાદ, ૧૦૯૩-૪ અનેકાંતવાદ-સ્યાદ્વાદ ૧૦૯૫-૬ કર્મવાદ ૧૦૯૭ આ ચાર સિદ્ધાંતોથી જૈન સાહિત્ય ૧૦૯૮-૧૧૦૦ જૈન ફિલસુફી ૧૧૦૧ જૈન ધર્મનો વિસ્તાર. પૃ. ૪૮૬-૫૦૨ પ્રકરણ ૫ મું જૈન સંઘ વ્યવસ્થા-જૈન સંસ્થાઓ. નંદીસૂત્રમાંથી અવતરણ ૧૧૦૨ સંઘસંસ્થા, ૧૧૦૩ શ્રમણ સંઘ-સાધુસંસ્થા ૧૧૦૪ તેમાં સ્ત્રીને સ્થાન ૧૧૦૫-૭ તે સંસ્થામાં રૂપની આવશ્યકતા. ૧૧૦૮ સાથેનાં ઉપકાર, તેનાં વ્યાપક રૂપની આવશ્યક્તા. ૧૧૦૮ સાધુનાં ઉપકરણ, આચાર, પ્રવેશેલો શિથિલાચાર ૧૧૦૯-૧૦ જ્ઞાનસંસ્થા ૧૧૧૧-૪ જ્ઞાન-ભંડારો, જ્ઞાનનું માહાત્મ્ય, બ્રાહ્મણને જૈનના ભંડારોમાં ફેર ૧૧૧૫ કેંદ્રસ્થ ભંડારની જરૂર ૧૧૬-૮ પર્વો, પર્યુષણા કલ્પ અને પર્યુષણ પર્વનો મહિમા ૧૧૧૯-૨૧ તીર્થો, તેમનું સ્થળ તેમનું મૂળ મૂર્તિપૂજા ૧૧૨૨-૩ મૂર્તિ અને મંદિરો ૧૧૨૪ તીર્થો સાથે વિદ્યાધામની જરૂ૨ ૧૧૨૫ તીર્થયાત્રા સંઘો ૧૧૨૬-૨૮ તીર્થના ઝઘડા તજી તીર્થનો સદુપયોગ કરો ૧૧૨૯ શ્રાવકસંસ્થા ૧૧૩૦ તેનો જ્ઞાનપ્રચાર, સાહિત્ય પ્રત્યે, શિલ્પકળામય મંદિરોના નિર્માણમાં ફાળો ૧૧૩૧ પાંજરાપોળ ૧૧૩૨ મનુષ્યદયા ૧૧૩૩ તેમની ધાર્મિક ક્રિયાઓ ૧૧૩૪ સંખ્યાબળ, વસ્તીપત્રક, ૧૧૩૫ મુખ્યત્વે વણિકો ૧૧૩૬ જુદી જાદી જ્ઞાતિના વણિકો ૧૧૩૭ જૈન સંખ્યા ઘટવાનાં કારણો. પૃ. ૫૦૩-૫૧૭ પ્રકરણ ૬ હું જૈન સંસ્કૃતિ-કલાઓ સ્વ. રણજિતરામના લેખનું અવતરણ ૧૧૩૮ કલા તેનું સ્વરૂપ ૧૧૩૯ કલાનાં જાદાં જુદાં મૂર્તિમંત રૂપો ૧૧૪૦ શિલ્પકળા ૧૧૪૧ સંસ્કૃતિ-સંસ્કારિતા, તત્ત્વચિંતન, કળા વગે૨ે ૧૧૪૨ જૈનોના સ્થાપત્યથી ગૂજરાતની શોભા ૧૧૪૩-૪૫ મૂર્તિવિધાન, ‘શાંન્ત શિવં સુન્દર’ નો આદર્શ ૧૧૪૫-૬ જૈન પ્રતિમાવિધાન પર શ્રીનાનાલાલ મહેતા ૧૧૪૭ જૈનકલા શિલ્પકળા પર શ્રી રવિસંકર રાવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy