SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ 3 આ યુગમાં ખરતરગચ્છીયની ખાસ સેવા, અને ગૂજરાતી સાહિત્ય. [સં. ૧૪૫૬ થી ૧૫૧૦.] नित्यानन्दमयः स्वभावविलसितः शान्तः परो निर्गुणः पूर्णब्रह्मरतः समाधिमनसां यो ध्यानगम्यः सताम् । Jain Education International येनेयं प्रकृतिः कृता गुणमयी स्त्रष्टुं जगल्लीलया भूयाद् भूरिविभूतये स गुणिनां तुष्टो जिनेन्द्रः सदा ॥ જે નિત્ય આનંદમય, સ્વભાવમાં વિલસનાર, શાન્ત, પરમ, નિર્ગુણ, પૂર્ણબ્રહ્મમાં રતિ કરનાર, સમાધિવાળા સંતોના ધ્યાનમાં રહેનાર છે અને જેણે જગતને લીલા વડે-સરલતાથી સજવાને પ્રકૃતિને ગુણવાળી બનાવી છે એવા ગુણીઓને તુષ્ટ થયેલા જિનેન્દ્ર, સદા પુષ્કળ વિભૂતિ અર્થે થાઓ ! -મહેશ્વર કવિકૃત કાવ્યમનોહર. ૬૯૨. ખરતરગચ્છના જિનભદ્રસૂરિ તથા જિનવર્ઝનસૂરિનો ઉલ્લેખ અગાઉ (પારા ૬૬૭ અને ૬૬૯ માં) કરવામાં આવ્યો છે. આ પૈકી જિનભદ્રસૂરિ એક પ્રભાવક પ્રતિષ્ઠાવાન અને પ્રતિભાશાલી આચાર્ય હતા. તેમણે પોતાના સૌભાગ્યથી શાસનને સારૂં દીપાવ્યું. श्री उज्जयंताचल चित्रकूट मांडव्यपूर्जाउर मुख्यकेषु । स्थानेषु येषामुपदेशवाक्यान्निर्मापिताः श्राद्धवरैर्विहाराः ॥ अणहिल्लपाटक पुरप्रमुखस्थानेषु यैरकार्यत । श्री ज्ञानरत्नकोशा विधिपक्ष श्राद्धसंघेन ॥ मंडपदुर्ग प्रल्हादनपुरतलपाटकादिनगरेषु । यैर्जिनवर बिंबानां विधिप्रतिष्ठाः क्रियते स्म ॥ -જિનભદ્રગુરુવર્ણનાષ્ટક જેસલમેર જિનાલય પ્રશસ્તિ સં. ૧૪૯૭. -ગિરનાર. ચિત્રકૂટ (ચિતોડગઢ), માંડવ્યપુર (મંડોવર) આદિ અનેક સ્થલોમાં તેમના ઉપદેશથી શ્રાવકોએ મોટાં મોટાં જિનભવનો બંધાવ્યાં હતાં. અણહિલ્લપુર પાટણ આદિ સ્થાનોમાં વિશાલ પુસ્તક ભંડાર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy