SearchBrowseAboutContactDonate
Page Preview
Page 677
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ કે જેથી આવી ટીકાનો સંભવ જ ન રહે. અને પ્રગુરુનું નામ મહાવાચક મુંડવાદ આપેલું છે. પટ્ટાવલીનાં કથનો કરતાં ઉમા સ્વાતિનું પોતાનું કથન વધારે પ્રમાણભૂત છે એમાં સંશય હોય ખરો? તેમ યશોવિજયજીનું ચરિત્ર લખતાં સુજસવેલી ભાસનો સંગ્રહકારે પૂરો ઉપયોગ કેમ નહિ કર્યો હોય ? આ ખામીઓ દૂર કર્યા વિના ચાલે એમ નથી. આ સંગ્રહની પેઠે શ્રી મોહનલાલ દેસાઈ અઢારમી સદીની ગુજરાતી ગદ્ય કૃતિઓનો પણ સંગ્રહ તૈયાર કરશે તો તે ભાષાની એક મોટી સેવા ગણાશે.+ ૧૯. આત્માન નામનું હિન્દી માસિક સને ૧૯૩૧ના ડીસેંબરના અંકમાં સમાલોચના કરતાં ન્યાયતીર્થ વિદ્યાભૂષણ ઈશ્વરલાલ જૈન વિશારદ હિન્દીરત્ન મુલતાન, પંજાબવાળા કયે છે કે જૈન સાહિત્ય કી સમૃદ્ધિ કા પરિચય સાક્ષર સમાજ સે અવિદિત નહીં હૈ ઇતના કુછ વિનષ્ટ હોને પર ભી મૌજૂદા જૈન સાહિત્ય કા અવલોકન હમેં ઈસ બાત કા પૂર્ણ પરિજ્ઞાન કરા દેતા હૈ કિ પૂર્વકાલિન સાધુ વ વિદ્વાન સમુદાય ને ઇસ સાહિત્ય કો સમુન્નત બનાને મેં કિસી પ્રકાર કી કમી નહીં કી હૈ ઉન્હોં ને જૈન સાહિત્યકો અનય સાહિત્યોં કે મુકાબિલે મેં રખને ઔર કિતને હી અંશો મેં તો ઉન સે ભી ઇસે બઢા હુઆ દિખલાને કે પ્રયત્ન મેં ભલી ભાંતિ સફલતા પ્રાપ્ત કી હૈ ! યદિ આજ કમી હૈ તો ઉસ અનવરત શ્રમ સે સમ્પન્ન કિયે ગયે સાહિત્ય કો પદ્ધતિ કે અનુસાર પ્રકાશિત કરને કી હ અપની સંપૂર્ણ આયુ કા ભોગ દેકર તૈયાર કી ગઇ કિતને હી સાધુ પ્રવરોં ઔર વિદ્વાનો કી કૃતિયાં આજ શાસ્ત્ર ભંડારોં કીડો કા ખાદ્ય હો રહી હૈ ઔર હમ ઉન્હીં મહાત્માઓ ઔર વિદ્વાનો કે ઉપાસક તથા અનુયાયી હોકર ઇસ અમૂલ્ય સમ્પત્તિ કો વિનષ્ટ હોતા હુઆ દેખકર તનિક ભી વિચલિત નહીં હોતે હૈ હમ જૈન સમાજ કે વિદ્વાનોં સે ઇસ તરફ ધ્યાન દેને કે લિયે સાગ્રહ પ્રાર્થના કરતે હૈ યહ દેખકર હમેં પ્રસન્નતા હોતી હૈ કિ ઉક્ત ટિ કી પૂર્તિ કે લિયે ગુજરાત પ્રાન્ત કા જૈન સમાજ વિશેષ શ્રમશીલ હો રહા હૈ ! શ્રીયુત દેસાઈ જી ને જૈન-ગુર્જર કવિયો ભાગ ૨ પ્રકાશિત કર હમારી ઉક્ત ધારણા કો ઔર ભી દઢ બના દિયા હૈ આપ કરીબ ૪ વર્ષ પૂર્વ ઇસી ગ્રંથ કી પ્રથમ ભાગ પ્રકાશિત કર ચુકે હૈ ઉસ મેં વિક્રમ કી ૧૩ વીં શતાબ્દીસે લેકર ૧૭ વીં શતાબ્દી તક કે કવિયોં ઔર ઉનકી કૃતિયોં કા અચ્છા પરિચય દિયા હૈ તથા ગુજરાતી ભાષા કે સાહિત્ય પર ભી + સમાલોચકભાઈ હરિભદ્ર અને ઉમાસ્વાતિ સંબંધી જે જણાવે છે તે તેમના સંબંધી જ્યારે પ્રગટ થયું ત્યારે મારી જાણ બહાર નહોતું, પરંતુ આ પુસ્તકના પરિશિષ્ટમાં આપેલી પટ્ટાવલીઓમાં જેટલું ઉલ્લેખિત હતું. તેટલાના ટુંકા સાર રૂપેજ તે તે સંબંધી આપવું યોગ્ય હતું અને આપ્યું છે. વળી વિદ્યાપીઠનું તત્ત્વાર્થસૂત્ર બહાર પડયું, અને સુજસવેલી ભાસ મને આખી પ્રાપ્ત થઈ તે પહેલાં ઉમાસ્વાતિ, અને યશોવિજય સંબંધી તેમાં પ્રકટ થઈ ગયું હતું. વિશેષમાં ઉમાસ્વાતિ, હરિભદ્ર અને યશોવિજય તેમજ અન્ય ગ્રંથકારો સંબંધી જે જે નવી અને પ્રમાણભૂત હકીકતો શોધાઇને પ્રાપ્ત થઇ તે સર્વનો યથાયોગ્ય ઉપયોગ આ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ નામના ગ્રંથમાં લેવામાં આવ્યો છે કે જેને આ જૈન ગૂર્જર કવિઓ-બીજા ભાગની પ્રસ્તાવનામાં મૂકવાનો મૂળ ઇરાદો રાખવામાં આવ્યો હતો, પરંતુ તે વિસ્તારમાં વધી જવાથી આ જુદા પુસ્તકાકારે બહાર પડે છે. આ ખુલાસાથી સમાલોચક ભાઈને સંપૂર્ણ સંતોષ થશે. ૧૮ મા સૈકાની ગૂજરાતી ગદ્યકૃતિઓનો સંગ્રહ આ જૈન ગૂર્જર કવિઓ બીજા ભાગનાં પૃ. ૫૯૦ થી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy