SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ 91 પ્રકરણ પણું ગુમ અને વલભી સમય. આચાર્ય મલ્લવાદી. જિનભદ્ર ક્ષમાશ્રવણ વિ. સં. ૩૦૦ થી ૮૦૦ ૧૮૧ ગુપ્ત સમય ભાષ્ય ને ચૂર્ણિઓની રચના ૧૮૨ કુવલયમાલાથી મળતી હકીકત ૧૮૩ ગુપ્તવંશના જૈનાચાર્ય દેવગુપ્ત ૧૮૪ તેમની શિષ્યપરંપરા. ભિન્નમાલ. જૈન મંદિરોથી રમ્ય ગૂર્જર દેશ. ૧૮૫ તત્ત્વાચાર્ય; તે પ્રાયઃ શિલાંકસૂરિ હોય. ૧૮૬ મત્સ્યવાદી ૧૮૭ તેમનો દ્વાદશાર નયચક્રવાલ ગ્રંથ. તે પરની પછીની ટીકાઓ. ૧૮૯ ન્યાયબિંદુ ટીકા પર ટિપ્પન ૧૯૦-૧ ચૈત્યવાસીઓ ૧૯૨ શિવશર્મસૂરી. કર્મપ્રકૃતિ ગ્રંથ ૧૯૩ ચંદ્રર્ષિ મહત્ત-પંચસંગ્રહ નામનો કર્મગ્રંથ. ૧૯૪-૫ વલભી સંઘ પરિષદ્ ૧૯૬ પ્રાચીન જૈનેતર સાહિત્ય ૧૯૭ સિદ્ધસેન ગણિ-તત્ત્વાર્થ ટીકા. ૧૯૮ હરિભદ્ર સૂરિને તેનો યગુ ૧૯૯ સૌરાષ્ટ્ર સાથે જૈનોનો સંબંધ, વલભીપુર ૨૦૦ વલભી-ભંગ, ૨૦૧ આનંદપુર, ધનેશ્વર સૂરિ. ૨૦૨ બીજા કાલકસૂરિ ૨૦૩ સંઘદાસ ક્ષમાશ્રમણ-વસુદેવ હિડી. ધર્મસેન મહત્તર. ૨૦૪ સમ્રાટ હર્ષ-બાણભટ્ટ, મયૂર કવિ, માનતુંગ સૂરિ ૨૦૫ ચંડ વૈયાકરણ ૨૦૬-૨૧૦ જિનભદ્ર ક્ષમાશ્રમણ-વિશેષા વશ્યકભાષ્ય, ૨૧૧ જિનદાસ મહત્તર-નંદી ચૂર્ણિ, નિશીથ ચૂર્ણિ ૨૨૨ વલભીના મેત્રકો. ૯૧-૧૦૬ પ્રકરણ ૬ હું હરિભદ્ર યગુ (વિ. સં. ૧૮૫ અથવા વિ. સં. ૭૫૭ થી ૮૨૭) ૨૧૩ હરિભદ્ર સૂરિ. પ્રસ્તાવ ૨૧૪-૫ ટુંક જીવન. ૨૧૬ તેમની સમભાવી ગષણા ૨૧૭-૮તેમના ગ્રંથો ૨૧૯-૨૨૩તેમની વિશેષતાઓ ૨૨૪તેમણે ઉલ્લેખેલ જૈનેતર ગ્રંથકારો ૨૨૫ તેમનો સમયનિર્ણય ૨૨૬ એક યુગકાર ૨૨૭-૮ યોગસાહિત્યમાં નવો યુગ સ્થાપક ૨૨૮-૨૩૧ દાર્શનિક કવિ, કથાકાર ૨૨૯ તેમનો શ્રી મહાવીરના માર્ગમાં અટલ વિશ્વાસ. ૧૦૭-૧૧૮ પ્રકરણ ૭ મું ચાવડાનો સમય (વિ. સં. ૮૦૦ થી ૧000) ૨૩૩-૪ ગૂજરાત - પાટણની સ્થાપના, શ્રીમાલથી શ્રી માલી, ગૂજરાતમાં પોરવાડ ૨૩૫-૬ વનરાજ. જૈનોની સહાય ને તેમની મહત્તા. મંત્રી સેનાપતિ પદ ૨૩૭-૮ ઉદ્યોતનસૂરની કુવલયમાલા. ૨૩૯ હરિભદ્ર-તેનો યુગ ૨૪૦-૧ સમ્રા વત્સરાજ ૨૪૨ બપ્પભટ્ટસૂરિ, કનોજનો આમ અને ગૌડનો ધર્મરાજા ૨૪૩ જયસિંહસૂરિ-ધર્મોપદેશમાલાવૃત્તિ ૨૪૪ શીલાંકસૂરિ. આચારાંગ ને સૂત્રકૃતાંગ ટીકા ૨૪૫ અંગવિદ્યાના અભ્યાસક વીસૂરિ ૨૪૬-૨૫૪ સિદ્ધર્ષિસૂરિ, ઉપમિતિ ભવપ્રપંચ કથા ને અન્યગ્રંથો ૨૫૫ વિજયસિંહસૂરિ-ભુવનસુંદરી કહા ૨૫૬-૮ મહેશ્વરસૂરિની પંચમી કહા ૨૫૯ નાગરી લિપિ, અપભ્રંશભાષા ૨૬૦ ચાવડા-ચૈત્યવાસીનો સંબંધ. ૧૧૯-૧૩૨ વિભાગ ૩ જે સંસ્કૃત સાહિત્યનો ઉત્કર્ષ વિ. સં. ૧૦૦૧ થી સં. ૧૨૩૮ પારા ૨૬૧-૩૨૬ પૃ. ૧૭૩-૨૧૮ પ્રકરણ ૧ લું. સોલંકી વંશનો સમય-મૂલરાજથી કર્ણ (વિ. સં. ૧૦૦૧ થી ૧૧૫૦) ૨૬૧ સોલંકી વંશ. મૂલરાજ વગેરે ૨૬ર જંબૂ અને તેના ગ્રંથો ૨૬૩ પ્રદ્યુમ્નસૂરિ દિગંબરવાદી જેતા. બે રાજાને જૈન કર્યા૨૬૪-૮ મહાદર્શનિક અભયદેવસૂરિ-સન્મતિતર્ક પર ટીકા ૨૬૯ જૈન ન્યાયશાસ્ત્રનો બીજો યગુ ૨૭) ત્રિભુવનગિરિના રાજા-પછી ધનેશ્વરસૂરિ. ધારાધીશ મુંજના ૨૭૧ વીરગણિ ૨૭૨ મહાકવિ ધનપાલ, તેનો પ્રાકૃતકોશ, ૨૭૩ તે કવિનું જીવન ૨૭૪ ભોજ રાજાનો બહુમાન્ય પંડિત-તિલકમંજરી કથા ૨૭૫-૭ કથાની વિશેષતા ૨૭૮ તેના ભાઈ શોભનમુનિ, શોભનસ્તુતિ ૨૭૯ ધનપાલકૃત અન્યકૃતિઓ ૨૮૦ વાદિવેતાલ શાંતિસૂરિ ૨૮૧ વર્ધમાનસૂરિ ૨૮૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy