SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫૦ સાધુસોમ, ઋષિવર્ધન, ધર્મચંદ્ર ૭૫૧ સત્યરાજ, હેમહંસ, જ્ઞાનસાગર ૭૫૨ રત્નમંડનનો ભોજપ્રબંધ અને બીજા ગ્રંથો, શુભશીલ, અમરચંદ્ર, સાધુસોમ, સંગ્રામસિંહ, ૭૫૩ પ્રતિષ્ઠાસોમકૃત સોમસૌભાગ્ય, રાજવલ્લભ, આદિ ૭૫૪ સિદ્ધસૂરિ, સત્યરાજ, ભાવચંદ્ર, વિનયભૂષણ, લક્ષ્મીનિવાસ, સોમચારિત્રકૃત ગુરૂ ગુણરત્નકરકાવ્ય, ૭૫૫ સાધુ વિજય, સર્વવિજય, શુભવર્ધન, જિનમાણિકય. ૭૫૬ કમલસંયમ, ઉદયસાગર ૭૫૭ કીર્તિવલ્લભ, ઇદ્રાંસ, લબ્ધિસાગર, ૭૫૮ તિલક, સિદ્ધાંતસાગર, અનંતહંસ, વિનયહંસ, સોમદેવ, સૌભાગ્યનંદિ, વિદ્યારત્ન, ગજસાર; ૭૫૯ પર્વત, અરસિંહ રાણો ૭૬૦ જિનહંસ, સહજસુંદરહ, હર્ષકુલ, ૭૬૧ લમીકલ્લો, ૭૬૨ હૃદયસૌભાગ્ય, ૭૬૩ અપભ્રંશ સાહિત્ય-રત્નમંડન, યશકીર્તિ સિંહસેન-ઇધુ, જયમિત્ર, દેવનન્દિ. પૃ. ૩૩૭-૩૪૨ પ્રકરણ ૭ મું સોળમી સદીનું ગુજરાતી સાહિત્ય. ૭૬૪-૫ ગુજરાતી ગદ્ય સાહિત્ય, ૭૬૬-૭૬૯ ગૂજરાતી જૈન કવિઓનું કવિતા સાહિત્ય ૭૭૦ લાવણ્યસમય-યુગ ૭૭૧-૩ તેમની કૃતિઓ ૭૭૪ અન્ય ભાષા કવિઓ ૭૭૫-૭ જૈન પૌરાણિક ગૂ. સાહિત્ય ૭૭૮ રસિક કાવ્ય-પ્રેરક નમિનાથ અને સ્થૂલભદ્ર ચરત્રો, ૭૭૯ જૈન દર્શનનાં તત્વો પર કાવ્યો ૭૮૦ સંવાદ ૭૮૧ લોકકથાનું સાહિત્ય ૭૮૩ ઐતિહાસિક તેમજ લોકસાહિત્યના ખેડનાર જૈનો-શામળભટ્ટ પૂર્વે ૭૮૩ જૈન મહાપૂરૂષો પ, તીર્થોપર કાવ્યો એ. મહત્વ ૭૮૪ ભાષાંતર ૭૮૫ આ શતક ના જૈનેતર કવિઓ ૭૮૬-૭ હીરવિજયસૂરિનો ઉદય સમયસ્થિતિ. કેટલાક પ્રકાશનો પૃ. ૩૪૩-૩પ૦ વિભાગ ૬ ઠ્ઠો હૈરક યુગ (સં. ૧૬૦૧ થી ૧૭૦૦) ભાષા સાહિત્યનો મધ્યકાલ પાર ૭૮૮-૯૧૨ પૃ. ૩૫૧-૪૦૪ પ્રકરણ ૧ લું હીરવિજય સૂરિનું વૃતાંત. ૭૮૮ તે સંબંધીનાં સાધનો ૭૮૯-૯૫ હીરવિજયનું વૃતાંત મુખ્યત્વે હીરસૌભાગ્યકાવ્ય પરથી, જન્મ, દીક્ષા, આચાર્યપદ, શિષ્યાદિ. પૃ. ૩૫૧-૩પ૬ પ્રકરણ ૨ જ અકબરના દરબારમાં હીરવિજયસૂરિ અને બીજાઓ. હેમવિપજયકૃત લેખપ્રશસ્તિમાંથી અવતરણ ૭૯૬-૭ અકબર સાથે મેળાપ, પુસ્તકોની ભેટ ૭૯૮ સોરીપુરની યાત્રા, અબલ ફૈજ ૭૯૯ અકબર બાદશાહનું જીવવધબંધનું ફરમાન ‘જગદ્ગુરૂ' નું બિરૂદપ્રદાન, ૮૦૦ બાવનગજા યાત્રા, વિહાર આદિ ૮૦૧ અકબરનાં બીજાં વધુ ફરમાનો, ૮૦૨ ભાનુંચંદ્ર ઉ. ૮૦૩-૪ વિજયસેનસૂરિ, નંદવિજય, બાદશાહનાં વધુ ફરમાન, ૮૦૫ “સવાઈ વિજયસેનસૂરિ ૮૦૬ હીરવિજયસૂરિની શત્રુંજય પર પ્રતિષ્ઠા, ઉનામાં સ્વર્ગ. ૮૦૭ શાતિચંદ્ર કૃત કૃપારસકોશ ૮૦૮ ભાનુચંદ્ર-સિદ્ધિચંદ્ર, ભાનુચંદ્રના ગ્રંથો ૮૦૯ વિજયસેન સૂરિનો વિશેષ પરિચય, ૮૧૦ ખ. જિનચંદ્રસૂરિ ૮૧૧-૧૩ જૈનધર્મની અકબર પર અસર, ૮૧૪ અબુલ ફજલની આઇને અકબરીમાં વિદ્વાન પૈકી જૈનો, બદાનીનો ઉલ્લેખ, અકબરની રાજસભામાં જૈનો ૮૧૭-૮ અકબર સાથે જૈનોનો પરિચય કાલ. પૃ. ૩૫૭-૩૬૭ પ્રકરણ ૩ ાં કેટલીક ઐતિહાસિક વ્યક્તિઓ અને ઘટનાઓ. જગદ્ગુરૂ કાવ્યને વિજયદેવસૂરિ-મહાત્મયનાં અવતરણો ૮૧૯-૨૧ ધર્મસાગર ૮૨૨-૪ વિવેકહર્ષ ૮૨૫ ભામાશાહ પ્રતાપરાણાના મંત્રી, ૮૨૬ તેનો બાઇ તારાચંદ, ૮૨૭ આનંદવિજય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy