SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૩૯૨ ૮૮૩. આં. ઉદયરાજગણિ શિષ્ય હર્ષરત્નના શિ∞ સુમતિહર્ષ ગણિએ સં. ૧૬૭૩માં શ્રીપતિકૃત જાતકકર્મપદ્ધતિ નામના જ્યોતિષ ગ્રંથ પર ટીકા, તે લગભગ બૃહત્ પર્વમાલા, સં. ૧૬૭૭માં દક્ષિણમાં વિષ્ણુદાસના રાજ્યમાં હિ૨ભટ્ટ (કવચિત હિરભદ્ર) કૃત તાજિકસાર પર ટીકા (વે. નં. ૩૦૭; ပ် આ. નં. ૩૦૫૮-૫૯), અને ચાલુકયવંશના હેમાદ્રિના રાજ્યમાં સં. ૧૬૭૮માં ભાસ્કર કૃત કર્ણકુતૂહલ નામના જ્યોતિષ ગ્રંથ પર ગણકકુમુદકૌમુદી નામની ટીકા રચી. સં. ૧૬૭૭માં ત. વિજયદાનસૂરિવિમલહર્ષ શિ જયવિજયે સ્વશિષ્ય વૃદ્ધિવિજયની પ્રાર્થનાથી વિજયાણંદસૂરિ રાજ્યે કલ્પસૂત્ર પર કલ્પદીપિકા નામની ટીકા રચી કે જે ભાવિવજયગણિએ શોધી (વે. નં. ૧૪૪૨; કાં. વડો. બુહૂ ૧.) સં. ૧૬૭૮માં પાર્શ્વચંદ્ર-રાજચંદ્રસૂરિએ દશવૈકાલિકસૂત્ર પર વાર્તિક રચ્યું (મુનિ જશવિજય સંગ્રહ) ૮૮૪. સં. ૧૬૮૧માં ખ૦ રત્નસાર-હેમનંદન અને રત્નહર્ષ શિ સહજકીર્દિ ગણિએ સારસ્વત વ્યાકરણ પર ટીકા રચી અને તેમાં ખ. લક્ષ્મીકીર્દિ ગણિએ સહાય આપી. (પી ૧, નં. ૩૫૪; ગુ.; રી. ૧૮૮૭-૯૧ નં. ૫૫૬), તથા ઉક્ત સાધુકીર્તિના શિ. સાધુસુંદરે સં. ૧૬૮૩માં જેસલમેરૂ દુર્ગસ્થ પાર્શ્વનાથની સ્તુતિ (વિવેક. ઉદે.,) રચી. વળી સહજકીર્તિએ સપ્તદ્વીપિ-શબ્દાર્ણવ વ્યાકરણ-ઋજુપ્રાજ્ઞ વ્યાકરણ પ્રક્રિયા રચેલ છે (વિવેક. ઉદ્દે; કાં. વડો), વળી ખ૦ જિનરાજસૂરિ રાજ્યે ને જિનસાગર સૂરિના યૌવરાજ્યે સં. ૧૬૮૫માં કલ્પમંજરી રચી. તેમાં ખ. કનકતિલક-લક્ષ્મીવિનય શિ. રત્નસાગરગણિએ ઘણી સહાય આપી. આ સહજકીર્ત્તિના ગુરુભાઇ શ્રીસાર આમાં સહકર્તા હતા, કે જેમણે ગૂજરાતીમાં કૃતિઓ કરી છે (ભાં. ૨, નં. ૪૨૧; પી. ૨ નં. ૨૮૮), સં. ૧૬૮૬માં મહાવીરસ્તુતિ વૃત્તિ, તથા બીજી કૃતિઓઃ-અનેકશાસ્ત્રસારસમુચ્ચય, એકાદિશતપર્યંત શબ્દસાધનિકા, છ કાંડમાં નામકોશ (જે. ૬૮) ઇત્યાદિ છે. (જેસ. પ્ર. ૬૪) ૮૮૫. સં. ૧૬૮૧માં ઉક્ત સાધુસુંદર શિ. ઉદયકીર્તિએ વિમલકીર્ત્તિકૃત પદવ્યવસ્થા પર ટીકા રચી (પી. ૫, નં. ૧૨૨). સં. ૧૬૮૪ ત. ધર્મસાગર શિ. શ્રુતસાગરે ચતુર્દશી પાક્ષિક વિચાર રચ્યો. (કાં. વડો.) પદ્મસાગર શિ∞ રાજસુંદરે વટપદ્ર (વડોદરા)ના દાદા પાર્શ્વ૫૨ ૪૫ શ્લોકમાં એવા સ્તવનની રચના કરી કે જેના દરેક શ્લોકનું ચોથું ચરણ ભક્તામરસ્તોત્રના દરેક શ્લોકનું પ્રથમ ચરણ તરીકે આવે (વે. નં. ૧૮૦૯). ૮૮૬. સં. ૧૬૮૬માં આં. માણિકચંદ્ર-વિનયચંદ્ર-વિચંદ્ર શિ. દેવસાગર ગણિએ કલ્યાણસાગરસૂરિ રાજ્યે હૈમીનામમાલા-અભિધાન ચિંતામણીની વ્યાખ્યારૂપે હાલ્લાર દેશમાં નવાનગરમાં લાખાના રાજ્યે વ્યુત્પત્તિરત્નાકર નામની કૃતિ રચી (પી. ૧, ૧૩૦; વેબર નં. ૧૭૦૦; જે. ૬૧; કાં. વડો. {સં. શ્રીચંદ્ર વિ. ગણિ, પ્ર. રાંદેર રોડ, સંઘ, સુરત }) સં. ૧૬૮૮માં ગુણવિજયે હેમવિજયકૃત વિજયપ્રશસ્તિનો અપૂર્ણ ભાગ પૂરો કર્યો અને તે સર્વ પર પોતાની વૃત્તિ નામે વિજયદીપિકા રચી એ અગાઉ પારા ૮૫૯ માં કહેવાઇ ગયું છે, તે વૃત્તિ ચારિત્ર-વિજયગણિએ શોધી વળી તેમણે કલ્પકલ્પલતા ટીકા રચી (ભક્તિવિજય ભું. ભાવ.) ૮૮૭. ત. વિજયદાનસૂરિ-વિમલહર્ષ ઉ0-મુનિવિમલના શિ૦ ભાવવિજયે સં. ૧૬૮૯ (નિધિવસુ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy