SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૫૮૭ થી ૨૯૪ વિવિધ ગ્રંથકારો ગ્રંથો ૨૭૩ ૧૭૪ {પ્ર. ય. જે. ગ્રં. }) આ ચરિતના સંશોધક પ્રસિદ્ધ પ્રદ્યુમ્નસૂરિ હતા. તે મુનિદેવસૂરિએ (કૃષ્ણર્ષિ શિષ્ય જયસિંહસૂરિકૃત) ધર્મોપદેશમાલાપર વૃત્તિ રચેલ છે, કે જે પણ ઉક્ત પ્રદ્યુમ્નસૂરિએ સંશોધી છે (પુના રાજવિજયમુનિ મં.) સં. ૧૩૨૨ માં જ યશોદેવસૂરિ શિષ્ય વિબુધચંદ્રસૂરિના શિષ્ય સિંહતિલકસૂરિએ લીલાવતી નામની વૃત્તિ સહિત મંત્રરાજરહસ્ય નામનો મંત્રનો ગ્રંથ રચ્યો, (જે. ૫૮, જે. પ્ર. ૬૬ મૂળ ગ્રંથ સૂરિમ7 કલ્પસમુચ્ચયમાં પ્રકાશિત )) તે ઉપરાંત વર્ધમાનવિદ્યા કલ્પ, ગણિતતિલકવૃત્તિ, તથા સં. ૧૩૨૬માં (રસયુગ ગુણીંદુ) પદ્મપ્રભસૂરિકૃત ભુવનદીપકપર વૃત્તિ (ચુનીજી ભં. કાશી) રચેલ છે. સં. ૧૩૨૪માં કાસદ્રહ ગચ્છના (ઉદ્યોતનસૂરિ-સિંહસૂરિ શિ.) નરચંદ્ર ઉપાધ્યાયે પ્રશ્નશતક ગ્રંથ (કી ૨, નં. ૩૮૮) રચ્યો, અને જન્મ સમુદ્ર સટીક (ત્રિનયના ઘોષેત્રવર્ષતયા ?) રચ્યો (ક. છાણી). પ૯૫. આ સમયમાં ચંદ્રગચ્છના [ચંદ્રપ્રભ-ધનેશ્વર-શાંતિસૂરિ-દેવભદ્ર-૧૮ દેવાનંદ (શબ્દાનુશાસનના કર્તા)-તેમના ત્રણ શિષ્ય રત્નપ્રભ, પરમાનન્દ અને કનકપ્રભ પૈકી કનકપ્રભના શિષ્ય પ્રદ્યુમ્નસૂરિ થયા, તેમણે હરિભદ્રસૂરિની પ્રાકૃત સમરાઇમ્ય કહાનો સંક્ષેપ કરી સંસ્કૃતમાં સમરાદિત્યસંક્ષેપ સં. ૧૩૨૪માં રચ્યો (પ્ર. જૈનજ્ઞાન પ્રચારકમંડલ ડા. યાકોબી સંશોધિત) તે પ્રદ્યુમ્નસૂરિના જ્યેષ્ઠ ગુરુભ્રાતા જયસિંહ અને નાના ગુરુભાઈ બાલચંદ્ર હતા. ત્યાર પછી તે પ્રદ્યુમ્નસૂરિએ સં. ૧૩૩૮માં પ્રવ્રજ્યાવિધાન-મૂલશુદ્ધિ પ્રકરણ પોતાના સંસારી પક્ષના ભાઈ ધંધના કહેવાથી રચી (પી. ૧, ૬૪; બુ. ૩, નં. ૧૦૭ પા. સૂચિ નં. ૫૭) અને તેનો પ્રથમાદર્શ ઉપરોક્ત મુનિદેવસૂરિએ લખ્યો હતો. આ સૂરિએ ઉદયપ્રભ, દેવેન્દ્ર, ધર્મકુમાર, પ્રભાચન્દ્ર, બાલચંદ્ર, માનતુંગ, મુનિદેવ, રત્નપ્રભ, વિનયચંદ્ર આદિ કવિઓનાં કાવ્યો-કૃતિઓ સંશોધેલ છે. પ૯૬. સં. ૧૩૨૫માં સૈદ્ધાનિક મુનિચંદ્રસૂરિના છં. ત. રત્નસૂહિસૂરિશિષ્ય વિનયચંદ્રસૂરિએ કલ્પનિર્યુક્ત-દીપાલિકા કલ્પ (બુ, ૬, ૭૨૨; કી. ૨, નં. ૩૧૧, પી. ૩, ૩૦૪) રચ્યો. પરમાનંદસૂરિ શિષ્ય રત્નપ્રભસૂરિએ મૂળ દાક્ષિણ્યચિન્તસૂરિની પ્રાકૃત કુવલયમાળા કથામાંથી સંસ્કૃતમાં ચાર ભાગમાં તે કથા રચી (વિવેક, ઉદે; પ્ર. આ. સભા) કે જે ઉક્ત પ્રદ્યુમ્નસૂરિએ સંશોધી. સં. ૧૩૨૮માં કાતંત્ર વ્યાકરણ પર દુર્ગપદ પ્રબોધ નામની ટીકા ખ. પ્રબોધમૂર્તિ (પાછળથી જિનપ્રબોધ સૂરિ) એ રચી. (જે. પ્ર; પ૭) સં. ૧૩૨૯માં ઉક્ત જયમંગલસૂરિના શિષ્ય સોમચંદ્ર વૃત્તરત્નાકર નામના છંદના ગ્રંથપર ટીકા લખી-રચી હતી. ૫૯૭. ત. દેવેન્દ્રસૂરિ સં. ૧૩૨૭માં સ્વર્ગસ્થ થયા. તેમના શિષ્ય અને વિદ્યાનંદના ભાઈ ધર્મકીર્તિ અને પછીથી થયેલ ધર્મઘોષસૂરિએ સંઘાચારભાષ્ય-ચૈત્યવંદનભાષ્ય વિવરણ રચ્યું (પી. ૩, ૩૧૨; કાં. વડો; પી. ૧, ૧૪ {પ્ર. 8. કે. ગુ. ભા. રાજપદ્મ વિ. પ્ર.શ્રુતજ્ઞાનસંસ્કાર પીઠ }) તે ઉપરાંત કાલસપ્તતિસાવચૂરિ એટલે કાલસ્વરૂપવિચાર (બર નં. ૧૯૭૫ પી. ૪, ૮૨; કાં. વડો. પ્ર. જૈ. આ. સ. }) ૪૧૮. શ્રીવાનભૂમ્યિો નમસ્તે...: પ્રવેશd I સિદ્ધસારસ્વતા છે વ્રિ શલગુણ -મુનિદેવકૃત શાંતિનાથ ચરિત્ર સં. ૧૩૨૨ પી. ૧, ૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy