SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧ ९५ गुणिपूज्यं प्रीणयामं ९६ रु(रु)चि स्तौमि नमं नमं ॥ २४ ॥ ९७ स्मरंति यं सुंदरयक्षकद्देमं ९८ रागात् समादाय महंति कौंकुमं । ९९ मिथो मिलित्वा नवजाड्यकुंकुमं १०० चंद्राननं तं प्रविलोकतादमं ॥ २५ ॥ કંદ્રમાં લંબગોળમાં પં. ૨૦૦ છે તે સાંકેતિક વર્ણ છે, અર્થાત્ તે યંત્રની સો પાંખડીઓમાં લખેલા ૨૫ શ્લોકોનાં સો ચરણોનો અંત્ય અક્ષર = છે. તેના ઉપરના ભાગમાં કોરની પાસે જમણી બાજાએ ૨૫મા શાર્દૂલ વિક્રીડિત છંદમાં સં. ૧૬૮૩ની કાર્તિક શુદ પૂર્ણિમાએ વાચક રત્નસાગરની કૃપાથી સહજકીર્તિ ગણિએ લોદ્રપુરમાં રહી આ શતદલોપેત પદ્મ દ્વારા પાર્શ્વનાથનું સ્તવન રચ્યું એમ જણાવ્યું છે : इत्थं पार्श्वजिनेश्वरो भुवनदिक्कुंभ्यंगचंद्रात्मके वर्षे वाचक रत्नसागर कृपया राकादिने कार्तिके । मासे लोद्रपुरस्थितः शतदलोपेतेन पद्मन सन् । नूतोयं सहजादिकीर्त्ति गणिना कल्याणमालाप्रदः ॥ २५ ॥ ડાબી બાજાએ પ્રતિષ્ઠાપક શ્રી જિનરાજસૂરિ કે જે પાદશાહે આપેલા યુગવર-યુગપ્રધાન બિરૂદવાળા જિનચંદ્ર સૂરિના પટ્ટધર જિનસિંહસૂરિના પટ્ટધર હતા. તેમણે સં. ૧૬૭૫ના સહસ માસની શુક્લ બારશે પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી તે જણાવતા શાલ છંદમાં બે શ્લોક છે, તે પછી ત્રણ શ્લોક કે જેમાં પ્રસિદ્ધ થાહરૂએ ચૈત્ય બંધાવ્યું તેની વંશાવલિ સહિત વખાણ છે, તે નીચેના ભાગમાં જમણી ને ડાબી બાજા થઇને છે. ॥ ऐं नमः ॥ श्री साहिर्गुणयोगतो युगवरेत्यच्छं पदं दत्तवान् येभ्यः श्री जिनचंद्र सूरय इलाविख्यातसत्कीर्तयः । तत्पट्टेऽमित तेजसो युगवराः श्री जैनसिंहाभिधा स्तत्पांबज भास्करा गणधराः श्री जैनराजाः श्रताः ॥ १ ॥ तै भाग्योदयसुंदरै रिषुसरस्वत्षोडशब्दे १६७५ सित द्वादश्यां सहसः प्रतिष्ठितमिदं चैत्यं स्वहस्तश्रिया । यस्य प्रौढतरप्रतापतरणे: श्री पार्श्वनाथेशितः જમણી બાજુ નીચેના ભાગમાં सोयं पुण्यभरां तनोतु विपुलां लक्ष्मी जिन:सर्वदा ॥ २ ॥ पूर्वं श्री सगरो नृपो ऽभवदलंकारोऽन्वये यादवे पुत्रौ श्रीधरराज पूर्वकधरौ तस्याथ ताभ्यां क्षितौ । श्रीमल्लोद्रपुरे जिनेशभवनं सत्कारितं षीमसी तत्पुत्र स्तदनुक्रमेण सुकृती जातः सुतः पूनसी ॥ ३ ॥ तत्पुत्रो वरधर्मकर्मणि रतः ख्यातोऽखिलैः सद्गुणैः श्रीमल्ल स्तनयोऽथ तस्य सुकृती श्री थाहरू नामकः । श्री शत्रुजयतीर्थसंघरचनादीन्युत्तमानि ध्रुवं । यः कार्याण्यकरोत्तथा त्वसरफी पूर्णां प्रतिष्ठाक्षणे ॥ ९ ॥ प्रादात् सर्वजनस्य जैनसमयं चालेखयत् पुस्तकं सर्वं पुण्यभरेण पावनमलं जन्म स्वकीयं व्यधात् । तेनायं भुवनस्य यस्य जिनपस्योद्धारकः कारितः सार्धं सद्धरराज-मेघतनयाभ्यां पार्श्वनाथो मुदे ॥ ५ श्री: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy