________________
૧ ૭૪
જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૩૬૨. વળી તેમાં કેટલાક શ્લોકખંડ સિદ્ધરાજની પ્રશંસાના છે તેથી જણાય છે કે વર્ધમાનસૂરિએ સિદ્ધરાજ વર્ણન એ નામનો ગ્રંથ રચ્યો હતો. તે પૈકી એક શ્લોક “મવ સિદ્ધરાજ વને ” એમ કહી તેના પ્રયાણ સંબંધી એવો આપ્યો છે કે
जाते यस्य प्रयाणे तुरगखुरपुटोत्खातरेणुप्रपंचे तीव्र ध्वान्तायमाने प्रसरति बहले सर्वतो दिक्कमस्मिन् । भास्वच्चन्द्रार्कबिम्बग्रहणरहितं व्योम वीक्ष्य प्रमुग्धाः । सान्ध्यं कर्मारभन्ते शिशुमुनिबटवे जातसन्ध्याभिशंकाः ॥ -पृ. ३७२ એક સુંદર શ્લોક તે ગ્રંથમાં પૃ.૧૪૪ પર સાગરચંદ્રકૃત સિદ્ધરાજ સંબંધી મૂક્યો છે કે - द्रव्याश्रयाः श्री जयसिंहदेव! गुणाः कणादेन महर्षिणोक्ताः । त्वया पुनः पंडितदानशौण्ड! गुणाश्रयं द्रव्यमपि व्यधायि ॥
૩૬૩. આ વર્ધમાનસૂરિએ પોતાના ઉક્ત સમકાલીન પંડિત સાગરચંદ્રના ૮ પણ કેટલાક શ્લોક ઉદ્ધત કર્યા છે તે પરથી જણાય છે કે તે સાગરચંદ્ર પણ સિદ્ધરાજના વર્ણન રૂપી કોઈ કાવ્ય લખ્યું હશે. તેવા શ્લોક પૈકી એક પૃ. ૩૦૪નો અત્રે આપ્યો છે. -
अकल्पितप्राणसमासमागमा मलीमसांगा धृतभैक्षवृत्तयः। निर्ग्रन्थतां त्वत्परिपन्थिनो गता जगत्पते किं त्वजिनावलम्बिनः ॥
સં ૧૧૮૮માં જયસિંહ રાયે ભરૂચમાં બિલ્હણે વિમલસૂરિકૃત પઉમચરિત્ર તાડપત્ર પર લખ્યું (જે.૧૭).
૨૮૮. મુનિરતસૂરિના અમચરિત્રથી પ્રથમદર્શકત લખનાર સાગરચંદ્ર તે જ આ હોય. સૂર્યવંશીદ્યોતનપુત્રોયરાનમંત્રિતનુનના 1 વિદાસ રચંદ્રઃ પ્રથમ તિન્નેવી I -પી. ૩, ૯૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org