SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ તીર્થકલ્પ, ૬૦૩ તેની ઐતિહાસિક્તા, ૬૦૪ સ્તવનો, રાજશેખર, ૬૦૫ કાગળોનો ગૂજરાતમાં પ્રવેશ, ૬૦૬ અપભ્રંશ સાહિત્ય-જિનપ્રભ, ૬૦૭ જાની ગૂજરાતીમાં સાહિત્યકવિઓ વિનયચંદ્ર, સોમમૂર્તિ, જગડું, પદ્મ, ૬૦૮ ગૂ. ગદ્યકૃતિઓ ૬૦૯ બાલશિક્ષા કર્તા સંગ્રામસિંહ ૬૧૦ ગૂર્જરદેશના હિન્દુ રાજ્યનો અંત. મુસલમાનો ૬૧૧ ત્યારસુધી જૈન પંડિતોની અપૂર્વ સાહિત્ય સેવા. પ્રકરણ ૬ હું ગુજરાતમાં મુસલમાનો. સં. ૧૩૫૬ થી ૧૪૦૦. પૃ. ૨૬૫-૨૭૮ ૬૧૨-૧૫ મુસલમાનો આવ્યે ગૂર્જરભૂમિની થયેલી સ્થિતિ ૬૧૬ ભાષા ગદ્યકૃતિઓ-બાલાવબોધો ૬૧૭ જૈનોનું ભાષાસાહિત્ય, ૬૧૮ અલાઉદીન ખીલજી – ગુજરાત આદિ પર જીત ૬૧૯ અલપખાનસૂબો જૈન મંદિરોનો ભંગ ૬૨૦–૨ શંત્રુજય તીર્થોદ્વારક-સમરસિંહ ૬૨૩-૬ આબુ તીર્થનોઉદ્ધાર, મંદિર, પ્રતિમાઓ ૬૨૭ સાહિત્ય પ્રવૃત્તિ-મેરૂતુંગકૃત ઐ. પ્રબંધ ચિતામણી ૬૨૮ પ્રબંધો ૬૨૯ ઐ. સ્થવિરાવલી તેમજ બીજા ગ્રંથો ૬૩૦ વિદ્યાકર, ફેરૂનાં વાસ્તુસાર અને જ્યોતિઃસારાદિ, કમલપ્રભ, સોમતિલક ૬૩૧ સુધાલશનું સંગીતોપનિષત્ અને તેનો સાર ૬૩૨ જિનકુશલસૂરિ, લબ્ધિનિધાન ૬૩૩ રૂ. સોમતિલકસૂરિ, પ્રભાનંદ, રત્નદેવ ૬૩૪ તાડપત્ર પર લખાયેલ પ્રતો ૬૩૫ શ્રીતિલક, શ્રીચંદ્ર, ૬૩૬ સર્વાનંદસૂરિનું જગકૂચરિત, ભુવનતુંગ, ૬૩૭ જુની ગુજરાતીનું સાહિત્ય-ગદ્યકૃતિઓ ૬૩૮ પ્રજ્ઞાતિલક શિષ્ય, ૬૩૯ અંબદેવકૃત સમરારાસો, જિનપદ્મ ૬૪૦ સોલણું. પૃ. ૨૭૯-૨૮૭ પ્રકરણ ૭ મું ગુજરાતમાં મુસલમાનો. સં. ૧૪૦૧ થી ૧૪૫૬ ૬૪૧ ઐ. બનાવો ૬૪૨ રાજશેખરકૃત ઐ. ચોવીસ પ્રબંધોનો પ્રબંધોકોષ, તથા અન્ય ગ્રંથો ૬૪૩ ગુણસમૃદ્ધિ મહત્તરા, મેરૂતુંગ ૬૪૪ મુનિભદ્ર, ૬૪૫ ભાવદેવ ૬૪૬ જયસિંહ સૂરિષ્કૃત હમ્મીર મહાકાવ્ય ને અન્ય ગ્રંથો ૬૪૭ ગુણકાર, મહેંદ્રપ્રભ, મલયેંદુ, ૬૪૮ રત્નશેખર, ૬૪૯ દેવેન્દ્ર, ૬૫૦ જયશેખરસૂરિ ૬૫૧ મેરૂતુંગસૂરિ, મહેંદ્રપ્રભ ૬૫૨ દેવસુન્દરસૂરિના આચાર્યશિષ્યો ૬૫૩ જ્ઞાનસાગર, કુલમંડન, મુનિસુંદ૨, દેવમૂર્તિ, સાધુરત્ન, ક્ષેમંકર ૬૫૪ નયચંદ્રકૃત હમ્મીર મહાકાવ્ય ને અન્ય કૃતિઓ ૬૫૫ આ સમયમાં લખાયેલી તાડપત્રની પ્રતો ૬૫૬ જૂની ગુજરાતીનું સાહિત્યંતરૂણ પ્રભનો બાલાવબોધ ૬૫૭ જૂની ગુજરાતીનું કાવ્યસાહિત્ય-રાજશેખર,વિજયભદ્ર, વિનયપ્રભ, હરસેવક, જિનોદય, જ્ઞાનકલશ, વિદ્વણુ, મેરૂનંદન, દેવસુંદ૨, દેવસુંદરશિષ્ય, મુનિસુંદર, વસ્તિગ, સાધુહંસ, ૬૫૮ કુમમંડનકૃત મુગ્ધાવબોધ ઐકિતક, ૬૫૯ અમદાવાદરાજધાની ૬૬૦ જૈન સાધુઓનું શારદાસેવન-સ્વ. રણજિતરામ. કેટલાક ગ્રંથો પૃ. ૨૮૮-૨૯૬ વિભાગ ૫ મો ‘ભાષા’ સાહિત્યનો મધ્યકાલ પારા. ૬૬૧-૭૮૭ પ્રકરણ ૧ લું સોમસુંદ૨-યગુ. સં. ૧૪૫૬-૧૫૦૦ સોમસુંદરસૂરિનું વૃતાંત ૬૬૧ તે સૂરિનો જન્મ, દીક્ષા આદિ ૬૬ર આચાર્યપદ ૬૬૩ સોમસુદરયુગ ૬૪૪ વડનગર અને ઇડરમાં સૂરિજી, તારંગાની પ્રતિષ્ઠા, દેલવાડા, અમદાવાદનો પાતસહમાન્ય ગુણરાજ સંઘવી. ચિતોડનો જૈન કીર્તિસ્તંભ ૬૬૫ મહુવા, પાટણ, દેલવાડામાં વિહાર, રાણપુર-રાણકપુર મંદિરનો નિર્માતા ધરણા સા. ૬૬૬ અન્ય કાર્યો-મંદિર પ્રતિષ્ઠા, તીર્થયાત્રા વેગે ૬૬૭ જેસલમેરમાં લક્ષ્મણ વિહાર ૬૬૮ સ્થાપત્યકલા-અમદાવાદ ને રાણકપુર ૬૬૯ લેખનકલાનો વિકાસ, પુસ્તક સંગ્રહ, મોઢ જ્ઞાતિનો પર્વત ૬૭૦ આ યુગમાં લખાયેલી તાડપત્રપરની પ્રતો. પૃ. ૨૯૭-૩૦૪ પ્રકરણ ૨ જું સોમસુન્દર-યગુમાં સાહિત્ય પ્રવૃત્તિ. સોમસુંદર સંબંધી મુનિસુદંર ૬૭૨ ગુણરત્નસૂરિ-તેમના ગ્રંથો ૬૭૩ સોમસુદંરનો શિષ્યપરિવાર, Jain Education International પૃ. ૨૯૭-૩૫૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy