SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ८० લોકકથા સાહિત્ય ૯૮૦ પદો-ભક્તિ વૈરાગ્ય પ્રેરિત ટુંકાં ગીતો તથા શલોકા ૯૮૧ ‘બારમાસ' ની કૃતિઓ ૯૮૨ ઐ. સાહિત્ય ૯૮૩ દાર્શનિક વિષય૫૨-આધ્યાત્મ પર કૃતિઓ ૯૮૪ વૈદ્યક પર કૃતિ ૯૮૫ તીર્થો-તીર્થયાત્રાદિનું સાહિત્ય. પૃ. ૪૩૪-૪૪૦ પ્રકરણ ૬ હું. વિ. ૧૯ મું અને ૨૦ મું શતક. નાથા, આત્મપ્રબોધમાંથી મંગલાચરણ ૯૮૬ શાંતિદાસ શેઠના પ્રસિદ્ધ વંશજો-અમદાવાદના નગરશેઠ ૯૮૭ દુકાળો ૯૮૮ સ્વામિનારાયણ સંપ્રદાયક સ્થાપક સહજાનંદ સ્વામી ૯૮૯ ભીખમજીનો તેરાપંથ ૯૯૦ બાફણા ગોત્રના બહાદ૨મલ્લ આદિ સંઘપતિઓ ૯૯૧ મોતીશા, શત્રુંજય પરની મોતીસાની ટુંક, સાકરચંદ ને બાલાભાઇની ટુંકો, હઠીસિંગનું પ્રસિદ્ધ દહેરૂં-અમદાવાદ. ૯૯૨ કચ્છના જીવરાજશા, નરસિંહ , કેશવજી નાયક વગેરે. ૯૯૩ ૧૯મા શતકનું સાહિત્ય. સંસ્કૃતિમાં ગ્રંથકારો-ઉદયસાગર, રામવિજય, મયાચંદ્ર, ફતેન્દ્રસાગ૨ ૯૯૪ વિજય લક્ષ્મીસૂરિ, પદ્મવિજય, ક્ષમાકલ્યાણ ને તેમના ગ્રંથો ૯૯૫ જિનકીર્તિ, કેશવ, ઉમેદચંદ્ર, રૂપવિજય, કસ્તુરચંદ, બાલચંદ અને ઋદ્ધિસાગર ૯૯૬ ગૂજરાતી કવિઓની નામાવલી અને કવિત્વકાલ ૯૯૭ તે પૈકીનાં જીવનવૃતાંતો ૯૯૮ લોકકથા અને ઐ. સાહિત્ય ૯૯૯ ગૂ. ગદ્યસાહિત્ય ૧૦૦૦ વિક્રમ ૨૦ મું શતક (સં ૧૯૦૧ થી ૧૯૬૦) ગૂ. કવિઓ ૧૦૦૧ વિશિષ્ટ નોંધ લેવા લાયક વ્યક્તિઓ ૧૦૦૨ ચિદાનંદજી ૧૦૦૩ હુકમમુનિ, વિજયરાજેંદ્રસૂરિ. પૃ. ૪૪૧-૪૪૯ પ્રકરણ ૭ મું. (૨૦ મું શતક અનુસંધાન) આત્મારામજી (વિજયાનંદસૂરિ) ડૉ. હૉનલની સં. અર્પણપત્રિકામાંથી અવતર. ગૂ. સ્તુતિ ૧૦૦૪-૫ આત્મારામજીનું વૃંતાત ૧૦૦૬ આત્મારામજી અને ચિકાગો વિશ્વધર્મપરિષદ વગેરે ૧૦૦૭ સ્વર્ગવાસ ૧૦૦૮ તેમના ઉપદેશનાં ફલ ૧૦૦૯-૧૦૧૨ તેમનું વિશિષ્ટત્વ, અને ગુણગાન ૧૦૧૩ વીરચંદ રાઘવજી ગાંધી, તેમના પર ડાહ્યાભાઇ ધોળશાજીનું કાવ્ય ૧૦૧૪ જન્માદિ ૧૦૧૫ ચીકાગોની વિશ્વધર્મ પરિષમાં જૈન પ્રતિનિધિ ૧૦૧૬ અમેરિકામાં પ્રચારકાર્ય ૧૦૧૭ બે વખત વિદેશમાં ગમન ને સ્વર્ગવાસ ૧૦૧૮ વીરચંદ અને વિવેકાનંદની તુલના. કેટલાક ગ્રંથો પૃ. ૪૫૦-૪૫૮ વિભાગ ૮ મો. વિક્રમ વીસમી સદી અને સામાન્ય હકીકત જૈન યુગ, પારા ૧૦૧૯-૧૧૯૫ પૃ.૪૫૯-૫૪૦ પ્રકરણ ૧ લું પાશ્ચાત્ય કેળવણીનો ઉદય-વીસમી સદી. ગાંધીજીનું અવતરણ-દાનવીર પ્રેમચંદ રાયચંદ ૧૦૧૯ તેમનું જીવનવૃતાત અને વ્યાપક સખાવતો ૧૦૨૦ આગગાડીનો ગૂજરાતમાં પ્રવેશ. નાટકકાર ડાહ્યાભાઇ ધોળશાજી. તેમનાં કાવ્યોનાં અવતરણો ૧૦૨૧-૨ તેમનું જીવન ૧૦૨૩ તેમનાં નાટકો ૧૦૨૪ નાટકોનું અવલોકન ૧૦૨૫-૬ નાટકો સંગીત, અભિનય, કલાવિધાન વગેરે. પૃ. ૪૬૧-૪૬૬ પ્રકરણ ૨ જ આધ્યાત્મી ફિલસુફ રાયચંદ કવિ. તેમનાં અવતરણો ૧૦૨૭ આત્મવૃતાંત ૧૦૨૮ ગ્રંથો ૧૦૨૯ ‘કવિ’ પણ પ્રધાનપણો ફિલસુફ ૧૦૩૦ નષ્ટ ગ્રંથો ૧૦૩૧ જૈનમાર્ગનો ઉદ્ધાર-હાલની સ્થિતિ ૧૦૩૨ મહાત્મા મોહનદાસ ગાંધી પર પ્રભાવ ૧૦૩૩-૪૧ ગાંધીજીએ આપેલ પરિચય-પોતાની આત્મકથામાંથી અને ખાસ લખેલ ‘સંસ્મરણો’ માંથી. રાયચંદભાઇનો સર્વ ધર્મ પ્રત્યે આદર ૧૦૪૨ તેમનાં લખાણ ૧૦૪૩ ટેલ્સટય અને રસ્કિન સાથે તુલના, ‘કવિ’ ના ગુણો ૧૦૪૪ નર્મદાશંકર મહેતાનો અભિપ્રાય ૧૦૪૫ આચાર્ય આનંદશંકર ધ્રુવનો અભિપ્રાય ૧૦૪૬ ગાંધીજી અને રાજચંદ્રની શૈલી. પૃ. ૪૬૭-૪૭૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy