SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ७ શબ્દ-પ્રમાણ-સાહિત્ય-ઇન્ડો-જ્ઞક્ષ્મ-વિધાયિનાં । श्री हेमचन्द्रपादानां प्रसादाय नमो नमः ॥ -શબ્દ, પ્રમાણ, સાહિત્ય, છંદ, વ્યાકરણના વિધાયક એવા પૂજ્ય શ્રી હેમચંદ્રસૂરિના પ્રસાદગુણને નમો નમઃ રામચંદ્ર અને ગુણચંદ્ર કૃત નાટચદર્પણ વિવૃતિ પ્રાન્તે. તુલીય-તળિખ-વંતી સયવત્ત-સવત્ત-નયળ-રળના । પરવિય-લોય-જોયા-રિત-પ્પસરા સરીર-સિરી आबालत्तणओ विहु चारित्तं जणिय- जण चमक्कारं । बावीस परीसह सहण - दुद्धरं तिव्व-तवपवरं ॥ मुणिय विसमत्थ सत्था निमिय वायरण पमुह गंथगणा । परवाइपराजयजाय - कित्ती मई जयपसिद्धा ॥ धम्म पडिवत्तिजणणं, अतुच्छ मिच्छत्त मुच्छिआणं । महु खीरपमुह महुरत्त - निम्मियं धम्मवागरणं ॥ इच्चाइ गुणोहं हेमसूरिणो पेच्छिऊण छेयजणो । सहइ अदि विहु तित्थंकर गणहरप्पमुहे ॥ હેમયુગ - (ચાલુ) · જેમની શરીરલક્ષ્મી તપનીય એટલે સુવર્ણની કાંતિ જેવી, શતપત્ર એટલે કમલ સમાન નયણથી ૨મણીય, અને લોકનાં લોચનમાં હર્ષના પ્રસારને પલ્લવિત કરનારી હતી; જેમનું બાલપણાથી ચારિત્ર જનોમાં ચમત્કાર કરનારૂં, બાવીશ પરિષહ સહન કરવાથી દુર્રય, અને તીવ્ર તપવડે ઉત્તમ હતું, જેમની મતિ વિષમાર્થ શાસ્ત્રના જ્ઞાનવાળી, વ્યાકરણ પ્રમુખ ગ્રંથો રચનારી અને પ૨વાદીનો પરાજય કરી કીર્ત્તિ પ્રાપ્ત કરનારી વિયિની હતી, જેમનું ધર્મવિવરણ-ધર્મકથન અતુચ્છ અને મિથ્યાત્વથી મૂર્છિત એવાઓને પણ ધર્મની પ્રાપ્તિ કરાવનારૂં અને મધુ ક્ષીર પ્રમુખના માધુર્યવાળું હતું-ઇત્યાદિ ગુણોવાળા હેમસૂરિને જોઇને ચતુર-નિપુણ જનો અદૃષ્ટ એવા તીર્થંકર ગણધર પ્રમુખને સહે છે - શ્રદ્ધે છે. - સોમપ્રભસૂરિષ્કૃત કું. પ્ર. ૧, ગાથા ૨૦ થી ૨૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy