SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ છે મો યશોવિજય યુગ (સં. ૧૭૦૧ થી ૧૭૪૩) ભાષા સાહિત્યનો અર્વાચીન કાલ પારા ૯૧૩-૧૦૧૮ પૃ. ૪૦૫ પ્રકરણ ૧ લું યશોવિજય યુગ. આત્માવૃતાંતનાં તેમની કૃતિમાંથી અવતરણો ૯૧૩-૫ આનંદઘન-પરમ આદ્યાત્મી ને યોગી ૯૧૬ યશોવિજય અને કવિધ સાહિત્યના ભ્રષ્ટા ૯૧૭-૯૨૫ “સુજસવેલી' માંથી તેમનું જીવનવૃતાંત જન્મભૂમિ-માતાપિતા-દીક્ષા કાશીવાસ ‘ન્યાયવિસારદ, આગ્રામાં વિશેષ ન્યાયાભ્યાસ, અવધાન, ડભોઇમાં સ્વર્ગવાસ ૯૨૬ ટુંકી સ્તુતિ. - પૃ. ૪૦૭-૪૧૨ પ્રકરણ ૨ જું (અનુસંધાન) સમયજ્ઞ સુધારક ન્યાયશાસ્ત્રી અને યોગવેત્તા યશોવિજય. તેમના ગ્રંથોમાંથી અવતરણો ૯૨૭ અજોડ વિદ્વાન યશોવિજય ૯૨૮ શ્રુતયોગસંપન્નતા ૯૨૯ સમયજ્ઞ સુધારક યશોવિજય ૯૩૦ જૈન ન્યાયનો ચોથો યુગ નામે ફલ-કાળ ૯૩૧ પ્રખર ન્યાયવેત્તા યશોવિજય ૯૩ર “રહસ્ય' અંકિત ગ્રંથો ૯૩૩-૪ યોગવેત્તા યશોવિજય. પૃ. ૪૧૩-૪૧૮ પ્રકરણ ૩ નું અનુસંધાન અધ્યાત્મી યશોવિજય અને તેમના ગ્રંથો. સુજસવેલિ અને શ્રીપાલરાસમાંથી અવતરણ ૯૩૫-૬ આનંદ ઘન સાથે સમાગમ, અષ્ટપદી ૯૩૭ આનંદઘન ચોવીસીનાં પદો પર પોતાનો બાલવબોધ ૯૧૮-૯ અધ્યાત્મી યશોવિજય જશવિલાસ, અધ્યાત્મસાર, ૯૪૦ પોતાની ભૂમિકા ને ધ્યેય ૯૪૧-૪ તેમના ગ્રંથો, ૯૪પ પૌર્વાપર્યક્રમ, “અંદ્રથી અંકિત પ્રારંભ. પૃ. ૪૧૯-૪૨૪ પ્રકરણ ૪થું વિનયવિજય મેઘવિજય અને બીજાઓનું સાહિત્ય. શાંતરસભાવના, મેઘદૂત સમસ્યાલેખનાં અવતરણ ૯૪૬-૮ વિનયવિજય-તેમના ગ્રંથો, અને યશોવિજયના સહાધ્યાયી હોવાની કિવદન્તી બરાબર નથી ૯૪૯ લવજીની લોંકા સંપ્રદાયમાં દીક્ષા, મુખે મુહપતી બાંધી. ટૂંઢીયા' ધર્મદાસ ૯૫૦ સત્યવિજય-ક્રિયોદ્ધાર ૯૫૧-૭ મેઘવિજય, તેમની કૃતિઓ, ઐતિહાસિક, કાવ્યારાત્કૃતિ સમસ્યા પૂર્તિનાં કાવ્યો, લોકસાહિત્ય, વ્યાકરણ, જઘોતિષ, અધ્યાત્મ સંબંધી ગ્રંથો, ખંડનાત્મક કૃતિઓ ૯૫૮ બીજા ગ્રંથકારો:- ૯૫૯ હિતરુચિ, હર્ષનંદન અને સુમતિકલ્લોલ, શાંતિસાગર, ભાવવિજય, દાનચંદ્ર, જિનવિજય ૯૬૦ કલ્યાણસાગર, વિનયસાગર ૯૬૧ મહિમોદયનો જયોતિષગ્રંથ ૯૬૨ યશસ્વસાગર (જશવંતસાગર)ના ગ્રંથો ૯૬૩ હસ્તિરૂચિનો વૈદ્યક ગ્રંથ, વૃદ્ધિવિજય, માનવિજય, શાંતિદાસ શ્રીમાળી શેઠ. ૯૬૪ ઉદયચંદ્ર, મતિવર્ધન, લક્ષ્મીવલ્લભ. ૯૬૫ જ્ઞાનવિમલસૂરિ, માનવિજય, લબ્ધિચંદ્ર, રંગવિજયની ગૂર્જર દેશ ભૂપાવલી ૯૬૬ દાનવિજય ૮૬૭ રામવિજય, હંસરત્ન ૯૬૮ ભાવપ્રભસૂરિ ૯૬૯ વિમલસૂરિ, રત્નચંદ્ર, તેજસિંહ ૯૭૦ ભોજસાગર. યશો વિજયનો નયક તુંબ. પૃ. ૪૨૫-૪૩૩ પ્રકરણ ૫ મું અર્વાચીન ગુજરાતી સાહિત્ય. વિક્રમ ૧૮ મું શતક. આનંદઘનનાં સ્તવનોમાંથી અવતરણ ૯૭૧ જૈન ગૂર્જર કવિઓ-બીજા ભાગનો હવાલો ૯૭૨૪ ૧૮ મા શતકનું ગૂ. ગદ્ય સાહિત્ય ૯૭૫ ગૂ. કાવ્યસાહિત્ય માટે જૈન ગૂર્જરના કવિઓ બીજા ભાગનો હવાલો ૯૭૬-૭ આ શતકના કવિઓની નામાવલી અને તેમની કવિત્વકાલ ૯૭૮ તે પૈકીનાં એમનાં ચરિત્ર પ્રકટ થયાં છે તેનો ઉલ્લેખ ૯૭૯ તે પૈકીનાં એમનાં ચરિત્ર પ્રકટ થયાં છે તેનો ઉલ્લેખ ૯૭૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy