SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૮૬૬ થી ૮૭૧ ઉપા.ગુણવિનય, શાંતિચન્દ્રજી ૩૮૭ મેડતામાં સૌભાગ્યપંચમી કથા (ગુ. નં. ૪૯૩), સાધારણ જિન સ્તવન પર અવચૂરિ (વિવેક ઉદેવ), રત્નાકર પંચવિશતિકા પર ટીકા (કા. વડો.), સં. ૧૬પ૬માં સુરપ્રિય મુનિ કથા (મો. ભ. સુરત), સં. ૧૬૫૭માં રૌહિણેય કથાનકની રચના કરી. આ છેલ્લા કથાનકમાં પોતાના વિદ્યાગુરુ તરીકે ઉક્ત શાંતિચંદ્રવાચક જણાવ્યા છે. (પી. ૧,૩૧૯). ૮૭૧. સં. ૧૬૫૪માં ખ૦ જયસાગર ઉ૦ (પારા ૬૯૫)-રત્નચંદ્ર-ભક્તિલાભ૧૭-ચારિત્રસારભાનુમેરૂ શિ૦ જ્ઞાનવિમલ મહેશ્વરકૃત શબ્દપ્રભેદ નામના વ્યાકરણના ગ્રંથ પર વૃત્તિ વીકાનેરમાં રાજસિંહ રાયે રચી (પી. ૨,૧૨૪ {પં. શ્રીચ વિ. આનું સંપાદન કરી રહ્યા છે}) તેમાં પાણિની, કાત્યાયન, કલાપ, ઇન્દ્ર હેમ, બોપદેવ, શાકટાયન આદિ વૈયાકરણોના ઉલ્લેખ છે. આ જ વર્ષમાં આ જ્ઞાનવિમલના શિષ્ય વલ્લભ ઉપાધ્યાયે જિનેશ્વરસૂરિ (યા જિનદેવ ?) કૃત શિલોંજી નામકોશ પર ટીકા કરી અને વળી સં. ૧૬૬૧માં જોધપુરમાં સૂરસિંહના રાજ્યમાં હેમાચાર્યકૃત લિંગાનુશાસનપરની દુર્ગપ્રબોધ નામની વૃત્તિ (ક. છાણી; વેબર નં. ૧૬૯૨ {સં. ક્ષમાભદ્રસૂરિ પ્ર. હીરાલાલ સોમચંદ}) અને સં. ૧૬૬૭માં અભિધાનનામમાલા પર સારોદ્ધાર નામની વૃત્તિ રચી. વિશેષ ધ્યાન ખેંચે તેવી વાત એ છે કે પોતે ખરતરગચ્છના હોવા છતાં અને તપાગચ્છના વિજયદેવસૂરિના ચરિતરૂપે ૧૯ સર્ગમાં સં. ૧૬૯૯માં પૂરું કરેલું વિજયદેવ માહાસ્ય ટુંકી ટીકા સહિત રચ્યું. (બુ, ૩ નં. ૧૫૬ પ્ર0 જૈન સા. સં. સમિતિ). તેમનું ટુંકું કાવ્ય નામે અરનાથ સ્તુતિ સવૃત્તિ ખ૦ જિનમાણિજ્યસૂરિ રાજયે રચેલી ઉપલબ્ધ છે. (બુ, ૪, નં. ૨૨૬ (પ્ર. હર્ષ પુષ્પા }). ૫૧૭. પ્રાયઃ આ ભક્તિલાભના શિ. ચારુચંદ્ર ઉત્તમચરિત્રકથા સં. ? માં રચી (વે. નં. ૧૭૦. હી. હ}) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy