________________
પ્રકરણ ξ
હેમ-યુગ
સં. ૧૧૬૨ થી સં ૧૨૨૯.
क्लृपं व्याकरणं नवं विरचितं छंदो नव द्वायाश्रयाऽलंकारौ प्रथितौ नवौ प्रकटितौ श्री योगशस्त्रं नवम् । तर्कः संजनित नवो जिनवरादीनां चरित्रं नवं बद्धं येन न के[न केन] विधिना मोहः कृतो दूरतः ॥
આચાર્ય હેમચંદ્ર
-જેમણે નવું વ્યાકરણ, નવું છંદઃશાસ્ત્ર,નવું ચાશ્રય, નવું અલંકારશાસ્ત્ર, નવું યોગશાસ્ત્ર, નવું તર્કશાસ્ત્ર, નવાં જિનચરિત્રો રચેલ છે.-નિર્મલ છે, તેણે આ રીતે કરીને કઇ કઇ રીતે આપણો મોહ દૂર નથી કર્યો? અર્થાત્ ઘણી રીતે દૂર કર્યો છે.(સોમપ્રભસૂરિષ્કૃત શતાર્થકાવ્યની ટીકા શ્લોક.૯૩) विद्यांभोनिधिमंथमंदरगिरिः श्री हेमचन्द्र गुरुः ।
-શ્રી હેમચંદ્ર ગુરુ વિદ્યારૂપિ સમુદ્રને મંથવા માટેનો મંદરગિરિરૂપ છે.(તેમના શિષ્ય દેવચંદ્રકૃત ચંદ્રલેખા નાટક)
सम्यग्ज्ञाननिधेर्गुणैरनवधेः श्री हेमचंद्रप्रभो-ग्रंथे व्याकृतिकौशलं वसति तत् क्वास्मादृशां तादृशं ॥
સમ્યજ્ઞાનના નિધિ અને ગુણો વડે અવિધ વગરના એવા શ્રી હેમચંદ્ર પ્રભુના ગ્રંથમાં જેવું વ્યાકૃતિનું કૌશલ છે તેવું અમારા જેવામાં ક્યાંથી હોય? (તેમના શિષ્ય મહેન્દ્રસૂરિની અનેકાર્થ કૈરવકૌમુદી)
निस्सीम प्रतिमैकजीवितधरौ नि:शेषभूमिस्पृशां पुण्यौघेन सरस्वतीसुरगुरू स्वांगैकरूपौ दधत् । यः स्याद्वादमसाधयन् निजवपुर्द्दष्टान्ततः सोऽस्तु मे सद्बुद्ध्यम्बुनिधिप्रबोधविधये श्री हेमचन्द्रः प्रभुः ॥ ये हेमचन्द्रं मुनिमेतदुक्तग्रन्थार्थसेवामिषतः श्रयन्ते ।
Jain Education International
संप्राप्य ते गौरवमुज्वलानां पदं कलानामुचितं भवन्ति ॥ - मल्लिषेण - स्याद्वादमंजरी.
જેણે સર્વ પૃથ્વીવાસીઓના પુણ્યરાશિને લઇને અસીમ પ્રતિમાથી એક જીવિત ધરનારા સરસ્વતી
For Private & Personal Use Only
www.jainelibrary.org