SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ સાર્ધશતક ચૂર્ણિ (સૂક્ષ્માર્થ વિચારસાર ચૂર્ણિ), (૩) સં. ૧૧૭૧માં હારિભદ્રીય અનેકાંતજયપતાકાવૃત્તિ પર ટિપ્પન (જે. ૩૬), (૪) સં. ૧૧૪૭માં હારિભદ્રીય ઉપદેશપદ પર વૃત્તિ (કે જે નાગપુર-નાગારમાં આરંભી પાટણમાં પૂરી કરી અને જેમાં તેમના શિષ્ય રામચંદ્ર એટલે વાદિ દેવસૂરિએ સહાય આપી. પ્ર. મુક્તિ કમલ જૈન મો.}) તથા હરિભદ્રસૂરિની બીજા ગ્રંથો નામે (૫) લલિતવિસ્તરા પર પંજિકા (તાડપત્ર કી. ૨, ૨૧, વે.નં ૧૬૫૩), અને (૬) ધર્મબિંદુ પર વૃત્તિ (કે જેની સં ૧૧૮૧ની તાડપત્રની પ્રત મળે છે પી.૩, ૫૪, {સં.મુનિ જંબૂવિજય પ્રાજિ.આ..} ગૂ.ભા.સહિત 40 જૈન આ. સભા) રચી છે તદુપરાંત કર્મપ્રકૃતિ પર ટિપ્પન રચ્યું છે એમ કુલે ૭ ટીકા રચી. ૩૩૪. તેમના સ્વત્રંત્ર ગ્રંથો લગભગ વીસેક ટૂંકા ટૂંકા છે તે મુખ્યત્વે જૈન તત્ત્વ-આચાર અને ઉપદેશને લગતા છે. તેનાં નામ-૧. અંગુલસપ્તતિ, {ગુ. સાથે પ્ર.મહાવીરસભા} ૨. આવશ્યક (પાક્ષિક) સપ્તતિ, ૩. વનસ્પતિસપ્તતિકા (વે.નં. ૧૬૫૪), ૪. ગાથાકોષ, પ્રિ.લા.દ.વિ.} ૫. અનુશાસનાંકુશ કુલક, ૬-૭. ઉપદેશામૃત કુલક પહેલું અને બીજું, ૮. ઉપદેશપંચાશિકા, ૯-૧૦, ધર્મોપદેશ કુલક પહેલું અને બીજું, ૧૧. પ્રભાતિક સ્તુતિ(સંસ્કૃત), ૧૪. શોકહરઉપદેશ કુલક, ૧૫. સમ્યકત્વોત્પાદવિધિ, ૧૬. સામાન્ય ગુણોપદેશ કુલક, ૧૭. હિતોપદેશ કુલક, ૧૮. કાલશતક, ૧૯. મંડલવિચાર કુલક અને ર૦. દ્વાદશ વર્ગ.(લ) તેમણે નૈષધકાવ્ય પર ૧૨૦૦ શ્લોક પ્રમાણ ટીકા રચી હતી એવો ઉલ્લેખ સાંપડે છે. આ ઉપરાંત રમણત્તયકુલય પ્ર. પ્રકરણ સુમુચ્ચયમાં છપાયું છે. • ૩૩૫. ચંદ્રકુલના શીલભદ્રસૂરિના શિષ્ય ધનેશ્વરસૂરિના શિષ્ય શ્રીચંદ્રસૂરિ થયા. આ સૂરિનું નામ સામાન્ય અવસ્થામાં પૂર્વે પાર્શ્વદેવગણિ હતું. તેમણે સં. ૧૧૬૯ માં બૌદ્ધાચાર્ય દિનાગના ન્યાય પ્રવેશકનામના બૌદ્ધ ન્યાયગ્રંથ પરની હરિભદ્રસૂરિ (પહેલા)ની વૃત્તિ પર પંજિકા રચી.(પી.૧, ૮૧; પ્ર.ગા.ઓ.સી) સં. ૧૧૭૧માં સ્વગુરુ ધનેશ્વરસૂરિએ રચેલી જિનવલ્લભસૂરિના સૂક્ષ્માર્થવિચારસાર સાર્ધશતક પરની વૃત્તિમાં પ્ર. હર્ષ પુષ્પા} સહાયતા આપી. સં.૧૧૭૩માં જિનદાસ મહત્તરની નિશીથચૂર્ણિ પર “વિશોદેશક વ્યાખ્યા' રચી. { “સંભવતઃ ૧૧૭૮માં પિંડવિશુદ્ધિ પ્રકરણ વૃત્તિ રચી છે.” મુનિ પુણ્યવિજય, નંદિસૂત્ર હા.ટી. પ્રસ્તાવના પ્રકા. પ્રાકૃત ગ્રંથ પરિષદ્, આ પ્રસ્તાવનામાં શ્રીચન્દ્રસૂરિકૃત અનાગત ચોવીસી સ્તવન પણ પ્રગટ થયું છે. કે તેમણે કુમારપાલના રાજ્યમાં સં. ૧૨૨૨ના ચૈત્ર સુદ ૧૦મીએ ૨૦૦૦ શ્લોક પ્રમાણ શ્રાવકપ્રતિક્રમણ સૂત્રવૃત્તિ ૫ (જે. ૬, પી, ૧, ૩, ૫, ૩, અંગ્રેજી પ્ર) ૧૪) નન્દી ટીકાદુર્ગ-પદવ્યાખ્યા (સં ૧૨૨૬ની પ્રત જે. પં. માં છે જે ૬, પી ૫,૨૦૨), સં.૧૨૨૭ માં ૧૧૨૦ શ્લોક પ્રમાણ જીતકલ્પ બૃહસ્યુર્ણિ વ્યાખ્યા, સં.૧૨૨૮માં નિરયાવલી ૨૭૪. આવો ઉલ્લેખ એક યાદીમાં મળ્યો છે. આવો ઉલ્લેખ કે આ ટીકા બીજે ક્યાંય ઉપલબ્ધ નથી. નૈષધકાવ્યના કર્તાના સમય પરત્વે વિદ્વાનોમાં જે ઘણા લાંબા સમયથી મતભેદ ચાલ્યો આવે છે, તેનો નિકાલ, કદાચિત્ આ ટીકા ઉપલબ્ધ થવાથી થઈ શકે. –શ્રી જિનવિજય પુરાતત્ત્વ-૨, પૃ. ૪૨૦. २७५. करनयनसूर्यवर्षे प्रातः पुष्पार्क मधुसितदशम्याम् । धृतियोगेनवमर्थो समर्थिता प्रकृतवृत्तिरियम् ॥ –પી. રૂ. ૩ોની પ્ર. . ૨૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy