SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૯૭૪ થી ૯૭૭ ૧૮મી સદીના જૈન કવિઓ ૪૩ ૭ શુભવિજય અને સિદ્ધિવિજય ૧૭૧૩, ઉદયવિજય, ગજકુશલ અને પદ્મચંદ્ર ૧૭૧૪, પદ્મવિજય ૧૭૧૫, તિલકસાગર ૧૭૧૫ પછી. માનવિજય ૧૭૧૬-૨૨, હસ્તિરૂચિ ૧૭૧૭-૩૯, ઉદયસૂરિ, જિનદાસ ૧૭૧૯, ધર્મવર્ણન (ધર્મસિંહ) ૧૭૧૯-૫૭, સુમતિવલ્લભ ૧૭૨૦, હેમસૌભાગ્ય ૧૭૧૫ પછી અને ૧૭૨૧ પહેલાં પદ્મચંદ્રસૂરિ, સુરજી ૧૭૨૧, મેરૂવિજય ૧૭૨ ૧-૨૨, મહિમા ઉદય, મહિમાસૂરિ, વીરવિમલ ૧૭૨૨, સુમતિરંગ ૧૭૨૨-૨૭, લાભવર્ધન (લાલચંદ) ૧૭૨૩-૧૭૭૦, માનસાગર ૧૭૨૪-૪૬, ગુણસાગર તત્ત્વવિજય, પરમસાગર ૧૭૨૪, સમયકીર્તિ ૧૭૨૫, ધર્મમંદિર ૧૭૨૫૪૨, લક્ષ્મીવલ્લભ ૧૭૨૫-૩૮, જીતવિજય, યશોનંદ ૧૭૨૬, ધીરવિજય ૧૭૨૭ પહેલાં, પ્રીતિવિજય, લક્ષ્મીવિજય ૧૭૨૭, માનવિજય ૧૭૨૮-૩૧, હીરાણંદ (હરમુનિ) ૧૭૨૭-૪૪, ઉદયવિજય, માનવિજય (૨), વીરજી ૧૭૨૮, કુશલપીર ૧૭૨૮-૯, ઉદયસમુદ્ર, કનકનિધાન, મતિકુશલ ૧૭૨૮, જ્ઞાનવિમલ સૂરિ (પૂર્વનામ નવિમલ) ૧૭૨૮-૧૭૭૪, હર્ષવિજય ૧૭૨૯, અમૃતસાગર, કર્મસિંહ, વિનયલાભ, વિવેકવિજય, વૃદ્ધિવિજય ૧૭૩૦, દેવવિજય ૧૭૩૦-૪, દાનવિજય ૧૭૩૦-૭૨, તત્ત્વહંસ, નિત્યસૌભાગ્ય, વિબુધવિજય ૧૭૩૧, આણંદમુનિ ૧૭૩૧-૮, ખેતી, જયસાગર, શાંતિદાસ શ્રાવ, સુરવિજય ૧૭૩૨, અમરસાગર, ચંદ્રવિજય ૧૭૩૨ થી ૪૯ વચ્ચે, રત્નવર્ઝન ૧૭૩૩, ચંદ્રવિજય (૨), જિનવિજય, પદ્મનિધાન ૧૭૩૪, દીપવિજય ૧૭૩૫-૮૪, તેજપાલ ૧૭૩૫-૪૫, અજીતચંદ્ર, આણંદરૂચિ, કેશવદાસ, દયાતિલક, નયનશેખર ૧૭૩૬, અભયકુશલ, જ્ઞાનકીર્તિ ૧૭૩૭, કનકવિલાસ ૧૭૩૮, મેઘવિજય, સુમતિવિજય ૧૭૩૯, દીપસૌભાગ્ય ૧૭૩૯-૪૭, આણંદસૂરિ, હરખચંદ ૧૭૪૦, તિલકચંદ્ર, પ્રાગજી, લક્ષ્મીરન ૧૭૪૧, કીર્તિસાગરસૂરિ શિષ્ય, જીવરાજ, માણિક્યવિજય ૧૭૪૨, જ્ઞાનસાગર શિ૦ ૧૭૪૩, નિયવિજય ૧૭૪૪, અમરચંદ, કુશલસાગર (કેશવ), ખેમો ૧૭૪૫, શીલવિજય ૧૭૪૬, યશોવર્ધન ૧૭૪૭, કુશલલાભ (૨) ૧૭૪૮, ઋષભસાગર ૧૭૪૮ (?), વિનીતવિમલ ૧૭૪૯ પહેલાં, આ સર્વે ૧૮ મા શતકના પ્રથમાર્ધમાં થયા. ૯૭૭. ઉદયરત્ન ૧૭૪૯-૧૭૯૯, કમલહર્ષ, જિનલબ્ધિ, સૌભાગ્યવિજય ૧૭૫૦, નેમવિજય ૧૭૫૦-૧૦૮૭, જિનવિજય (૨), બાલ ૧૭૫૧, પ્રીતિસાગર ૧૭૫૨, વિનયચંદ્ર ૧૭૫૨-૫૫, પ્રેમરાજ ૧૭૫૩ પહેલાં, કેસરવિમલ ૧૭૫૪-૬, ઋદ્ધિવિજય ૧૭૫૪-૭૦, ગોડીદાસ ૧૭૫૫, હંસરત્ન ૧૭૫૫-૮૬, મોહનવિજય ૧૭૫૫-૧૭૮૩, જસવંતસાગર, મોહનવિમલ, લક્ષ્મણ ૧૭૫૮, દેવવિજય(૩) ૧૭૬૦-૯૫, રામવિજય (૧) ૧૭૬૦-૮૮, ગંગમુનિ, લક્ષ્મીવિનય, લબ્લિવિજય (૨) ૧૭૬૧, જિનસુંદરસૂરિ, પ્રેમવિજય, રામવિમલ ૧૭૬૨, લાધાશાહ ૧૭૬૪-૯૫, નેમિદાસ શ્રાવક ૧૭૬૫-૬, તેજસિંહ ૧૭૬૬, દેવચંદ્ર ૧૭૬૬-૧૭૯૮, ન્યાયસાગર ૧૭૬૬-૮૪, કાન્તિવિમલ ૧૭૬૭, જીવસાગર ૧૭૬૮, ભાવપ્રભસૂરિ (પૂર્વનામ-ભાવરત્ન) ૧૭૬૯-૧૭૯૯, સુખસાગર ૧૭૬૯, લબ્ધિસાગર (૨) ૧૭૭૦, ચતુર, જિનસુખસૂરિ ૧૭૭૧, રામવિજય (૨) ૧૭૭૧-૭૩, ગંગવિજય ૧૭૭૨-૭૭, ચતુરસાગર ૧૭૭૨, લાલરત્ન ૧૭૭૩, વલ્લભકુશલ ૧૭૭૫-૯૩, રાજરત્ન ૧૭૭૫, કાંતિવિજય (૨) ૧૭૭૫-૯૯, કેસર ૧૭૭૬, નિત્યલાભ ૧૭૭૬-૯૮, રંગવિલાસ ૧૭૭૭, જિનવિજય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy