SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ પ્રકરણ ૬ઠું ઉપલબ્ધ શ્રુત - સાહિત્ય અંગ સિવાયનાં આગમો બાર ઉપાંગોનો પરિચયઃ- ૬૦ઉવવાઇ, ૬૨ રાયપેસણી, ૬૩ જીવાભિગમ, ૬૪-૫ પ્રજ્ઞાપના ૬૬ સૂર્ય પ્રજ્ઞપ્તિ, ૬૭ જંબુદ્વિપ પ્રજ્ઞપ્તિ ૬૮ ચંદ્ર પ્રજ્ઞપ્તિ ૬૯ ઉકત છેલ્લાં ત્રણ ઉપાંગ ૭૦ કાપ્પયાનિરયાવલિકા ૭૧કપ્પવડંસિયા ૭૨પુલ્ફિયા ૭૩પુચુલિકા ૭૪ વિન્હ દસા ૭૫ છેલ્લા ચાર નિરયાવલિ સૂત્રો. ૭૬ અંગ ને ઉપાંગ સંબંધ. ચાર મૂલસૂત્રોનો પરિચયઃ- ૭૭ ચાર મૂલસૂત્રો ૭૮-૯ આવશ્યક ૮૦-૪ દશવૈકાલિક, ૮૫-૮ ઉત્તરાધ્યયન, ૮૯-૯૦ પિંડનિર્યુક્તિ, ઓથ નિર્યુક્તિ બે પૈકી એક ૯૧ નંદી સૂત્ર ૯૨ અનુયોગદ્વાર. ૩૯-૪૮ પ્રકરણ ૭મું ઉપલબ્ધ શ્રુત સાહિત્ય ૯૨-૯૫ છ છેદ સૂત્રોઃ- ૯૬-૭ પહેલું નિશીથ ૯૮-૯ બીજું બૃહત્કલ્પ ૧૦૦ ત્રીજું વ્યવહાર, ૧૦૧ ચોથુ દશાશ્રુતસ્કંધ, પાંચમું પંચકલ્પ ૧૦૨ છઠ્ઠું મહાનિશીથ. ૧૦૩ દશ પ્રકીર્ણક (પયજ્ઞા) ૧૦૪૧૧૩ તે દશનો પરિચય, ૧૧૪-૧૨૭ બીજાં પ્રકીર્ણકો (પયજ્ઞાઓ) ૧૨૮ જિનભદ્ર ક્ષમાશ્રમણ કૃત વિશેષાવશ્યક ભાષ્ય. ૧૨૯ કુલ ચોરાશી આગમો ૧૩૦-૫ આગમો સંબંધિ વિન્ટરનિટ્ઝ ૧૩૬ ડૉ. યાકોબીનું કથન ૧૩૭ વેબરનું Sacred Literature of the Jainas ૧૩૮-૯ આગમ સંબંધિ સિદ્ધસેન દિવાકર. ૧૪૦ ઉપસંહાર વિભાગ જો પ્રાકૃત સાહિત્યનો મધ્યકાલ અને સંસ્કૃત સાહિત્યનો ઉદયકાલ પારા ૧૪૧-૨૬૦પૃ.૬૧-૧૩૨ પ્રકરણ ૧લું આરંભિક ઐતિહાસીક ઘટનાઓ ૧૪૧ વીરાત બીજો સૈકો-અશોક સમ્રાટ બૌદ્ધ શ્રમણો નિગ્રંથ તે જૈનો ૧૪૨ બૌધ્ધોની અસર. જિનકલ્પની વિચ્છિન્નતા, નગરવાસ, સંપ્રતિરાજા, ૧૪૩ કલિંગ ચક્રવર્તિ ખારવેલ ૧૪૪ કાલકાચાર્ય ૧૪૫ ભરૂચનું શકુનિકા વિહાર, ખપુટાચાર્ય ને તેના ભુવન પ્રકરણ ૨ જું ઉમાસ્વાતિ વચાક, પાદલિપ્તસૂરિ આદિ ૧૪૬-૭ ઉમાસ્વાતિ વાચક ૧૪૮-૯ તેમનો મહાગ્રંથ તત્ત્વાર્થ સૂત્ર સભાષ્ય ૧૫૦ પાદલિપ્ત સૂરિ ૧૫૧ સિદ્ધસેન દિવાકર તેનો યુગ. પ્રકરણ ૩જું સિદ્ધસેન-યુગ ૪૯-૬૦ ૧૭૩ વિમલસૂરિનું પઉમચરિયમ્ ૧૭૪ વિક્રમ બીજી સદીના મથુરાના જૈન સ્તૂપો ૧૭૫ મથુરાસંઘ-પરિષદ્ ૧૭૬ દિગંબરશ્વેતાંબર ભેદ (વિ. સં. ૨૩૯ કે ૧૩૬) ૧૭૭ સમંતભદ્ર કૃત આપ્તમીમાંસા ૧૭૮-૯ સંસ્કૃત ભાષામાં ગ્રંથરચનાનો પ્રારંભ ૧૮૦ જૈન ન્યાયશાસ્ત્રોનો પહેલો યુગ. ૧૫૨-૧૫૪ સિદ્ધસેન દિવાકર તેમના પહેલા ન્યાયશાસ્ત્રની સ્થિતિ. તેઓ જૈન ન્યાયશાસ્ત્રના સ્થાપક-તર્કપ્રધાન પુરૂષ. ૧૫૫-૮ સન્મતિ-તર્ક નામનો મહાન્ ન્યાયગ્રંથ, ૧૫૯ પ્રતિભાવાન ને સ્વતંત્ર વિચારક, ૧૬૦-૬૨ તેમની બત્રીશ દ્વાત્રિંશિકા-સ્તુતિઓ ૧૬૩ દાર્શનિક ૧૬૪ સિદ્ધાંત પ્રધાન નહિ પણ તર્કપ્રધાન ૧૬૫ દિગંબરોમાં તેમનો આદર ૧૬૬ છે. આચાર્યોમાં મહાન્ પ્રતિષ્ઠા ૧૬૭ અન્ય કૃતિઓ. ૧૬૮-૧૭૧ તેમનુ જીવન ચરિત્ર-કિવદન્તીઓ. ૧૭૨ સંસ્કૃત-પ્રાકૃતભાષા, મૌલિક ગ્રંથકાર ૧૭૨ ક Jain Education International ૬૧-૬૭ ૭૩-૮૩ પ્રકરણ ૪થું વિક્રમ સં. ૧ થી ૩૦૦ વિમલસૂરિ, મથુરાસ્તૂપો, મથુરાસંઘ, દિગંબર-શ્વેતાંબર ભેદ, જૈન ન્યાયશાસ્ત્રનો પ્રથમ યુગ. For Private & Personal Use Only ૬૮-૭૨ ૮૯-૪૦ www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy