SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ ૧૧૪૮-૫૧ જૈચિત્રકલા ૧૧૫૨ સંગીતકલા ૧૧૫૩ શ્રી પૂરણચંદ્રજી નાહરનું કલા સંગ્રહાલય નામે કુમરસિંહ ભવન ૧૧૫૪ સાહિત્ય અને કલા માટે સ્વ. રણજિતરામની થોડી સૂચનાઓ ૧૧૫૫ હાલના કળા વિહીન ધાર્મિક જીવન ૫૨ શ્રી પરમાણંદની લેખમાળા. પૃ. ૫૧૮-૫૨૬ પ્રકરણ ૭ મું ભારતી-પૂજામાં ગૂજરાતનો ફાળો અને ગૂજરાતમાં જૈન પ્રતાપ. સમયધર્મની વિચારણા. મહાત્મા ગાંધીજીનું અવતરણ ૧૧૫૬-પ૯ ભારતી પૂજામાં શ્વેતાંબર જૈનોનો ફાળો ૧૧૬૦ ગુજરાતમાં દાર્શનિક સાહિત્યમાં પ્રથમ અને પ્રધાન જૈનો ૧૧૬૧ ગુજરાતના તત્વજ્ઞાનીઓ ૧૧૬૨-૫ ગુજરાતમાં જૈન પ્રતાપ-હૈમચંદ્રાચાર્ય, નર્મદાશંકર મહેતાનું અવતરણ, ધર્મની ખોટી વગોવણી, ગૂજરાતપર જૈન ધર્મની અસર ૧૧૬૬-૭૧ શું જૈન ધર્મ વિલુપ્ત થશે ? તે પ્રશ્નનાં કારણો, તેનો ઉત્તર, ખરા વિચારકો-સાહિત્યકો જરૂર પાકશે, હાલનો અહિંસાધર્મનો રાજકારણમાં પણ ઉપયોગ, આશાવાદ ૧૧૭૧ જૈન ધર્મનો પ્રાચીન વારસો-સાહિત્ય, તીર્થ અને કળા. ૧૧૭૨ ભૂતકાલની શોભા પરજ અવલંબી બેસી ન રહો, પૂર્વજોનાં પગલે ચાલો-આપકર્મી વીર બનો ૧૧૭૩-૮૦ શ્રી રામનારાયણ પાઠકની સૂચનાઓઃ ફિલસુફી અને સિદ્ધાંતો શુદ્ધ સ્વરૂપે પ્રકાશો, શિક્ષણપ્રબંધ, બોલતી ભાષામાં જ્ઞાન પ્રચાર, ગુજરાતમાં જૈન જ્ઞાનપીઠ ઉભી કરો. ૧૧૮૧ જ્ઞાનપીઠ (Chair) ની યોજના કરો ૧૧૮૨-૯૨ જૈન સાહિત્યના ઉદ્ધાર અર્થે આવશ્યક કાર્યોઃ સાહિત્ય પ્રકાશન, કેંદ્રસ્થ પુસ્તકાલય, વ્યાસપીઠ (Chair) અર્વાચીન પુસ્તકોની રચના, તત્ત્વજ્ઞાન જીવનમાં ઉતરે તેવાં પુસ્તકો-તેમાં જે વિશિષ્ટ તત્ત્વો છે તે ૫૨ સ્વતંત્ર અલગ પુસ્તકોની રચના, ભાષા અને તેને લગતા ગ્રંથોનું પ્રકાશન, અપભ્રંશ સાહિત્યનું પ્રકાસન, દેશી ગુજરાતી ભાષાની પ્રાચીન કૃતિઓનું પ્રસિદ્ધિકરણ, દેશી બોલાતી ભાષાનો ઉપયોગ ૧૧૯૩ જૈન સંસ્કૃતિ જૈનેતરોનો સમભાવ-સ્વ. રણજિતરામનો સ્વતંત્ર અભિપ્રાય. ૧૧૯૪ શ્રી કૃષ્ણલાલનો મત-જૈન અને જૈનેતર બંને બાજુ ઢાલની જોવી પડશે. ૧૧૯૫સર્વ સંસ્કૃતિમાંથી સારાં તત્ત્વોને અપનાવો. અંતિમ પ્રાર્થના. કવિ ન્હાનાલાલના શબ્દોમાં ભારતનાં યશોગાન ગાઇ સમાપ્તિ. પૃ. ૫૨૭-૫૪૦ જૈન ગૂર્જર કવિઓ-બીજોભાગ-સંબંધી અભિપ્રાયો વિસ્તૃત અનુક્રમણિકા ૧. ૨. ૩. ૪. ૫. ૬. જૈનકૃત અંગ્રેજીમાં ગ્રંથો વગેરેની અનુક્રમણિકા ૭. ૮. ૯. (જૈન) ઐતિહાસિક સાધનો-કૃતિઓ આદિની અનુક્રમણિકા જૈન પારિભાષિક શબ્દો, બિરૂદો આદિની અનુક્રમણિકા જૈન તીર્થંકરો, તીર્થો, મંદિરો આદિની અનુક્રમણિકા જૈન ગચ્છ, ગણ, સંપ્રદાયાદિની અનુક્રમણિકા ૧૧. જૈન શ્રાવકો, મંત્રીઓ વગેરેની અનુક્રમણિકા ૧૦. શ્રી મહાવીર ભગવાન્ સંબંધી અનુક્રમણિકા જૈન ગ્રંથકારો, લેખકો, સૂરિઓ આદિની અનુક્રમણિકા જૈન સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથકૃતિની અનુક્રમણિકા જૈનકૃત અપભ્રંશ ગ્રંથકૃતિની અનુક્રમણિકા જૈનકૃત ગુજરાતી-દેશી ભાષામાં ગ્રંથકૃતિઓ વગેરે અનુક્રમણિકા Jain Education International For Private & Personal Use Only પૃ. ૫૪૨-૫૪૪ પૃ. ૫૫૫-૬૬૭ ૫૫૫ ૫૫૫-૫૮૮ ૫૮૮-૬૧૪ ૬૧૪-૬૧૬ ૬૧૬-૬૨૩ ૬૨૩ ૬૨૩-૬૩૦ ૬૩૦-૬૩૪ ૬૩૪-૬૩૭ ૬૩૭-૬૩૮ ૬૩૮-૬૪૬ www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy