________________
૭૮
ખંભાતનો તેજપાલસોની આગ્રાના કોનપાલ-સોનપાલ ભાઇઓ ૮૨૮ જામનગરના વર્ધમાનને પદ્મસિંહ ૮૨૯-૩૦ વિજયદેવસૂરિ તથા વિજયસિંહસૂરિ ૮૩૧ તપાગચ્છમાં ખળભળાટ, બે પક્ષોદેવસૂરિ' ને “આણંદસૂર’ ૮૩૨ પ્રતિષ્ઠાઓ ૮૩૩-૪ અમદાવાદના શાંતિદાસ શેઠ ૮૩૪ હીરવિજયસૂરિ એક જૈન પ્રભાવક.
પૃ. ૩૬૮-૩૭૩ પ્રકરણ ૪ થું ખરતર જિનચંદ્રસૂરિ અને ખરતરોની સેવા.
કર્મચંદ્ર વંશાવલી પ્રબંધનું અવતરણ ૮૩૬ વીકાનેરના કર્મચંદ્રમંત્રી ૮૩૭ તેનું વૃત્તાંત, સિરોહી પર જીત ૮૩૯-૪૦ તે અને અકબર બાદશાહ ૮૪૧ ખતરત જિનચંદ્રસૂરિ ૮૪૩-૪ માનસિંહ જિનસિંહસૂરિ ૮૪૫ જહાંગીરનો હુકમ રદ કરાવ્યો ૮૬૪ ખ. જિનરાજસૂરિ ૮૪૭ સમય સુંદર ૮૪૮ પ૦ બનારસીદાસ તેનો વૃતાંત અધ્યાત્મી જીવન.
પૃ. ૩૭૪-૩૭૯ પ્રકરણ ૫મું સત્તરમા શતકની સાહિત્ય પ્રવૃત્તિ સંસ્કૃત પ્રાકૃત સાહિત્ય.
વિજયપ્રશસ્તિનું અવતરણ ૮૫૧ ઉદયધર્મ, રત્નાકર, જિનચંદ્ર, સાધુકીર્તિ જ્ઞાનપ્રમોદ, હીરકલશ ૮૩ર-પ૩ ધર્મ સાગર ઉપાધ્યાયના ગ્રંથો ૮૫૪ બ્રહ્મમુનિ ૮૫૫ વાનરઋષિ વિજય વિમલ ૮૫૬ નયરંગ આદિ ગ્રંથકારો ૮૫૭ ચંદ્રકીર્તિ ૮૫૮ સકલચંદ્ર ૫૮૯ હેમવિજય ને તેમના ગ્રંથો ૮૬૦ વીરભદ્ર, પધસાગર ૮૬૧ રવિસાગર ૮૬૨ પુણ્યસાગર, પમરાજ, ૮૬૩ જયસમ, ૮૬૪ સમયસુદરના ગ્રર્યા
૬૫ ગુણવિનયના ગ્રંથો ૮૬૬ ઉદયસિંહ. કલ્યાણરત, ૮૬૭ ગણવિજય, હીરપ્રસ્ત, કીર્તિવિજય ૮૬૮ ઉદયસિંહ, કલ્યાણરત્ન, ૮૬૭ ગુણવિજય, હરિપ્રશ્ન, કીર્તિવિજય ૮૬૮ શાંતિચંદ્ર, ૮૬૯ દેવવિજય, વિનયકુશલ ૮૭૦ કલનકકુશલ, ૮૭૧ જ્ઞાનવિમલ , વલ્લભ.
પૃ. ૩૮૦-૩૮૭ પ્રકરણ ૬ ઠું સંસ્કૃત-પ્રાકૃત સાહિત્ય (અનુસંધાન)
હીરસૌભાગ્યનું અવતરણ ૮૭૨ હર્ષકીર્તિ ૮૭૩ નગર્ષિ, દેવવિજય ૮૭૪ જ્ઞાનતિલક, બુદ્ધિવિજય, હંસપ્રમોદ, આનંદવિજય, મેરૂ વિજય, ૮૭૫ શુભવિજય ૮૭૬ દેવવિજય, જયવિજય ૮૭૭ ભાનુચંદ્રના ગ્રંથો ૮૭૦ સિદ્ધિચંદ્રના ગ્રંથો, ૮૭૯ માનસાગર, હર્ષનંદન ૮૮૦ રત્નચંદ્ર ૮૮૧ સાધુસુંદર, ૮૮૨ તેજપાલ, સંઘવિજય, ચારિત્રસિંહ, રૂપચંદ્ર, દેવવિમલકૃત હીર-સૌભાગ્ય મહાકાવ્ય, ૮૮૩ સુમતિહર્ષ, જયવિજય, રાજચંદ્ર ૮૮૪ સહજકીર્તિ, શ્રીસાર ૮૮૫ ઉદયકીર્તિ, શ્રુતસાગર, રાજસુંદર ૮૮૬ દેવસાગર, ગુણવિજય, ૮૮૭ ભાવવિજય ૮૮૮ ધનરાજ ૮૮૯ કાલિદાસનાં કાવ્યોના ટીકાકારો મહિમસિંહ, શ્રીવિજય; જિનવિજય, વિનયવિજય ૮૯૦ હિતરુચિ, માણિકયચંદ્ર, દાનચંદ્ર, ધનવિજય, પધસાગર, નયકુંજર.
પૃ. ૩૮૮-૩૯૩ પ્રકરણ ૭ મું મધ્યકાલીન (૧૭ મા શતકનું) ગૂર્જર સાહિત્ય.
કેટલાંક અવતરણો ૮૯૧-૩ ગૂજરાતી ગદ્યસાહિત્ય-બાલાવબોધો ૮૯૪ સ્વતંત્ર ગદ્ય ગ્રંથો ૮૯૫ ગૂજરાતી કાવ્ય સાહિત્ય ૮૯૬ આ શતકનાં ગૂર્જર કવિઓની નામાવલી-તેમના કાવ્યકાલનાં વર્ષો સહિત ૮૯૭ ભક્તિમાર્ગની અસર-ભક્તિપ્રેરક સાહિત્ય ૮૯૮-૯00 લોકકથાસહિત્ય, તેના નાયકો, ૯૦૧ તે સાહિત્યમાં જૈનોનો ફાળો ૯૦૨ Lyrics (ઉર્મિગીતો) ૯૦૩ ભાવાનુવાદો ૯૦૪ ઐતિહાસિક સાહિત્ય ૯૦૫ Romance અને Ballad-રોમાંચકારી વીરરસકાવ્ય અને યુદ્ધગીતો ૯૦૬ રૂપક કાવ્યો, સંવાદ, ‘બારમાસ” ૯૦૭ ટુંકી કૃતિઓ ૯૦૮ ખંડનાત્મ કૃતિઓ ૯૦૯-૧૦ રાગો, દેશીઓ, ગીતો ૯૧૧ જૈનેતર વિદ્વાનોની અપેક્ષાએ જૈનોનું પૂર ૯૧૨ આ પ્રતાપવંતું શતક. કેટલાક ગ્રંથો
પૃ. ૩૯૪-૪૦૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org