________________
પ્રકરણ
-
७
મધ્યકાલીન (૧૭મા શતક)નું ગૂજર સાહિત્ય.
વસ્તુ છંદ ગોડી રાગ-જાફ૨તાલેન ગીયતે.
દેવ નિર્મિત દેવ નિર્મિત, ગગને અતિ ઉત્તુંગ, ધર્મધ્વજા જન મનહરણ, કનકદંડગત સહસ્ય જોયણ, રણઝણત કિંકિણીનિકર, લઘુપતાકયુત નયનભૂષણ, જિમ જિન આગમ સુર વહે, તિમ નિજ ધન અનુસાર નવમી પૂજા ધ્વજતણી, કહે પ્રભુ ! તું અમ્હ તાર.
સકલચંદકૃત સત્તરભેદી પૂજા.
તું જિનવદનકમલિની દેવી, તું સરસતિ સુરનરપતિ સેવી, તું કવિજનમાતા સુદેવી, દિઈ મુઝ નિર્મલ પ્રતિભા દેવી,
વસ્તુ દેવિ સરસતિ દેવિ સરસતિ સુમતિદાતાર,
કાસમીર મુખમંડણી બ્રહ્મપુત્રિ કરિ વીણ સોહઇ, મોહન ત૨વર મંજરી મુખ મયંક ત્રિભોવન મોહઇ, પયપંકજ પ્રણમી કરી આણી મન આણંદ સરસ ચિત્ર શૃંગાર રસ પણિસુ પરમાણંદ.
Jain Education International
નિર્મલ જલ ગંગાતણઉ, રાજહંસિ જિણિ પિદ્ધ રે તે ઉંછઇ જલિ કિમ પીયઈ, મલ સેવાલ અશુદ્ઘરે
-
સલચંદ્રકૃત સાધુવંદના.
- કુશલલાભકૃત માધવાનલ કથા.
ધર્મપ્રસાદઈ દિનિ દિનઈ. - ગુણવિનયકૃત કર્મચંદ્રપ્રબંધ
૮૯૧. ગૂજરાતી ગદ્યસાહિત્ય-આ સત્તરમા શતકમાં સંસ્કૃત પ્રાકૃત ગ્રંથોના અનુવાદ એટલે બાળાવબોધ-ટબા થયા છે જેમ કે :-ત∞ કુશલભુવન ગણિએ સપ્તતિકા નામના કર્મગ્રંથ ૫૨ સં. ૧૬૦૧ માં (તેજ વર્ષમાં લખેલી પ્રત વે. નં. ૧૫૮૫), સોમવિમલસૂરિએ સં. ૧૬૨૫માં કલ્પસૂત્ર પર અને તે ઉપરાંત દશવૈકાલિકસૂત્ર ૫૨, પાર્શ્વચંદ્ર શિષ્ય સમરચંદ્રે સંસ્તાર પ્રકીર્ણકપયન્ના પર (પ્રત લ૦ સં. ૧૬૪૯ નં. ૮૮૪ સન ૧૮૯૨-૯૫ ભાં. ઇ.), પં કુશલવર્ધન શિ∞ નગર્ષિ ગણિએ સં. ૧૬૫૩માં સંગ્રહિણી પર, ત. કનકકુશલે સં. ૧૬૫૫માં વરદત્તગુણમંજરી કથા, સૌભાગ્યપંચમી કથા અને
For Private & Personal Use Only
www.jainelibrary.org