________________
જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ
૩૯૬ ૮૯૫. ગુજરાતી કાવ્યસાહિત્ય-આ શતકમાં જૈનોના હાથથી રચાયેલાં ગુજરાતી કાવ્યો એટલા પુષ્કળ છે કે તે સર્વનો નામનિર્દેશ પણ સ્થળસંકોચને લીધે અત્રે કરી શકાય તેમ નથી; તે માટે મારો જૈન ગૂર્જર કવિઓ-પ્રથમ ભાગ' પૃ. ૧૮૧ થી ૫૯૯ નો હવાલો વાચકને આપું છું. તે સંબંધી જે સવિસ્તર કહેવાનું છે તે હવે પછી પ્રકટ થનાર “જૈન ગૂર્જર કવિઓ'-ના ત્રીજા ભાગની પ્રસ્તાવનામાં આપવાની ધારણા છે. અત્રે પ્રથમ માત્ર કવિઓનાં નામ તેમના કવિત્વકાલનાં વર્ષો સહિત અત્યાર સુધીની શોધ પ્રમાણે ગણાવીએ;
૮૯૬. સોમવિમલસૂરિ-કાવ્યકાલ સં. ૧૫૯૧ થી ૧૬૩૩ વિનયસમુદ્ર ૧૫૬૯-૧૬૦૫, સુમતિમુનિ તેમજ દર્શનકવિ ૧૬૦૧, હેમરત્નસૂરિ ૧૬૦૩-૧૬૪૭, ગુણવિમલ ૧૬૦૩, પુણ્યસાગર ૧૬૦૪, વિમલચારિત્ર ૧૬૦૫, મહિસાગર ૧૬૦૫-૧૬૧૬, સિદ્ધિસૂરિ ૧૬૦૬-૧૬૨૩, હીરકલશ ૧૬૦૭-૧૬૩૬, હેમરાજ તેમજ શુભચંદ્રાચાર્ય ૧૬૦૯, દેવીદાસ દ્વિજ ૧૬૧૧, પ્રીતિવિજય તેમજ ભાનુકુમાર શિષ્ય ૧૬૧૨, નયસુંદર ૧૬૧૨-૧૬૬૯, હર્ષરાજ ૧૬૧૩, જયવંતસૂરિ ૧૬૧૪-૧૬૪૩, કુશલલાભ ૧૬૧૬-૧૬૨૫, નન્નસૂરિ, લાવણ્યકીર્તિ તેમજ વિનયસાગર ૧૬૧૭, સાધુ કીર્તિ ૧૬૧૮૧૬૨૪, મલ્લિદાસ તેમજ દેવશીલ ૧૬૧૯, આણંદસોમ ૧૬૧૯-૧૬૨૨, રંગવિમલ ૧૬૨૧, ભીમ ભાવસાર ૧૬૨૧ પછીથી ભીમજી ઋષિ ૧૬૩૨-૧૬૩૬, રત્નસુંદર ૧૬૨૨-૧૬૩૮, જ્ઞાનદાસ ૧૩૨૩, રત્નપ્રભ શિષ્ય ૧૬૨૪, સુમતિકીર્તિસૂરિ ૧૬૨૫-૧૬૨૭, હરજી ૧૬૨૫-૧૬૪૧, ભવાન ૧૬ર૬, ડુંગર ૧૬૨૯, મહેશ્વરસૂરિ શિષ્ય ૧૬૩૦, પુણ્યરત્નસૂરિ ૧૬૩૭-૧૬૪૦, હર્ષસાગર, વિનયકુશલ, દેવેન્દ્ર, મંગલમાણિક્ય ૧૬૩૮, કનકસોમ ૧૬૩૮-૧૬૪૮, સારંગ ૧૬૩૯-૧૬૫૧, કમલહર્ષ ૧૬૪૦, પદ્મસુંદર ૧૬૪૦-૧૬૪૨, ધર્મરત્ન વિજયશીલ ૧૬૪૧, વચ્છરાજ ૧૬૪૨-૧૬૪૮, કલ્યાણદેવ ૧૬૪૩, સકલચંદ ૧૬૪૩ આસપાસ, વિજયશેખર ૧૬૪૩-૧૬૯૪, વિનયશેખર ૧૬૪૩૪૪, હેમશ્રી સાધ્વી, કુશલસાગર ૧૬૪૪, મનજી ઋષિ ૧૬૪૬, હેમાણંદ ૧૬૪૬-૧૬૫૪, રાજસાગર ૧૬૪૭, પરમામુનિ ૧૬૪૮, પ્રીતિવિમલ ૧૬૪૯-૧૬૫૬, લબ્ધિકલ્લોલ, ૧૬૪૯, કલ્યાણચંદ્ર ૧૬૪૯, દયાકુશલ ૧૬૪૯-૧૬૮૫, માણાવજી ૧૬૫૦ લગભગ, માલદેવ ૧૬પર પહેલાં, ધર્મદાસ, નરેન્દ્રકીર્તિ, ઉજ્વલશ્રાવક, પુંજાઋષિ, વિવેકહર્ષ, પરમાણંદ ૧૬૫ર, જયવિજય ૧૬પ૨-૧૬૬૧, નયવિજય, જયચંદ્ર, વસ્તુપાલ બ્રહ્મ ૧૬૫૪, જ્ઞાનસાગર બીજા ૧૬૫૫-૧૬૬૪, ગુણવિનય ૧૬પપ-૧૬૭૫, લલિતપ્રભ ૧૬૫૫, નબુંદાચાર્ય ૧૬૫૬, ક્ષેમકુશલ, કુંવરજી ૧૬૫૭, સમયસુંદર ૧૬૫૮-૧૭૦૦, મુનિશીલ ૧૬૫૮, પદ્મરાજ ૧૬૫૯-૧૬૬૭, પ્રેમવિજય ૧૬૫૯-૧૬૭૭, જયવિજય ૧૬૬૦, હેમવિજય ૧૬૬૧, મેઘરાજ ૧૬૬૧-૧૬૬૭, સહજકીર્તિ ૧૬૬૧-૧૬૮૪, સમયરાજ, હર્ષવલ્લભ ૧૬૬૨, કનકસુંદર ૧૬૬૨-૧૯૬૭, વિમલચારિત્ર, જીવરાજ ૧૬૬૩, હીરોશ્રાવક ૧૬૬૪, દયાશીલ ૧૬૬૪-૧૬૬૭, વિજયસાગર ૧૬૬૪-૧૬૬૯, દામોદર અપરનામ દયાસાગર ૧૬૬૫-૧૬૬૯, વિમલકીર્તિ ૧૬૬૫, પુણ્યકીર્તિ ૧૬૬૬-૮૧, સુંદર ૧૬૬૬, ઋષભદાસ ૧૬૬૬-૧૬૮૭, ભુવનકીર્તિ ૧૬૬૭-૧૭ ૬, શાંતિકુશલ ૧૬૬૭-૧૬૭૭, સંઘવિજય ૧૬૬૯-૧૬૭૯, વિજય મેરૂ ૧૬૬૯-૧૬૮૯, માન સં. ૧૬૭૦-૭૫, ગંગદાસ ૧૬૭૧, સિંહપ્રમોદ, કૃપાસાગર ૧૬૭૨, વિદ્યાકીર્તિ ૧૬૭૨-૧૬૭૫,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org