________________
૬૩
જોવઉ અવચાર્યલું કહઈ ! વિબુધાધિપ પિણિ એહવું રે ! મહૂઆ માણસની પરઇ . બોલઈ જેહવું તેહવું ૧૨ એ છે સાત ધાતુથી ઊપના દેહ આહારઇ અન્ના રે તે પિણિ દેવે નહિ ચલઇ ! માનઇ કવણ વચને રે ! ૧૩ એ છે અછઇ ઉખાણો આગલઉપાસઉ પડત સુદાઓ રે ખોટો તેહનઈ કણ કરાઇ ! રાજા કરઈ સવારે ૫ ૧૪ એ છે પ્રભુ વચન ખોટઉ કરૂં તેહનઇ પાસઇ જાઉં રે માણસની સ્યઉ આસરઉ વ્રતથી તાસ ચૂકાઉરે છે ૧૫ એ છે એવી પ્રતિજ્ઞા કરી છે ઉર્વશી રંભા લેઇરે હાથે વીણા ધારતી . સ્વર્ગ થકી આવેધરે છે ૧૬ એ છે નયરી અયોધ્યા ઉદ્યાનમઇ . ચૈત્ય પ્રથમ જિનસ્વામી રે ! તાસ પ્રબંધ મલ્હાવતી ! રૂપઇ મોહઈ કામી રે ! ૧૭ એ છે શાખિ શાખા બાંઠા હુતા પંખી મૂઢ અજાણરે ! તૂણ ચુર્ણતા તે રહ્યા છે નાદ સુણી મૂર્છાણા રે છે ૧૮ એ છે અદ્ધ ચર્ભિત મૃગલા પર્ નિશ્ચલ નયણ જોવંતા રે ! ઘટિત પાષાણ તણી પરઈ મોહ્યા ગાન સુણંતારે છે ૧૯ એ છે સુર્યયશા ઇણિ અવસરઈ / અસ્વકેલી કરિ વલીયારે શ્રવણે તે દેવી તણા એ ગીત સરસ સાંભલીયારે ૨૦ એ છે વાજ વિમુખ વાજી થયા છે ગજ ગતિ સજ્જ ન થાયરે ! પાયક પિણિ પય નવિ ચલઇ ! સેના સહુ મુંઝાયરે છે ૨૧ એ છે એહવી સેના દેખિન | રાજા ઈણિ પરિ ભાખઇ રે ! મંત્રીસ્વર એ સું થયઉ સહૂ ચેતના પાખડરે છે ૨૨ એ છે સચિવ કહઈ રાજા પ્રતઈ ! સાંજલિ તું ભૂપાલો રે ! એ જિનહરષ ઇકવીસમી ત્રીજા ખંડની ઢાલો રે | ૨૩ એ છે સર્વ ગાતા ૬૮૬ છે
દુહા ! નાદઈ તૂસઈ દેવતા | ધર્મ નાદથી ધારિ ! સુખ પામઈ નૃપ નાદથી નાદઈ વશિ હુઈ નારિ ૧ ૧ છે નાદાં પકડાવઈ સરપ મ રહઈ રોતી લઘુ બાલ ! શિર આપ મૃગ નાદથી એહવઉ નાદ રસાલ ૧ ૨ | નાદ એહ ગુરૂ યોગથી લહીયઇ તાસ પસાય ! આપઈ પરમાનંદ સુખ છે દુખ ચિંતા સહુ જાઈ છે ૩ છે ચૈત્યાં જઇ જુહારીયઈ શ્રી યુગાદિ જિનરાજ ગાન તણઉ રસ પામીયઈ ! એક પંથ દુઈ કાજ છે ૪ છે નરપતિ એવું ચિતવી . સૈન્ય સચિવ સંઘાત ! દેહરા માટે આવીયો . રાજા ઉલસિત ગાત છે ૫ | દીપ જોતિ પ્રગટી તિરાઇ દીઠી વસુધાનાથ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org