________________
૪૨૪
જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ ૫ ગ્રંથો પ્રગટ થયા છે. પ્ર. ભારતીય પ્રાચ્યતત્ત્વપ્રકાશન પિંડવાડા. - આ. યશોદેવસૂરિજીના પ્રયાસથી યશોભારતી પ્રકાશન મુંબઈથી “નવગ્રંથી'માં આ નવ ગ્રંથો પ્રગટ થયા છે. આત્મખ્યાતી (૧) વાદમાલા (૨) વાદમાલા (૩) વિષયતાવાદ, વાયૂખાદ: ન્યાયસિદ્ધાન્તમંજરી, વિચારબિન્દુ, તેર કાઠિયાનું સ્વરૂપ. આ ઉપરાંત વૈરાગ્યરતિ સં. રમણીક વિ, ઐન્દ્ર સ્તુતિ (પાદપૂર્તિ સાથે) કાવ્યપ્રકાશ (ઉલ્લાસ ૨-૩) ઉપાધ્યાયજીની ટીકા સાથે), સ્યાદ્વાદ રહસ્યસિડન્વયોક્તિ સ્તોત્રાવલી, આર્ષભીય મહાકાવ્ય, વિજયોલ્લાસ, સિદ્ધસહસ્રનામકોશ) વિ. ગ્રંથો ઉપરાંત ઉપાધ્યાયજીના તમામ સાહિત્યનો વિસ્તૃત પરિચય કરાવતું પુસ્તક “યશોદોહન' (લે. હીરાલાલ કાપડિયા) પ્રગટ થયેલ છે.
જૈન ન્યાય ખંડ ખાદ્ય – ઉપા. યશો વિ. બદરીનાથ શુકલના હિંદી સાથે પ્ર. ચૌખંબા પ્રકાશન જ્ઞાનાર્ણવ પ્ર. જે. . પ્ર. સ. તત્ત્વાર્થ સૂત્ર 3. યશો વિ. ટીકા - દર્શન સૂરી ટીકા પ્ર. નેમિદર્શન
જ્ઞાન.
દ્રવ્ય ગુણપર્યાયનો રાસ – સ્વપજ્ઞ સ્તબક – ગુજ. વિવેચન સાથે પ્ર. જૈન સાહિત્ય વ. સભા, ધર્મપરીક્ષા - સ્વોપજ્ઞ ટીકા + ગુજ. અનુ. પ્ર. અંધેરી ગુજ. સંઘ
ન્યાયખંડ ખાદ્ય આ. દર્શનસૂરિ ટીકા સાથે પ્ર. તારાચંદ મો. ન્યાયાલોક આ. નેમિસૂરિકૃત ટીકા સાથે પ્ર. જૈન ગ્રંથ છે. સભા. સ્તવ પરજ્ઞા - હરિભદ્રસૂરિ – ઉપા. યશો.વિ. અવસૂરિ પ્ર. પ્રભુદાસ પારેખ.}
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org