________________
૫૮
છે. આવું જ ચિત્ર, ખરતર ગચ્છના જિનચંદ્રસૂરિ સાથે અકબરનો મિલાપ થયો છે એ પ્રકારનું બીકાનેરના ખરતર ભટ્ટારક શ્રી પૂજ્ય પાસે છે એમ ‘મહાજનવંશ મુક્તાવલિ’ની પ્રસ્તાવના પૃ. ૫-૬ પરના ઉ૦ રામલાલ ગણીના કથન પરથી જણાય છે. તેમાં અકબર સાથે ઉક્ત ત્રણ-બિરબલ, કર્મચંદ બછાવત તથા કાજી ખાનખા ગણાવ્યા છે ને શ્રીગુરૂ મહારાજ જિનચંદ્ર સાથે ત્રણ સાધુનાં નામ લખ્યાં છે કે ‘વેષહર્ષ' (ખરૂં નામ વિવેકહર્ષ કે જે તપાગચ્છના હતા), પરમાનંદ (કે જે નામના પણ તપાગચ્છમાં હતા) ને સમયસુંદર કે જે ખરતર ગચ્છના પ્રસિદ્ધ કવિ સાધુ. આ ને અત્ર છાપેલી છબી એક તો નથી એવી શંકા રહે છે તે વીકાનેરના ખ૦ શ્રી પૂજ્ય પાસેની જોવા મળે ત્યારે દૂર થઈ શકે.
૩૮ સમયસુંદરગણિના હસ્તાક્ષરમાં સ્વકૃત ગૂ
(આ સ્ત૦ ની એક પાનાની પ્રત પં. લાલચંદ ભ. ગાંધી પાસે છે) ત્રિવિધર કરી ઉંચરૂંજી || ભગવંત તુમ્હે હજૂરિ |
આદિનાથ સ્ત૦ સં. ૧૬૯૯ (પારા ૮૪૭)
વા૨વા૨ ભાંજા વલીજી । છૂટક બારઉ દૂર ॥ ૧૮ || કૃ૦ || આપ જિ સુખ રાચતઇજી । કીધી આરંભ કોડિ।
જયણા ન કરી જીવનીજી । દેવદયા પર છોડિ || ૧૯ | કૃ૦ ॥ વચન દોષ વ્યાપક કહ્યાજી ! દાખ્યા અનરથ દંડ |
કુડ કહ્યઉં બહુ કેલવીજી । વ્રત કીધઉં સતખંડ || ૨૦ || કૃ૦ || અણદીધું લીજઇ ત્રિણુંજી । તઉ હિ અદત્તાદાન ।
તે દુષણ લાગાં ઘણાંજી । ગિણતા નાવઇ ગાન ॥ ૨૧ || કૃ૦ || ચંચલ જીવ રહઈ નહીંજી । રાચઇ ૨મણી રૂપ ।
કામવિટંબણ સી કહુંજી / તું જાણઇ તે સરૂપ ॥ ૨૨ | કૃ૦ || માયા મમતા મઈ પડયઉજી । કીધઉ અધિકઉ લોભ ।
પરિગહ મેલ્યઉ કારિમઉજી । ન ચડી સંયમ સોભ || ૨૩ || કૃ૦ ॥ લાગા મુઝનઈ લાલચઇજી । રાત્રીભોજન દોષ ।
મઈ મન ફૂંકયઉ મોકલઉજી । ન ધર્યો પરમ સંતોષ ॥ ૨૪ | કૃ૦ ॥ ઇણ ભિવ પરભવ દુહવ્યાજી । જીવ ચઉરાસી લાખ ।
મુઝ મિચ્છામિ દુકડઉંજી । ભગવંત તોરી સાખિ | ૨૫ | કૃ૦ ||
કરમાદાન પનર કહ્યાજી ! પ્રગટ અઢારહ પાપ 1
જે મઈ સેવ્યા તેહવઇજી | બગસર માય બાપ ॥ ૨૬ || કૃત ॥
મુઝ આધાર છઈ એતલઉજી । સરદહણા છઇ સૂધ 1 જિનધર્મ મીઠઉ મનિ ગમઇજી । જિમ સાકરસું દુધ ॥ ૨૭ ॥ કૃ | રિષભ દેવ તું રાજીયઉજી । શેત્રુંજે ગિરિ સિંણગાર ।
પાપ આલોઆ આપણાજી । કરિ પ્રભુ મોરી સાર | ૨૮ ॥ કૃ 11 મર્મ એહ જિનધર્મનઉ જી । પાપ આલોયાં જાઇ ।
મનસું મિચ્છામિ દુકડઉંજી । દેતાં દુરિ પુલાઇ ॥ ૨૯ | કૃ૦ || તું ગતિ તું મતિ તું ધણીજી । તું સાહિબ તું દેવ । આણ ધરૂં સિરિ તાહરીજી । ભવિ ૨ તોરી સેવ | ૩૦ || કૃ૦ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org