________________
૨૯૬
જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ
કેટલાક ગ્રન્થો પાર્શ્વનાથચરિત - વાદિરાજ પ્ર. મા.દિયશોધર ચરિત - વાદિરાજ પ્ર. કર્ણાટકમુનિ. સુમતિચરિત્ર – હર્ષકુંજર પ્ર. હર્ષપુષ્પા. પઉમuહસામિચરિય - શ્રી દેવસૂરિ સં. પેન્દ્રકુમાર પગારિયા પ્ર.લા.દ. રચના સં. ૧૨૫૪ અસંતશાહ જિન ચરિય - નેમિચન્દ્રસૂરિ સં. રુપેન્દ્રકુમાર પગારિયા ક.લા.દ. ચન્દ્રપ્રભચરિત - વીનન્દી (૧૧મી સદી) + ગુણનન્દીકૃત પંજિકા + અનિચન્દ્ર કૃત વિન્મનો વલ્લભવ્યાખ્યાન મુદ્રિત |
થયું છે. (શ્રમણ વર્ષ-૫૦ અંક ૧૦-૧૨). પાર્શ્વનાથચરિત્ર - સુખસાગર સં. રત્નત્રય વિ. પ્ર. રંજન વિ. લાયબ્રેરી માલવાડા વરાંગચરિત - જટાસિંહનંદી (૭મી સદી) સંપા. એ. એન. ઉપાધે પ્ર. મા.દિ.ગ્રં. નેમિનાહચરિઉ - હરિભદ્રસૂરિ ભા. ૧-૨ (૨. સં. ૧૨૧૬) સંપા. હરિવલ્લભ ભાયાણી પ્ર.લા.દ. સણકુમારચરિય - (નેમિનાહ ચ. અંતર્ગત) હરિભદ્રસૂરિ - ગુજ. સાથે સં. ભાયાણી અને મોદી પ્ર. લા. દ. વાસુપૂજ્ય ચરિત્ર – વર્ધમાનસૂરિ મ.પી.હં. અને જૈ.ધ... પૃથ્વીચન્દ્ર ચરિત્ર ખ. જયસાગરગણી, (૨. સં. ૧૫૦૩) અપ્રગટ છે. પૃથ્વીચ ચ. પૂર્ણતલ્લગણી - રત્નસાગર ગણી, પ્ર. લે. જૈ. પૃથ્વીચન્દ્ર ચ. રૂપવિજયગણી, પ્ર. એ. એમ. એન્ડ સંસ. જિનદત્ત ચ. ગુણભદ્ર પ્ર. મા. દિ. ગં. ગાહારયણકોસ - જિનેશ્વરસૂરિ, સં. પં. અમૃતભાઈ ભોજક ક.લા.દ. મદનરેખા આખ્યાયિકા - જિનભદ્રસૂરિ, સં. પં. બેચરદાસ પ્ર.લા.દ. પ્રધુમ્નચરિત - મહાસેન , મા.દિ.ગ્રં. ભુવનભાનુ કેવલીચરિત્ર - ખ, લક્ષ્મીવલ્લભગણી, (૨. સં. ૧૬૦૩) અપ્રગટ છે. કરકંડચરિક – દિ. કનકામરમુનિ, (૧૧મો સૈકો) અપ્રભ્રંશ હિંદી સાથે પ્ર.ભા.જ્ઞા. મહીવાલચરિત - ચારિત્ર સુન્દર, પ્ર. ડી. હં. ઉત્તમકુમારચરિત - ચારુચન્દ્ર, પ્ર. હી. ઈ. અંબાચરિત - અમરસૂરિ, પ્ર. હી. હં. રત્નચૂડ કથા - જ્ઞાનસાગરસૂરિ, પ્ર. ય. જે. . ચંપક શ્રેષ્ઠિ કથાનક - જિનકીર્તિ અંગ્રેજી અનુવાદ હર્ટલકૃત પ્રકાશિત. લીલાવઇ કહા-કોઉહલ સં. એ. એન. ઉપાધે પ્ર. ભા. શા.
ત્તિ - મફિન ધવન -- કૈલાસચંદ્ર શાસ્ત્રીના હિંદી સાથે, પ્ર. ભા. જ્ઞા. પંચસન્ધાન કાવ્ય - શાન્તિરાજકૃત સ્વપજ્ઞટીકા સાથે - હસ્ત લિ. પ્રત જેને મઠ કારનલ (સા.ક.) માં છે. દ્વિસન્યાનકાવ્ય - ધનંજય + નેમિચન્દ્રકૃત પદકૌમુદી પ્ર.ભા.જ્ઞા. રત્નમંજૂષા ભાષ્ય સાથે કર્તા અજ્ઞાત. સંપા. વેલણકર, પ્ર.ભા.જ્ઞા. મદનપરાજય - નાગદેવ - રાજકુમારના હિન્દી સાથે, પ્ર.ભા.જ્ઞા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org