SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ ૪૯૫ તિલકાચાર્ય, ધર્મઘોષ, દેવેન્દ્રસૂરિઓ ૪૯૬ વાયડ ગચ્છના જિનદત્ત અને જીવદેવસૂરિ ૪૯૭ ગુણવલ્લભ, અજીતદેવ, હરિભદ્ર, પૂર્ણભદ્ર. ૪૯૮ વિજયપાલ કવિ ૪૯૯ બે ભાઇઓ-અંબડ મંત્રી અને આલ્હાદન દંડનાયક, વર્ધમાનસૂરિ પ00 તાડપત્રની પ્રતો ૫૦૧ રાજા અલ્હાદનદેવ-પાલણપુર સ્થાપક, ૫૦૨ જુઓ વસ્તુપાલ યુગ ૫૦૩-૪ અપભ્રંશ સાહિત્ય-૧૩મી સદીનું. રતપ્રભ, સોમપ્રભ, મહાકવિ અમરકીર્તિ-નાગરકુલ, જયદેવ. ૫૦૫ જૂની ગુજરાતીનું સાહિત્ય. શાલિભદ્રસૂરિ, નેમિચંદ ભંડારી, ધર્મ વિજયસૂરિ, મંગલસૂરિ. પૃ. ૨૨૪-૨૩૧ પ્રકરણ ૩ . વસ્તુ-તેજયુગ સં. ૧૨૭૫ થી સં. ૧૩૦૩ વસ્તુપાલનું આત્મવૃતાંત, સોમેશ્વરકૃત પ્રશસ્તિ ૫૦૬ મહામાત્ય વસ્તુપાલ – તેજપાલ ૫૦૭ હિંદુ સંસ્કૃતિના રક્ષક અને અન્ય સંસ્કૃતિ પ્રત્યે આદરવાળા, ૫૦૮ વિદ્વન્માન્ય વસ્તુપાલ, રાજકાર્યદક્ષ તેજપાલ ૫૦૯ પૂર્વવૃતાત ૫૧૦ જન્મ-મંત્રીઓ ૫૧૧ ભોળાભીમની નિર્બળતા ૫૧૨ વરધવલની પસંદગી ૫૧૩ રાજકુશલ મંત્રીઓ ૫૧૪-૫ લડાયક યોદ્ધો-યુદ્ધવીર વસ્તુપાલ ૫૧૬ બંનેની દક્ષશ્રતા ૫૧૭ તેજપાલ પણ યોદ્ધો ૫૧૮ યવનો સાથે સંગ્રામ ૫૧૯ ભદ્રેશ્વરના ભીમસેન સાથે યુદ્ધ પ૨૦ કુટુંબ-પરિવાર. ૫૨૧ ‘દશા” વણિકોની ઉત્પત્તિ પ૨૨-૫ ધનપ્રાપ્તિ-સુકૃત્યોમાં વ્યય, સૈયદનું દ્રવ્ય વગેરે; સર્વધર્મનાં મંદિરો. પ૨૬ લૂણિગ-વસહિ, આબૂ પર૭ સુકૃત્યોની નોંધ પર૭ ક અન્ય ધર્મ સંબંધીનાં સુકૃત્યોની નોંધ. પ૨૮ ભરૂચશકુનિકા વિહાર પર૯ મહાયાત્રા પ૩૦ એક કવિની અન્યોકિત. પૃ. ૨૩૨-૨૪૫ પ્રકરણ ૪ થું. વસ્તુ-તેજયગુમાં સાહિત્ય પ્રવૃત્તિ સં. ૧૨૭૫ થી સં. ૧૩૦૩ વસ્તુપાલની ઉક્તિઓ પ૩૧-૪ વિદ્વાન-કવિ, કાવ્યપરીક્ષક અને કવિઓનો ભોજ વસ્તુપાલ, નિરભિમાન, પુસ્તક બંડારો, કવિઓનો આશ્રયદાતા પ૩૫-૬ રાજકવિ સોમેશ્વર સોમશર્મા પ૩૭ હરિહર ૫૩૮ સુભટ પ૩૯ નાનાક ૫૪૦ જૈન-બ્રાહ્મણ વચ્ચે પ્રીતિ ૫૪૧શૈવ સંપ્રદાય ને વિષ્ણુભક્તિ ૫૪૨૩ અરિસિંહ ૫૪૪-૬ અમરચંદ્રસૂરિ, તેમના ગરતો પ૪૭ “લઘુભોજરાજ' વસ્તુપાલ ૫૪૮-૫૧ બાલચંદ્રસૂરિ ૫પર જયસિંહસૂરિ પપ૩ ઉદયપ્રભસૂરિ પપ૪ વસ્તુપાલનો પુસ્તકસંગ્રહ, પપ તેની અન્ય તાને પ્રેરણા ૫૫૬-૭ નરચંદ્રસૂરિ, ૫૫૮ તેના ગુરૂ દેવપ્રભસૂરિ ૫૫૯ “કવિન્દ્રબંધ' યશોવીર મંત્રી પ૬૦-૧ આ યુગમાં તાડપત્ર પર લખાયેલી પ્રતો પ૬૨- ૩ મણિકયચંદ્રસૂરિ, તિલકાચાર્ય, અભયદેવ આદિ ગ્રંથકારો પ૬૪ વિનયચંદ્રસૂરિ પ૬૫ તપાગચ્છસ્થાપક જગચંદ્રસૂરિ પ૬૬ સંઘપતિ પૂનડ, સર્વદેવસૂરિ, પ૬૭ જિનપાલ ઉ. પ૬૮ દિ. પંડિત આશાધર, પ૬૯ મહેંદ્રસૂરિ ૫૭૦ પદ્મપ્રભ પ૭૦ સુમતિ પ૭૧ ગુણાકર, દેવેન્દ્ર પ૭ર તેમના યુગ સંબંધી પ્રો. આનંદશંકર પ૭પ તેમજ સ્વ. ચીમનલાલ દલાલ. જૈનોનો ગૂજરાત પર ઉપકાર. પૃ. ૨૪૬-૨૬૪ પ્રકરણ ૫ મું વાઘેલા વંશનો સમય સં. ૧૩૦૦ થી ૧૩૫૬ પ૭૬ વિશલદેવ, ૫૭૭ તપાગચ્છમાં મતભેદ-બે પક્ષો ૫૭૮ દાનવીર જગશાહ પ૭૯ ઉદયનમંત્રીના પ્રપૌત્ર સલખણ ૫૮૦ પેથડમંત્રી પ૮૧ તેણે કરાવેલા ૮૪ મંદિર પ૮૨ તેનો પુત્ર ઝાંઝણ ૫૮૩ તા. દેવેન્દ્રસૂરિ અને તેમના ગ્રંથો ૫૮૪-૫ આ સમયમાં લકાયેલ તાડપત્રની પ્રતો ૫૮૬ સર્વાનંદ, પરમાનંદ, યશોદેવ ૫૮૭ તાડપ્રતો, અજિતપ્રભ, ૫૮૮ પૂર્ણકલશ, ૫૮૯ અભયતિલક ૫૯૦ ચંદ્રતિલક ૫૯૧ વિદ્યાનંદ પ૯૨ જિનેશ્વર, જયમંગલ, પ૯૩ પ્રબોધચંદ્ર પ૯૪ ધર્મતિલક, મુનિદેવ, સિંહતિલક, નરચંદ્ર, ૫૯૫ પ્રદ્યુમ્નસૂરિ, પ૯૬ વિનયચંદ્ર, રત્નપ્રભ, પ્રબોધમૂર્તિ-જિનપ્રબોધ, સોમચંદ્ર પ૯૭ ધર્મઘોષ, સોમપ્રભ, પ૯૮ ક્ષેમકીર્તિ, માનતુંગ, ધર્મકુમાર, વિવેકસાગર ૫૯૯ પ્રભાવક ચરિતકાર પ્રભાચંદ્ર ૬૦૦ માલચંદ્ર, માણિજ્ય, ૬૦૧ મલ્લિષણ, ૬૦૦ પ્રસિદ્ધ ગ્રંથકાર જિનપ્રભ-સુરિ વિવિધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy