SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૮૭૨ થી ૮૭૭ ૧૭માં સૈકામાં સાહિત્ય-રચના ૩૮૯ ૮૭૪. સં. ૧૬૬૦માં ઉક્ત પુણ્યસાગરના પદ્મરાજના શિ∞ જ્ઞાનતિલકે દિવાલીને દિને ગૌતમકુલક ૫૨ વૃત્તિ (જેસ. પ્ર. ૧૯; ગુ. નં. ૪૮-૩૫) અને ત૦ વિજયદાનસૂરિ-જગન્મલ્લ (જગમાલ્લ) શિ∞ બુદ્ધિવિજયે ચિત્રસેન-પદ્માવતી કથા (વિવેક. ઉદે.) રચી. સં. ૧૬૬૨માં ખ. જિનકુશલસૂરિની શાખામાં મોદરાજ-ભાવમંદિર-નંદિજય (કે જે ૬૦ વર્ષે જીવ્યા), સાધુવર્ધનમહિમમેરૂ-તેજ:સા૨-હર્ષચંદ્રના શિષ્ય હંસપ્રમોદે સારંગસાર વૃત્તિ (જે. ૫૩), ત૦ આનંદવિમલસૂરિવિજયવિમલ ગણિ-શિષ્ય આનંદવિજયે હર્ષકુલે રચેલા ત્રિભંગીસૂત્ર પર ટીકા કરી (નં. ૧૧૬૫ સન ૧૮૮૭-૯૧ ભાં. ઈ.) તથા ત∞ આનંદવિજય શિ. મેરૂવિજયે વિજયસેનસૂરિ રાજ્યે વીરજિનસ્તુતિ સ્વોપક્ષ અવસૂરિ સહિત (કેશરવિજય ભં. વઢવાણ) રચી. ૮૭૫. સં. ૧૬૬૧માં ત. હીરવિજયસૂરિ શિ શુભવિજયે હૈમીનામમાલા બીજક (વિવેક. ઉદ્દે.), સં. ૧૬૬૩માં તર્કભાષા વાર્દિક કે જે પદ્મસાગરે શોધ્યું (કાં. વડો.) અને સં. ૧૬૬૫માં રાજનગરમાં વિજયદેવસૂરિની આજ્ઞાથી કાવ્યકલ્પલતાવૃત્તિમકરંદ (જે. ૫૭, પી. ૬,૨૬; ખેડા ભં.) કે જે કલ્યાણવિજય ઉ. શિષ્ય ધર્મવિજયે તથા મેરૂવિજય શિ∞ લાવણ્યવિજયે સંશોધેલ; સં. ૧૬૬૭માં સ્યાદ્વાદ ભાષા (કાં વડો. પ્ર૦ દે. લા. નં. ૩) અને તે પર વૃત્તિ, પ્ર. સંબોધિ અંક ૧૮ અને સં.૧૬૭૧માં કલ્પસૂત્રપર ટીકા કે જે કીર્ત્તિવિમલે શોધી, આદિ ગ્રંથો રચ્યા. વિશેષમાં તેમણે વિજયસેનસૂરિના રાજ્યમાં તે સૂરિને પૂછાયેલા ઉત્તરોના સંગ્રહ રૂપે ૪ ભાગમાં સેનપ્રશ્ન સંકલિત કરેલ છે તેમાં પોતાના ઉક્ત સર્વ ગ્રંથોનો કલ્પસૂત્ર ટીકા સિવાયનો ઉલ્લેખ કરેલ છે, તેથી તે (સં. ૧૬૫૭ ને ૧૬૭૧ની વચમાં સંગ્રહિત કર્યો છે {પ્ર. જિ. આ. ટ્ર. ગુ. ભા. આ. કુમુદસૂરિ મ. મણિવિ. ગ્રં.}) અને પ્રશ્નોત્તર સંગ્રહ (રત્નાકર) રચેલ છે. જેસ. પ્ર. ૬૩. ૮૭૬. સં. ૧૬૬૬માં ઉપર્યુક્ત દેવવિજયે (પારા ૮૬૯) દેવેંદ્રકૃત દાનાદિ ચાર કુલક પર વૃત્તિ નામે ધર્મરત્નમંજૂષા રચી કે જે તેમના શિષ્ય જયવિજયે અને કલ્યાણવિજયના શિષ્યો નામે સંઘવિજય અને ધર્મવિજયે સંશોધી (બુહૂ. ૩, ૧૦૮, બુહૂ. ૪,૧૫૫{પ્ર.હી.હં.}). સં. ૧૬૬૮માં ગુણવિજયે નેમિનાથ ચરિત્ર {ગુ. ભાષા પ્ર. જૈ. આ. સ.} સં. ૧૬૭૦માં ઉક્ત દેવવિજયે સપ્તતિશતસ્થાનક વૃત્તિ કે જેમાં સ્વશિષ્ય જયવિજયે સહાય કરી અને તે જયવિજયે સં. ૧૬૭૧માં (ઇન્દુ રસાબ્બીન્દુ) શોભનસ્તુતિ ૫૨ વૃત્તિ રચી કે જેમાં જયવિજયે પોતાના વિદ્યાગુરુ કલ્યાણવિજય અને દેવવિજય ગણાવ્યા છે (ભાં. ૩, નં. ૨૮૪; કાં. છાણી; હા. ભં.; ત્રિ. પ્રશસ્તિ સંગ્રહ; જેસ. પ્ર. ૬૭) ૮૭૭. આ સમયમાં ત. વિજયદાનસૂરિ-સકલચંદ્ર-સૂરચંદ્ર શિષ્ય ભાનુચંદ્ર નામના મહાવિદ્વાન ‘મહોપાધ્યાય’ થયા ૫૧૮ (જુઓ પારા ૮૦૮)-તેમણે રત્નપાલકથાનક (લ. સં. ૧૬૬૨ વિવેક. ઉદ્દે.) ૫૧૮. બાપ્રઝ્યોતિર બક્ષિતિપત્તેરમ્યળમાતસ્થિવાન્ સિદ્ધાકેઃ રમોત્તનાવિદ્યુત યોઽારયત્સાહિના । जीवानामभयप्रधानमधिकं सर्वत्र देशे स्फुटः श्रीमद् वाचकपुंगवः स जयताच्छ्री भानुचंद्राभिधः ॥ अस्ति श्रीमदुदारवाचक समालंकारहारोपमः प्रख्यातो भुवि हेमसूरिसदृशः श्री भानुचंद्रो गुरुः ॥ श्रीशुंजयतीर्थशुल्कनिवह प्रत्याजनोद्यद्यशाः शाहि श्रीमदकब्बरार्पित महोपाध्याय दृश्यत्पदः ॥ વસંતરાજ શકુન ટીકા-મંગલાચરણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy