SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૮૬ ૨ થી ૮૬૫ સમયસુંદર ઉપાધ્યાય ૩૮૫ ઉદે), સં. ૧૬૭૪માં વિચાર શતક (વિવેક. ઉદે.), સં. ૧૬૮૫માં વિસંવાદ શતક અને લૂણકર્ણસરમાં વિશેષસંગ્રહ (વિવેક. ઉદે.), કલ્પસૂત્ર પર કલ્પલતા નામની વૃત્તિ ખ. જિનરાજ સૂરિના રાજ્યમાં અને જિનસાગરસૂરિના યૌવરાજ્યમાં કે જે જિનસાગરે સં. ૧૬૮૬માં જુદી શાખા કાઢી તેથી તે પહેલાં (કી. ૨,૩૭૨. વે. નં. ૧૪૪૦-૪૧, ભાં. ૩, પૃ. ૧૩૮, ૪૪૬:) સં. ૧૬૮૬માં ગાથાસહસ્ત્રી (પી. ૩,૨૮૮; કાં. વડો.), સં. ૧૬૮૭માં પાટણમાં જયતિહુયણ સ્તોત્ર પર વૃત્તિ (વિવેક. ઉદે.), સં. ૧૬૯૧માં ખંભાતમાં દશવૈકાલિક સૂત્ર ઉપર શબ્દાર્થ વૃત્તિ (પ્રમોહનલાલજી ઝં. સુરત), સં. ૧૬૯૪માં જાલોરમાં વૃત્તરત્નાકર પર વૃત્તિ (ચુનિજી ભં. કાશી), કાલિદાસના રઘુવંશ પર વૃત્તિ, સંવાદસુંદર, અને સં. ૧૬૯૪(૫)માં કલ્યાણ મંદિર સ્તોત્ર પર વૃત્તિ, “દુરિયરયસમીર' નામના જિનવલ્લભના મહાવીર ચરિય સ્તોત્ર પર વૃત્તિ (બુહ. ૬ નં. ૬૧૫) ની રચના કરી. (જે. પ્ર. પૃ. ૬૦-૬૧) છેવટમાં સં. ૧૬૯૮માં લગભગ રચેલી ત્રણ ટીકા નામે જીવવિચાર, નવતત્ત્વ અને દંડક પરની અમદાવાદમાં હાજા પટેલની પોળમાં રહીને રચી હતી. (ભક્તિવિજય ભં. ભાવ૦). ૮૬૫. ખરતર હેમશાખાના ક્ષેમરાજ-જયસોમના શિષ્ય ગુણવિનય ઉપાધ્યાયે સં. ૧૬૪૧માં હનુમાન્ કવિકૃત ખંડપ્રશસ્તિ કાવ્ય પર સુબોધિકા નામની વૃત્તિ (વે. નં. ૧૧૮૨; રીપોર્ટ ૧૮૮૭૯૧ નં. ૩૮૨), સં. ૧૬૪૬માં રઘુવંશ પર ટીકા (રી૧૮૮૭-૯૧ નં. ૪૪૮) અને તેજ વર્ષમાં પષત્રિવિક્રમ ભટ્ટ કૃત દમયન્તી કથા (નલચમ્પ) પર તે પરની પજચંડપાલે કરેલી વૃત્તિ (ચુનીજી ભં. કાશી)નો આધાર લઈને કરેલી ટીકા (વે. નં. ૧૨૪૮ {સ વિનયસાગર પ્ર. પ્રાકૃત ભારતી અ}), સં. ૧૬૪૭માં વૈરાગ્યશતક પર ટીકા (કા. વડો. મ.દે.લા.), સં. ૧૬૫૧માં જયશેખરકૃત સંબોધ સપ્તતિકા પર વૃત્તિ પલ્લિપુરમાં (વે. નં. ૧૬૯૨ (પ્ર.જૈ.આ.સ.}), સં. ૧૬૫૯માં લઘુશાંતિ સ્તવ પર ટીકા (ક. છાણી), સં. ૧૬૬૪ માં ઇંદ્રિય પરાજય શતક પર ટીકા (વિવેક. ઉદે; કાં. વડો)) સં. ૧૬૬૫માં ત. ધર્મસાગરના ઉસૂત્રખંડનના પ્રત્યુત્તર રૂપે ખ. જિનચંદ્રસૂરિ રાયે જિનસિંહસૂરિના કહેવાથી ઉત્સુત્રોદ્ઘાટન કુલક નવાનગરમાં (બુ૪ નં. ૧૩૬; કાં. વડો; જેસ. પ્ર. જિનદત્તસૂરિ જ્ઞાન. સુરત })ની રચના કરી. તેમના બીજા ગ્રંથોઃ- જિનવલ્લભીય અજિતશાંતિ સ્તોત્ર પર વૃત્તિ, મિતભાષિણી વૃત્તિ, સવ્વસ્થ શબ્દાર્થ સમુચ્ચય વગેરે છે (જેસ. પ્ર. પૃ. ૨૯ {અને કાર્યરત્ન મંજૂષામાં પ્ર.દે.લા. }). તેઓ સં. ૧૬૭૫ની પ્રતિષ્ઠા વખતે હાજર હતા. (જિ. ૨, નં. ૧૭,૧૯) શ્રી વિનયસાગરે તત્વવપૂ ગૌર ટીક્કાર પદો. ગુખવિનય , અધ્યયન' (પ્ર. પ્રાકૃત ભારતી અ.)માં આ ઉપરાંત ગુણવિનય ઉપા.ના ગ્રંથોનાં નામ આપ્યાં છે. વિચારરત્નસંગ્રહ (હુંડિકા), નેમિદૂતટીકા (૨. સં. ૧૬૪૪ પ્ર. સુમતિ સદન કોટા), કર્મચંદ્ર વંશોત્કીર્તન કાવ્ય (પ્ર. ભારતીય વિદ્યા ભવન) ઋષિમંડલ પ્ર. અવચૂરિ, શીલોપદેશમાલા લઘુવૃત્તિ, } ૫૧૫. ત્રિવિક્રમ ઈ.સ. ૯૧૫ માં વિદ્યમાન. ૫૧૬, ચંડપાલ તે પોરવાડ વણિક યશરાજનો પુત્ર તથા લૂણિગનો શિષ્ય હતો :श्री प्राग्वाट कुलामृताब्धियशभृत् श्रीमान् यशोराज इत्याचार्योस्य पिता प्रबन्धसुकवि: श्री चंडपालाग्रजः । श्री सारस्वति सिद्धये गुरुरपि, श्री लूणिगः शुद्धधीः, सो कार्षीत दमयन्त्युदारविवृतिं श्री चण्डपाल: सुधीः ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy