SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ ૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ગુંથ્યા અનેક શાસ્ત્રગ્રંથ ન્યાયાધ્યાત્મ યોગ પંથ ચેતના જ્યોતિ જગાવી જૈને સનાતનને--શ્રી, શાસ્ત્રમાર્ગ દાખવી પ્રમાણ સહુ નયે ભરી હુરાવી શક્તિ ને પ્રવેશી ભવ્યતા સુશાસને--શ્રી) ભવ્યતા શાસનકાજ અધ્યાત્મનું નહિ કલ્યાણ ભેટી અપીં “અષ્ટપદી' યોગી આનંદઘનને--શ્રી૦ સાઠ અધિક વર્ષ જીવી પુણ્ય આત્મા સંચર્યા કીર્તિકોટી બાંધી કરી સદા વિખૂટા અમને--શ્રી, નિશ્ચયે અમારા પ્રાણ સાંધે સંધિ આપની પ્રાર્થતા “રહો સદા અપૂર્વ શાંતિ આપને'--શ્રી) સ્મરીએ ગુણ સંસ્તવી પૂજ્યપાદ ! તુજ નામ હૃદયે પ્રેમ-પુષ્પથી વધાવી ધર્મવર્ક્સને--શ્રી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy