SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯ કલસ. ઈમ ચડિય સેગુંજ ચરણ ભેટયા નાભિનંદન જિણ તણા | કરજોડિ આદિ જિણંદ આગઇ પાપ આલોયાં આપણાં | જિણચંદ સૂર સૂરીસ સદ્ગુરૂ પ્રથમ શિષ્ય સુજસ ઘણ3 | ગણિ સકલચંદ સુસીસ વાચક સમયસુંદર ગુણ ભણઈ ||૩૧|| IIઇતિશ્રી શેત્રુંજયમંડણ શ્રી આદિનાથ સ્તવનઃ || સમાપ્ત . સંવત સોલ ૯૯ વર્ષે ભાદ્રવા સદિ ૧૩ દિને લિષિત || સ્વયમેવ || ૩૯ શેઠ શાંતિદાસ અને શ્રીરાજસાગરસૂરિ (પારા ૮૩૩-૪) –આ ચિત્ર “ગૂજરાતનું પાટનગર' એ પુસ્તકના પૃ. ૬૦૧ સામે પ્રથમ પ્રકટ થયું છે ને ત્યાં જણાવ્યું છે કે ‘આ ચિત્ર નગરશેઠના વંશજોની દેખરેખમાં ચાલતા એક અપાસરામાં થાંભલા ઉપર જડેલું છે. ચિત્ર ઓછામાં ઓછું બસો વર્ષનું જુનું દેખાય છે. કોઈ જૂના ચિત્રની નકલ હોય એમ લાગે છે. રંગ હજી પણ સારો રહેલો છે. હાંડીઓ વગેરે સામગ્રી પણ સારી ચીતરેલી છે. આ ચિત્ર રંગમાં મોટું કરવા જેવું છે.' ૪૦ સં. ૧૬૭પ ના લોદ્રવાના પાર્શ્વનાથ મંદિરમાં શિલામાં કોતરેલ શતદલપદ્મ યંત્ર -લોદ્રવા તે જેસલમેરની પશ્ચિમે પાંચ ગાઉ દૂર ગામ છે. પ્રાચીન સમયમાં તે રાજધાનીનું શહેર હતું ને સં. ૧૨૧૨ માં જેસલમેરનો ગઢ બંધાયો પછી ત્યાંથી જેસલમેર રાજધાની થઇ. પ્રાચીન કાલથી પાર્શ્વનાથ મંદિર લોદ્રવામાં હતું. હાલમાં તે એક નાનું ગામ માત્ર રહેલ છે. તેમાં આ પ્રશસ્તિનો શિલાલેખ ગર્ભદ્વારમાં ડાબી બાજુ દિવાલમાં લગાવ્યો છે. તેની લંબાઈ ૨૨ X ૧૭ ઈચ છે. આમાં સો પાંખડીવાળું કમળ હોય નહિ! તેવા આકારમાં કાવ્ય ગોઠવ્યું છે કે જે અલંકારનો એક નમુનો છે. આ શતદલપા યંત્ર કે જે વચમાં કોતરેલું છે. તેની સો પાંખડીઓમાં પચીસ શ્લોકોનાં સો ચરણ છે અને કેંદ્રમાં “મ' એ અક્ષર છે તે આ સર્વ ચરણનો અંત્ય અક્ષર છે. શબ્દોના આદિ અક્ષરનું પદ બનાવવું તેના કરતાં છેલ્લા એક અક્ષરને લઈ કાવ્ય કરવું વધુ કઠિન છે. શ્રી જેસલમેરવાસી ઓસવાલકુલ ભૂષણ ખરતરગચ્છીય સંઘવી થાહરૂસાહ ભણસાલીએ સં. ૧૬૭૫ માં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. તેના ઉત્સવ પર આવી મળેલા સાધુમંડલમાંથી સહજકીર્તિ ગણિ નામના વિદ્વાને આ કાવ્ય રચેલ છે. આ લેખ પ્રથમ સને ૧૯૩૦માં “જેસલમીર ભાંડાગારીય ગ્રંથાનાં સૂચી” (ગા. ઓ. સી. નં. ૨૧)ના પરિશિષ્ટના પૃ. ૭૧-૭૬ માં પ્રકાશ પામ્યો હતો, પછી નાહરજીએ શુદ્ધ કરી પોતાના જૈન લેખસંગ્રહ તૃતીયખંડ (જેસલમેર)ના પુસ્તકના પૃ. ૧૬૦-૧૬૬ માં પુનઃ પ્રકાશિત કરેલ છે. મધ્ય ભાગમાં १ श्री निवासं सुरश्रेणिसेव्यक्रम २ वामकामाग्नि संतापनीरोपमं माधवेशादिदेवाधिकोपक्रम ૪ તત્ત્વસંજ્ઞાન વિજ્ઞાનમાથાં છે ? | नव्यनीरागता केलिकर्मक्षम ६ यस्य भव्यैर्भजे नाम संपद्रमं नीरसं पापहं स्मर्यते सत्तम तिग्ममोहातिविध्वंसतापाभ्रम ॥ २ ॥ ९ लब्धप्रमोदजनकादर सौख्यधामं १० तापाधिक प्रमदसागरमस्तकामं घंटारवप्रकटिताद्भुतकीर्तिराम ૨૨ નક્ષત્રરાગિરનના(ની)નતામરામ |3 || १३ घंटापथप्रथितकीर्तिरमोपयामं १४ नागाधिपः परमभक्तिवशातसवामं ।। १५ गंभीरधीरसमतामयमाजगामं १६ मं(मानतं नमत तं जिनपंक्तिकामं ॥४॥ १७ संसारकांतारमपास्यनामं १८ कल्याणमालास्पदमस्तशामं । १९ लाभाय बभ्राम तवाविरामं २० लोभाभिभूतः श्रितरागधूमं ॥ ५ ॥ २१ कर्मणां राशिरस्तोकलोकोदगमं २२ संसृतेः कारणं मे जिनेशावमं । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy