SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭૪-૫ મુનિસુંદરસૂરિ ૬૭૬ જયચંદ્રસૂરિ ૬૭૭ ભુવનસુંદરસૂરિ ૬૭૮ જિનકીર્તિસૂરિ ૬૭૯ રત્નશેખરસૂરિ ૬૮૦ અન્ય શિષ્ય પ્રશિષ્યાદિ ૬૮૧ માણિકય સુંદરસૂરિ, ૬૮૨ માણિકયશેખર સૂરિ, ૬૮૩ દેવમૂર્તિ ૬૮૪ તાડપત્રની પ્રત ૬૮૫ હર્ષભૂષણ, જિનસુંદર ૬૮૬ ચારિત્રસુંદર ૬૮૭ રામચંદ્રસૂરિ ૬૮૮ શુભશીલકૃત કથાસાહિત્ય. ૬૮૯ ઐતિહાસિક ગ્રંથો ૬૯૦ કીર્તિરાજ, ધીરસુંદર, ૬૯૧ સોમસુંદરસૂરિ કૃત ગ્રંથો. પૃ. ૩૦પ-૩૧૧ પ્રકરણ ૩ જશું આ યુગમાં ખરતર ગચ્છીયની ખાસ સેવા, અને ગુજરાતી સાહિત્ય સં. ૧૪૫૬ થી ૧૫૧૦ ૬૯૨-૩ ખ. જિનભદ્રસૂરિ-તેમણે સ્થપાવેલ અનેક જ્ઞાનકોશ, ૬૯૪ જિનવર્સ્કન ૬૯૫-૬ જયસાગર-ગ્રંથો અને પસ્તક લિખાપન ૬૯૭ જિનસાગર, ધર્મચંદ્ર, મંત્રીમંડન અને તેના ગ્રંથો, મંડનો આત્મવૃતાંત ૬૯૮-૭૦૧ મંડન મંત્રીના પૂર્વજો, ૭૦૨-૩ મંડન મંત્રી, ૭૦૪ મંડનના ગ્રંથો ૭૦૫ ધનદ અને તેનાં ત્રણ શતકો ૭૦૬ સિદ્ધાન્ત-કોશ, ૭૦૭ અપભ્રંશ સાહિત્ય-જયશેખ, હેમસાર, વિસાલરાજ. ૭૦૮ ગુજરાતી ભાષાસાહિત્ય-ગદ્ય કૃતિઓ ૭૦૯ ગુજરાતી કાવ્યસાહિત્ય જયશેખર, સોમસુંદર, હીરાનંદ, જયસાગર, માંડણ શ્રાવક, ચંપો, દેવરત્નસૂરિ શિ, સાધુકીર્તિ, તેજવર્ઝન, મંડલિક, સર્વાનંદ, જયવલ્લભ, રત્નમંડન, ૭૧૦ નરસિંહ મહેતાને ગૂર્જર આદિ કવિ' હવે નહિ કહી શકાય. ૭૧૧ તેની પહેલાનું ગુજરાતી સાહિત્ય, ૭૧૨-૪ જયશેખરકૃત પ્રબોધ ચિંતામણી રૂપક કાવ્ય સં. ૧૪૬૨, ૭૧૫ તેમાંના છંદો, માણિક્યસુદંરકૃત ગદ્યમાં પૃથ્વીચંદ્ર ચરિત્ર ૭૧૭ પદ, માર્ગ, દેશી, પ્રભાતિયાં' ૭૧૮ ગૂ. જૈન કવિઓના કાવ્યનમુના અપાયા નથી તેનું કારણ. પૃ. ૩૧૨-૩૨૧ પ્રકરણ ૪ થું. વિક્રમ સોળમું શતક સં. ૧૫૦૧-૧૬૦૦ ઐતિહાસિક ઘટનાઓ. ગુરુગુણરત્નાકાર કાવ્યમાંથી મંગલાચરણ ૭૧૯ રાણા કુંભાનો ભંડારી વેલાક, ચિતોડ ગૃગારચાવડીસિંગારચીરી, રાણાજીનું કર ન લેવાનું વ્યવસ્થાપત્ર, જાનાગઢનો માંડલકિ રાજા, ખંભાતનો શાણ રાજ ૭૨૦ વાણીઆના દશા-વીસા ભેદ ૭૨૧ લક્ષ્મીસાગર સૂરિનું ચરિત્ર ૭૨૨ દેવગિરિના ધન્યરાજ અને નગરાજ, સંઘવી ગદો. ફગર અને સંડો ૭૨૦ અમદાવાદનો મંત્રી કર્મણ સંઘવી, સીરોહીનો કીમો સંઘવી ૭૨૪ ઇડરમાં લક્ષ્મી સાગર સૂરિ ૭૨૫ સીરોહીના મંત્રીઓ. સં. સહસા ૭૨૬ માંડવગઢના સં. વેલો ૭૨૭ પિંપલપુરને દેવાસના સંઘવીઓ ૭૨૮-૯ માંડવના “માફરમલિક' મેઘમંત્રી તથા બીજા સંઘપતિઓ ૭૩) કમલસંયમ, શ્રીમાલી મલ્લરાજ, જિનસમુદ્ર, શ્રીમાલી દેવાનો જ્ઞાનકોશ, ૭૩૧ એક વાણિયો શાહ, બીજી પાદશાહ-ખેમો હડાલીઓ, ઓસવાલ મંત્રી નગરાજ. ૭૩૨ કર્મશાહનો શત્રુંજયનો ઉદ્ધાર ૭૩૩-૫ તેની હકીકત. | પૃ. ૩૨૫-૩૩૨ પ્રકરણ ૫ મું સોળમા શતકમાં સંપ્રદાયની છિન્નભિન્નતા. સુક્તિમુકતાવલીનાં અવતરણ ૭૩૬ અમદાવાદમાં લોકશાહ, મૂર્તિપૂજાનિષેધ ૭૩૭ ભાણાથી પ્રતિમાનિષેધ, બીજો ને તેનો મત, ટૂંઢિયા-સ્થાનકવાસી ૭૩૮ કડવો-કડવા મત-સાધુ નિષેધ ૭૩૯પાથચંદ્ર-તેનો ગચ્છ. ૭૪૦ શિથિલાચાર સામે કડક આચાર, વૈષ્ણવ સંપ્રદાયનો પ્રવેશ ૭૪૧ તે વૈષ્ણવ મતની ટુંકી વિગત ૭૪૨ આનંદવિમલ સૂરિનો ક્રિયોદ્ધાર ૭૪૩ ધર્મની છિન્નભિન્નતા મુસલમાનોની મૂર્તિભંજકતા, મહમદ બેગડો, હિંદુઓનો કાળ. પૃ. ૩૩૩-૩૩૬ પ્રકરણ ૬ ઠું સોળમાં શતકમાં સાહિત્યપ્રવૃત્તિ રઘુવંશટીકામાંથી શારદા સ્તુતિ ૭૪૪ તપોરત્ન ને ગુણરત્ન ૭૫૫ પાટણના શ્રીમાલી પર્વતનું ગ્રંથલિકાપન ૭૪૬ સોમધર્મ ૭૪૭ સોમદેવ, ગુણાકર. ૭૪૮ ચારિત્રવર્ધન ૭૪૯ ઉદયધર્મ, સર્વસુંદર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy