SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ કેંદ્ર ઉપરાંતના વર્તુળના પરિધિમાં સો પાંખડીઓના સો કોઠા છે, તે સર્વેનાં ચરણોનો જે પ્રથમ અક્ષર છે તેનાથી પણ નીચેના ત્રણ શ્લોક પાર્શ્વનાથ સ્તુતિરૂપ બને છે - श्री वामातनयं नीतिलताघन घनागमं सकलालोकसंपूर्णकायं श्रीदायकं भजे ॥ १ ॥ कलाकेलिं कलंकामरहितं सहितं सुरैः । संसारसरसीशोषभास्करं कमलाकरं ॥२॥ सहस्रफणता शोभमान मस्तक मालयं । लोद्र पत्तन संस्थान दानमानं क्षमा गुरुं ॥३॥ स्मरामि च ॥ ૪૧ શ્રાવક કવિ ઋષભદાસના હસ્તાક્ષરમાં સ્વકૃત વ્રતવિચારરાસ સં. ૧૬૭૯ -કવિના હસ્તાક્ષરમાં વ્રતવિચારરાસની મારી પાસે પ્રત હતી તે મેં શેઠ દેવચંદ લા૦ જૈન પુ. ફંડના એક ટ્રસ્ટી શેઠ જીવણચંદ સાકરચંદને આપી હતી ને તેમાંથી છેલ્લા પૃષ્ઠનો બ્લોક કરાવી તેમણે આનંદ કાવ્ય મહોદધિના ૭ મા ભાગમાં તે કવિના જીવન-કવન સંબંધે લખેલા મારા નિબંધ સાથે મૂકયો હતો. તે નીચે ઉતારીએ છીએઃ ..માહાખેત્ર ભરતિ ભલુ / દેસ ગુજરાતિખ્તા સોય ગાસ્ય | રાય વીસલ વડો અતુર જે ચાવા(વ)ડો નગર વિસલ તિણાં વેગી વાસ્તુ છે ૬૦ મે પૂણ્ય. સોય નગરિ વસઈ પ્રાગવંસિ વડા . મહઈરાજનો સૂત તે સીહ સરીખો તેહ –બાવતિ નગર વાશિ રહ્યુ નામ તસ સંઘવી સાંગણ પેખો ૬૧ મે પૂણ્ય) તેહનિ નંદનિ ઋષભદાસિ કવ્યું ! નગર ત્રંબાવતી માંહિ ગાયુ ! પૂણ્ય પૂર્ણ થયું છે કાજ સખરો વાયુ સકલ પદાર્થ સાર પાયું છે ૬૨ | પૂણ્ય પ્રગટ ભયુ છે રે ! અ(ઈતી શ્રી વરત વીચાર રાસ સંપૂર્ણ સંવત ૧૬૭૯ વર્ષે ચઈત્ર વદિ ૧૩ ગરૂવારે લલીત સંઘવી ઋષભદાસ સાંગણગાથા ૮૬૨ ૪૨ જિનહર્ષના હસ્તાક્ષરમાં સ્વકૃત શત્રુંજય માહાભ્ય રાસ સં. ૧૭૫૫ (પારા ૯૭૬) -વિક્રમના અઢારમા સૈકામાં જિનહર્ષ નામના સાધુએ ઘણી કૃતિઓ ગૂજરાતી પદ્યમાં પ્રાયઃ પાટણમાં રચી છે તે માટે જાઓ મારો “જૈન ગૂર્જર કવિઓબીજો ભાગ પૃ. ૮૧ થી ૧૧૯. તેમના હસ્તાક્ષરની તેમની પોતાની ઘણી કૃતિઓ પાટણના ફોફડીઆવાડાના ભંડારમાં મેં જાતે જોઈ છે. ગુજરાતી પદ્ય સળંગ પદચ્છેદ વગર એક જ પંક્તિમાં અગાઉ લખાતું ને જ્યાં ચરણ પૂરું થાય ત્યાં ઉભી લીટી કરવામાં આવતી ને કડી પૂરી થતી ત્યાં બે ઉભી લીટી કરી ત્યાં ધ્રુવ પદનો પ્રથમ અક્ષર કે શબ્દ કે શબ્દો મીંડાથી વાળી દેવામાં આવતા. તેમની કૃતિ નામે “શત્રુંજય માહાભ્ય’ રાસ સં. ૧૭પપમાં રચાઈ. તેની પ્રતના ૬૯ માં પત્રની બે આ બ્લોક છે ને તેનો પદચ્છેદ કરી નીચે આપેલ છેઃ .................ભરત ચક્રીન રે ! સૂર્યયશા અયોધ્યા ધણી | સાત્ત્વિકમાહિ નગીની રે ! ૭ એ છે તે આઠિમ ચઉવિશિ સદા | પર્વ દિવસ તપ ભાઈ રે ! નિશ્ચયથી ન ચલઈ તે કિમેપી | જઉ સુર તાસ ચલાવઈ રે ! ૮ એ છે પૂર્વ તણી દિશિ જઉ છોડીનઈ પછિમ દિશિ રવિ જાયબરે ! સાયર મર્યાદા તજઈ ! સુરગિરિ કાંપઈ વાયરે છે ૯ એ છે સુરતૃમ જઉ નિષ્ફલ હુવઈ તક પિણિ તે નવિ ચૂકઈ રે પ્રાણ જાતા પિણિ આપણા ! જિન આણા નવિ મૂકઈ રે ! ૧૦ એ છે ઉર્વશી સાંજલિ તવ હસી | ચિંતઈ ઈમ મન માહેરે છે ઊતર દેવા પ્રભુ ભણી સકીયઈ નહી સંબહેરે છે ૧૧ એ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy