SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ # દેસાઇની ભૂલ કે ગેરસમજ જણાતી હોય ત્યાં વિગતો દ્વારા સ્પષ્ટી કરણ. જુઓ પારા ૫૪૪, ૫૮૬, ૭૫૫, ૧૧૦૮ # અન્ય અપ્રગટ ગ્રંથો વિષે તેના સારસંક્ષેપ કે અનુવાદના પ્રકાશનની વિગત. જુઓ પાર ૫૬૯, ૭૫૫ " પ્રથમવાર પ્રગટ થતાં ગ્રંથો વિષે નોંધ. જુઓ પારા ૫૬૨, ૫૮૬, ૬૮૮ વિગેરે તે ગ્રંથ ઉપર કોઇ નૂતન ટીકા વગેરે રચાયા હોય પ્રગટ થયા હોય તેની નોંધ. જુઓ પારા ૨૨૧, ૫૮૯, ૭૫૩ તે ગ્રંથનું સંપાદન કાર્ય ચાલુ હોય કે પ્રેસકોપી ક્યાંય હોય તેની નોંધ જુઓ પારા ૮૭૧, ૮૮૦ ઋણ સ્વીકાર પરમ કૃપાળુ પરમાત્માની અસીમકૃપાના બળે જ આ કાર્ય થઇ શક્યું છે. સંઘસ્થવરિ આ.ભ. શ્રીમદ્ વિજય સિદ્ધિસૂરીશ્વરજી માહરાજા યુગમહર્ષિ આ.ભ શ્રીમદ્ વિજય ભદ્રસૂરીશ્વરજી મહારાજા સંઘએકતા શિલ્પી આ.ભ.શ્રીમદ્ વિજય ૐકારસૂરીશ્વરજી મહારાજા વર્ધમાન તપોનિધિ આ.ભ.શ્રીમદ્ વિજય ભદ્રંકરસૂરીશ્વજી મહારાજા આદિ ગુરુભગવંતોના દિવ્ય આશીષ અને પ્રશાંત મૂર્તિ પૂ. આ.ભ.શ્રી અરવિંદસૂરીશ્વરજી મહારાજા ભક્તિયોગાચાર્ય પૂ.આ.ભ.શ્રી યશોવિજયસૂરીશ્વરજી મહારાજા વિદ્વવર્ય મુનિરાજશ્રી જંબૂવિજયજી મ.સા., આરાધનારત ગુરુદેવ પૂ. મૂનિરાજશ્રી જિનચંદ્રવિજય મ.સા આદિના શુભાશિષના બળે આ સંપાદન કાર્ય થયું છે. દેવગુરુના ચરણે અનંત વંદના ગ્રંથ સંપાદનના આ કાર્યમાં અનેક મુનિરાજો સાધ્વીજીઓ આદિએ પ્રુફ-વાંચન વગેરે કરી આપી કાર્ય સરળ બનાવ્યું છે સહવર્તી શિષ્યો મુનિ દિવ્યરતવિજય અને મુનિ હૌંકારરત્નવિજય આદિ અનેક રીતે સહયોગી બન્યા છે. પ્રો. કાંતીભાઈ બી. શાહે પ્રુફો જોઈ જરુરી સૂચનો કર્યા છે. તેઓ પણ ધન્યવાદને પાત્ર છે. અનેક જ્ઞાનભંડારોના અનેક ગ્રંથો પ્રસંગે પ્રસંગે વાંચવા મળ્યા છે. આ.શ્રી.કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર કોબા અને મુનિશ્રી અજયસાગરજી આદિનો પણ પૂર્ણ સહકાર મળ્યો છે. સહુને ધન્યવાદ! ગ્રંથના છપાઈ ગયેલા ફર્યા વાંચી વિદ્વર્ય આચાર્ય શ્રી જગચ્ચન્દ્રસૂરિ મ.સા. (ડેલાવાળા) એ ચીવટ પૂર્વક શુદ્ધિપત્રક બનાવી આપ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ! વાચકોને શુદ્ધિપત્રકનો ઉપયોગ કરવા ભલામણ છે. જૈન ઉપાશ્રય બેણપ, તા. વાવ (જિ. બી. કે.) વિ.સં. ૨૦૬૨, વૈ. વ. ૮ Jain Education International પૂ. આ.ભ.શ્રી.મદ્વિજયભદ્રસૂરીશ્વરજી મ.સાના શિષ્યરત્ન મુનિરાજશ્રી જિનચંદ્રવિજયજી. મ.સાના વિનેય આ. વિજય મુનિચંદ્રસૂરિ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy