SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૪૩૬ તથા ૩૫૦ ગાથાનું સ્તવન, (૧૭૭૩માં) પાક્ષિકસૂત્ર, લોકનાલ ૫૨, ૧૭૬૩માં દીપસાગર શિ. સુખસાગરે કલ્પપ્રકાશ નામનો જિનસુંદર સૂરિષ્કૃત દીપાલિકા કલ્પસૂત્ર ૫૨, ૧૭૬૬ પહેલાં નવતત્ત્વ અને ૧૭૭૩માં પાક્ષિકસૂત્ર પર, સં. ૧૭૭૬માં ખ૦ પદ્મચંદ્રના શિષ્યે નવતત્ત્વ પર તથા તે આસપાસ ત. વિજયમાનસૂરિ શિવ આનંદવિજયે ક્ષેત્રસમાસ પર, સં. ૧૭૬૩ પહેલાં હીરવિજયસૂરિ-કીર્ત્તિવિજયસૂરવિજય-જ્ઞાનવિજયે જ્ઞાનદીપિકા નામનો કલ્પસૂત્ર પ૨ (૧૯૪ સને ૧૮૭૧-૭૨ ભાં. ઇ.) ૧૭૬૩માં જિનહર્ષે દીપાલી કલ્પ ૫૨, અને શુભશીલકૃત પૂજા પંચાશિકા પર, ૧૭૬૭માં ત૦ રવિકુશલ શિ. દેવકુશલે શત્રુંજય માહાત્મ્ય ૫૨, ૧૭૭૨માં જિનવિજયે જીવાભિગમ ૫૨, ૧૭૭૪માં રાજનગરમાં ત∞ ઉત્તમસાગર શિ. ન્યાયસાગરે સ્વકૃત ગુજરાતી સમ્યક્ત્વ વિચાર ગર્ભિત મહાવી૨ જિનસ્ત. ૫૨ (પ્ર. પ્રકરણ રત્નાકર ભા. ૩), ૧૭૮૪ માં ત. વિજયાનંદસૂરિ-હંસવિજય શિ. ધીરવિજયે મૌનેકાદશીકથા દેવચંદ્રે ગુરુ ષત્રિંશિકા ૫૨, ૧૭૯૮માં ભોજસાગરે રત્નશેખરસૂરિ કૃત આચાર પ્રદીપ ૫૨, સં. ૧૭૯૮ પહેલાં હંસરને અધ્યાત્મકલ્પદ્રુમ પર (પ્ર૦ પ્રકરણ રત્નાકર ભાગ ૩), ૧૭૯૯ માં ત૦ વિજયદાનસૂરિ-ગંગવિજય-મેઘવિજય-ભાણવિજય શિ∞ લક્ષ્મીવિજયે અજિતપ્રભસૂરિકૃત શાંતિનાથ ચરિત્ર પર, ૧૭૯૯ (લ. સં.) દેવચંદ્રે સ્વકૃત ચોવીસી ૫૨, સં. ૧૮૦૦ પહેલાં ત૦ વિજયસિંહગજવિજય-ગુણવિજય-જ્ઞાનવિજય શિ. બુધવિજયે યોગશાસ્ત્ર પર (ખેડા ભં.), ૧૮૦૦ માં ભાનુવિજયે ભાવદેવકૃત પાર્શ્વનાથચરિત્ર પર બાળાવબોધ રચ્યા છે. તે સિવાય, ધર્મસિંહે સમવાયાંગ હુંડી વગેરે, ખ∞ જિનહર્ષે ત. જિનસુંદર સૂકૃિત દીવાળી કલ્પ પર ગૂ૦ વાર્દિક, જ્ઞાનવિમલસૂરિએ સપ્તનયપર વિવરણ, અને દેવચંદ્રે ૧૭૭૬માં આગમસાર અને સં. ૧૭૯૬માં નવાનગરમાં વિચારસાર, ગદ્યમાં રચેલ છે. કર્તાના નામ વગર જાદે જુદે સમયે લખાયેલા બાળાવબોધ ઘણા મળી આવે છે કે જેનો ઉલ્લેખ અત્ર કર્યો નથી. પ, ૯૭૫. કાવ્ય સાહિત્ય-‘જૈન ગૂર્જર કવિઓ’ બીજા ભાગમાં ઉલ્લેખેલા કવિઓની સંખ્યા ૧૮૦ લગભગ અને કૃતિઓની ૪૦૦ ઉપરાંત છે. અત્ર અવકાશાભાવે તે સર્વેના તેમજ બીજા સાંપડેલા કવિઓ અને કૃતિઓના વિવેચનમાં ઉતર્યા વગર માત્ર તે કવિઓનો નામનિર્દેશ કરી સંતોષ લઇશું, અને વિસ્તારથી વિવરણ કરવાનું તે ગ્રંથના ત્રીજા ભાગની પ્રસ્તાવના માટે રાખીશું: ૯૭૬. આનંદઘન સં. ૧૭૦૦ થી ૧૭૧૩ લગભગ, વિનયવિજય ૧૬૯૬-૧૭૩૮, યશોવિજય ૧૭૦૦-૧૭૪૩ (કે જે ત્રણ વિષે અગાઉ કહેવાઈ ગયું છે.), જયરંગ કાવ્યકાલ ૧૭૦૦-૨૧, જ્ઞાનસાગર ૧૭૦૧-૧૭૩૦, વિનયશીલ, ભુવનસોમ ૧૭૦૧, લબ્ધિવિજય ૧૭૦૧-૩, આણંદ ૧૭૦૨-૪, વિનયસાગર ૧૭૦૨, પુણ્યનિધાન તથા સૂરસૌભાગ્ય ૧૭૦૩, માનવિજય, રાજસાર ૧૭૦૪, જિનહર્ષ ૧૭૦૪-૧૭૬૨, મેરૂલાભ (માહાવજી) ૧૭૦૫, કેશરકુશલ ૧૭૦૬, જ્ઞાનકુશલ, લબ્ધોદય ૧૭૦૭, વીરવિજય ૧૭૦૮, પદ્મ, રાજવિજય ૧૭૦૯, પુણ્યહર્ષ ૧૭૦૯-૩૫, ધનદેવ ૧૭૧૦ પહેલાં, સુમતિહંસ ૧૭૧૧-૨૩, તેજસિંહ ૧૭૧૧-૪૮, અભયસોમ ૧૭૧૧-૨૯, વિદ્યારૂચિ ૧૭૧૧-૧૭, આણંદવર્ધન, ઈંદ્રસૌભાગ્ય, ઉત્તમસાગર ૧૭૧૨, વૃદ્ધિવિજય ૧૭૧૨-૧૩, મેઘવિજય ૧૭૧૩-૨૧, નયપ્રમોદ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy