SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ ૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ રાજશેખરસૂરિના વિવેચન સાથે પ્ર. અરિહંત ટ્રસ્ટ } ૬. નરહસ્ય {આ. લાવણ્યસૂરિકૃતિ પ્રમોદાવૃત્તિ સાથે પ્ર. જૈન ગ્રંથ પ્ર. સભા. દુર્ગાનાથના હિન્દી સાથે પ્ર. અંધેરી સંઘ } ૭. નયપ્રદીપ {ગુજ. વિવેચન સાથે પ્ર. પં. ભગવાનદાસ} ૮. નયોપદેશ સ્વોપજ્ઞ ટીકા અને આ. લાવણ્યસૂરિ ટીકા સાથે પ્ર. લાવણ્યસૂરિ જ્ઞાન) ૯. જૈનતર્ક પરિભાષા {જૈન તર્કભાષા ગુજ. સાથે સં. ઉદયવલ્લભ વિ, પ્ર. દિવ્ય દર્શન. હિન્દી સાથે પ્ર. અહમદનગર } અને ૧૦. જ્ઞાનબિંદુ; (સં. સુખલાલ, પ્ર. સીધી ગ્રં} ઉપરાંત છૂટા ગ્રંથરૂપે ૧૧. દ્વાન્નિશત્ દ્વાર્નિંશિકા સટીક, સ્વોપજ્ઞટીકા પર મુનિ યશોવિ. કૃત નયલતા ટીકા અને ગુજ. વિવેચન સાથે ભા.૧થી૮ પ્ર. અંધેરી સંઘ } ૧૨. શિવશર્માચાર્ય પ્રણીત કમ્મપયડી-કર્મપ્રકૃતિ પર સં. ટીકા, ૧૩. જ્ઞાનસાર (સ્વ. ગંભીરવિજય મુનિશ્રીની સં. ટીકા સહિત) ને ઉક્ત નં. ૧ ગૂજરાતી ભાષાંતર અને વિવેચન સહિત પ્રકટ થયેલા છે. આ સભા તરફથી ૧૪. અસ્પૃશદ્ ગતિવાદ સટીક (અપૂર્ણ), ૧૫. ગુરુતત્ત્વ વિનિશ્ચય પ્રા૦ માં, ને તે પર સ્વોપ સં. ટીકા (નં. ૭૮ (ગુજ. અનુ. સાથે સં. આ. રાજશેખરસૂરિ પ્ર.જૈન સા. વિ. મંડલ }), ૧૬. પ્રા. સામાચારી પ્રકરણ સં. ટીકા સહિત, ૧૭. આરાધક વિરાધક ચતુર્ભગી પ્રકરણ (નં. ૫૫ (બન્ને સામા. અને આ.રા. તથા ફૂપકૃષ્ટાંત વિશદીકરણ ગુજ. અનુ. સાથે પ્ર. સં. અભયશેખરસૂરિ દિવ્યદર્શન }), ઉક્ત નં. ૧૩ તે દેવચંદ્રકૃત ટીકા નામે જ્ઞાનમંજરી સહિત (નં. ૩૮), ૧૮. ઉક્ત નં. ૮ પર નયામૃત તરંગિણી નામની સ્વપજ્ઞ ટીકા (આત્મવીર ઝં. નં. ૬), ૧૯. પ્રતિમાશતક (ભાવપ્રભસૂરિ કૃત લઘુ ટીકા સહિત-નં. ૪૨) તથા આ જૈન પુ. પ્ર. મંડલ આગ્રા તરફથી પં. સુખલાલ સંપાદિત ૨૦. પાતંજલયોગ સૂત્રના ચતુર્થ (કૈવલ્ય) પાદ પર વૃત્તિ તથા ૨૧. યોગવિંશિકા પર વિવરણ પ્રસિદ્ધ થયેલ છે. ૯૪૨. દેવ લાવ તરફથી ૨૨. અધ્યાત્મમત પરીક્ષા સવૃત્તિ (નં. ૫), ૨૩. હરિભદ્ર સૂરિકૃત શાસ્ત્રવાર્તા સમુચ્ચય પર સ્વાવાદ કલ્પલતા નામની ટીકા {આ. અમૃતસૂરિકૃત ટીકા સાથે પ્ર. જે. ગ્રં. પ્ર. સ. હિન્દી વિવેચન પ્ર. દિવ્યદર્શન} (નં. ૧૬), ૨૪. હરિભદ્રસૂરિકૃત ષોડશક પર યોગદીપિકા નામની વૃત્તિ (નં. ૬ મુનિ યશોવિજયજી કૃત ટીકા અને અનુવાદ સાથે પ્ર. દિવ્યદર્શન }); શેઠ મ0 ભ૦ તરફથી ૨૫. ઉપદેશરહસ્ય સવૃત્તિ, જયસુન્દર વિ.ના ગુજ. વિવેચન સાથે પ્ર. દિવ્યદર્શન} ૨૬. ન્યાયાલોક, ૨૭. મહાવીર સ્તવન સટીક અપરનામ ન્યાયખંડનખાદ્ય પ્રકરણ, ૨૮. ભાષારહસ્ય સટીક, મુનિ યશો વિ.ની ટીકા સાથે પ્ર. દિવ્ય દર્શન } ૨૯. તત્ત્વાર્થવૃત્તિ પ્રથમાધ્યાય વિવરણ; ભી૦ માત્ર તરફથી ગૂ. સાનુવાદ અર્ધી ૩૦. વૈરાગ્યકલ્પલતા, નં. ૧ નું અધ્યાત્મસાર તથા ઉક્ત નં. ૨૦ નું પ્રતિમાશતક ગૂ. ભાષાંતર સહિત; {અજિતશેખર વિ.ના ગુજ. વિવેચન સાથે પ્ર. દિવ્યદર્શન } હેતુ ગ્રં. દ્વારા ૩૧. ધર્મપરીક્ષા સવૃત્તિ. રતલામી ઋ. કે. ની સંસ્થા તરફથી ૩૨. ચતુર્વિશતિ જિન-ઐદ્ર સ્તુતય; મુક્તિકમલ જૈન મોહન માલા વડોદરા તરફથી ૩૩. પરમજ્યોતિઃ પંચવિંશતિકા. ૩૪. પરમાત્મ જ્યોતિઃ પંચવિંશતિકા (કે જે બે પં. લાલનકૃત ગૂ. ભા. સહિત મેઘજી હિરજીએ પણ છપાવી હતી), ૩૫. પ્રતિમા સ્થાપન ન્યાય, ૩૬. પ્રતિમા શતક પર સ્વપજ્ઞ વૃત્તિ, ૩૭. માર્ગ પરિશુદ્ધિ છપાયેલ છે. આમાં ઉલ્લેખેલ ષોડશક પર ટીકા યશોવિજયજીએ પ્રાચીન મૂલ યશોભદ્રસૂરિકૃત ટીકા સામે રાખીને લખી લાગે છે કે જે તેની સાથે જ મુદ્રિત થઈ છે. આ યશોભદ્રસૂરિનો સમય નિશ્ચિત થયો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy