SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ વિષયાનુક્રમ) दृ છે જ 6 પ્રકાશકીય સંપાદકીય નિવેદન સાંકેતિક અક્ષરોની સમજ ચિત્ર પરિચય વિષયાનુક્રમ વિરલ વિક્રમતિભા અને મનુષ્ય પ્રતિભા ધન્ય ઉપાસના ! ધન્ય જીવન ! વિભાગ પહેલો શ્રી મહાવીર અને આગમ સાહિત્ય પારા ૧-૧૪૦ પૃષ્ઠ ૧-૬૦ પ્રકરણ ૧લું જૈનધર્મનો ઉદય અને તેનું સ્થાન પારા ૧-ભારતના આર્ય ધર્મની ત્રણ શાખાઓ-વૈદિક જૈન અને બોદ્ધ. ૨- ચોવીસ તીર્થકરો. ૩- ભ પાર્શ્વનાથ ઐ. વ્યક્તિ. ૪- ભ.પાર્શ્વનાથની ચાતુર્યામ ધર્મ, મહાવીનો પંચશિક્ષા ધર્મ ૬-૭ શ્રી મહાવીર અને બુદ્ધ સમકાલિન, તેમની તુલના ૮- શ્રી મહાવીરનો ઉપદેશ. ૯- શ્રી મહાવીર ૧૦- તેમના અનુયાયી રાજાઓ. ૧૧- શ્રી મહાવીરના ઉપદેશની અસર. ૧૨-૧૪ જૈન ધર્મના અન્યધર્મો પર પ્રભાવ. ૨-૯ પ્રકરણ રજું આગમકાલ ૧૫-તપસ્વીને દર્શનકાર શ્રી મહાવીર. ૧૬- તેમના સમયની ભાશા. ૧૭- ગણધરો. ૧૮-૨૦ તેમણે ગુંથેલાં ૧૨ અંગો, આચાર, સૂત્રકૃત, સ્થાન, સમવાય, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, જ્ઞાતાધર્મ, ઉપાસક, અંતકૃદુ, અનુત્તરોપપાતિક, પ્રશ્નવ્યાકરણ, વિપાક, દૃષ્ટિવાદ. ૨૧- દૃષ્ટિવાદના પાંચ ભાગ પરિકર્મ, સૂત્ર, પૂર્વ, અનુયોગ ને ચૂલિકા. રર- અંગોની ભાષા. ૨૩-૨૫ શ્રી મહાવીર નિર્વાણ પછીના પટ્ટધરો અને પ્રકરણ શ્રી ધર્મદાસ કૃત ઉપદેશમાલા, શäભવ કૃત દશવૈકાલિક. ૧૦-૨૦ પ્રકરણ ૩જું આગમકાલ (ચાલુ) ૨૬-આર્ય ભદ્રબાહુ તેમની નિર્યુક્તિઓ ૨૭ પ્રાભૂતો ૨૮-૩૦ મગધસંઘ (પાટલિપુત્ર પરિષ) ૩૧ માથુરીવાચના (મથુરા પરિષ૬) ૩૨ વલભી વાચના (વલભીપુર પરિષ૬). ૨૧-૨૫ પ્રકરણ ૪થું ધૃતસાહિત્ય ૩૩- દેવવાચકનું નંદીસૂત્ર-તેમાં ઉલ્લેખિત શ્રુત અંગો, આવશ્યક, ૩૪-ઉત્કાલિક શ્રુત લગભગ બત્રીશ. ૩૫-૩૬ કાલિક શ્રુત લગભગ બત્રીશ. ૩૭-૩૮ ઉપસંહાર, શ્રુતની સ્થિતિ. પંચાગી. જે. મૂર્તિપૂજકોને માન્ય ૪૫ આગમ છે. સર્વ વીરાત્ ૯૮૦ની વલભી વાચનાને અનુસરે છે. ૨૬-૩૦ પ્રકરણ પણું ઉપલબ્ધ શ્રુત-સાહિત્ય : ૧૧ અંગો ૧૧ અંગોનો પરિચય :- ૩૯-૪૨ આચારાંગનો. ૪૩-૪૬ સૂત્રકૃતાંગનો, ૪૭-૪૮ સ્થાનાંગનો, ૪૯ સમવાયાંગ ૫૦-૫૧ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ પ૨-૩ જ્ઞાત ધર્મ કથા ૫૪ ઉપાસક પ૫ અંતકૃત પ૬ અનુરોપપાતિક પ૭ પ્રશ્નવ્યાકરણ ૫૮ વિપાક-નો પરિચ ૫૯ અંગના ઉપાંગ ૩૧-૩૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy