SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૩૨૪ થી ૩૩૦ વિવિધિ ગ્રંથકારો ૧૬૩ શાન્તિસૂરિની પૂજાને ચકેશ્વરી દેવીએ પોષી હતી – પુષ્ટ કરી અને જેની વાણીવડે સિદ્ધ (ઉક્ત શ્રાવક) નમસ્કાર કરવા યોગ્ય થયો હતો.૨૬૯ {ધર્મરત્ન પ્ર.ગા. ૩૬માં પૃથ્વીચંદ્ર ચ.નો ઉલ્લેખ છે માટે} ધર્મરતલઘુવૃતિના રચનાર શાંતિસૂરિ પણ પ્રાયઃ આ હોઇ શકે (કે જેની સં.૧૨૭૧ની તાડપત્રી પ્રત મળે છે. પી.૫, ૧૩૨. {ધર્મરત્ન પ્ર. સ્વોપજ્ઞટીકા સાથે પ્ર.આ.જૈ.સ.})-જે. પ્ર. ૪૬. ૩૨૮. સં ૧૧૬૨માં વીરચંદ્રસૂરિ શિષ્ય દેવસૂરિએ ૩૩૪ પ્રાકૃત ગાથામાં જીવાનુશાસન અને તે ૫૨ સ્વોપજ્ઞવૃત્તિ રચ્યાં કે જે વૃત્તિને નૈમિશ્ચંદ્રે અણહિલ્લવાડમાં જયસિંહ રાજ્યમાં શોધી. (કા. વડો. નં. ૧૮૪ {મ. હે. સભા. પાટણ}) અને જે મૂલ ગ્રંથને ‘સમગૃહનિવાસી' જિનદત્તસૂરિએ શોધી નિર્દોષ કર્યું. (પી.૫,૨૨;) ૩૨૯. ચંદ્રગચ્છના-પૌર્ણિમિક ગચ્છસ્થાપક ચન્દ્રપ્રભસૂરિના શિષ્ય ધર્મઘોષસૂરિની પ્રશંસા ગૂર્જરેશ જયદેવસિંહદેવે કરી હતી.ર ૨૭૦ તેમણે શબ્દસિદ્ધિ નામનું વ્યાકરણ રચ્યું અને મહરિષિ કુલક-ઋષિ મંડલ સ્વતન રચ્યું. (પી.૧,૯૩; પી.૩,૨૮, જેસ પ્ર, ૪૪, વે.નં ૧૭૯૭) તેમનાં એક શિષ્ય સમુદ્રઘોષને પોતે પદ આપ્યું કે જેમેણે માલવમાં વિશિષ્ટ તર્કવિદ્યાની નિપુણતા બતાવી હતી, તથા ધારામાં નરવર્મરાજા, ગોહૃદ (ગોધરા)ના રાજા અને ગૂર્જરપુરમાં સિદ્ધરાજની રાજસભામાં પોતાની પ્રતિભા બનાવી હતી. ૨૭૧ ૩૩૦. ચંદ્રગચ્છમાં વિજયસિંહસૂરિ થયા કે જેઓને ચંદ્રાવતીમાં નવગૃહચૈત્યમાં રહી ઉપદેશ २६९. चक्रेश्वरी यस्य पुपोष पूजां सिद्धोऽभव्द यस्य गिरा नमस्यः । જુઓ તેમની પરંપરામાં થયેલ ધર્મપ્રભસૂરિષ્કૃત ૧૮ શ્લોકની તાડપત્ર પરની ગુરુસ્તુતિ પી. ૫, ૧૨૫-૨૭ કે જેમાં પરંપરા એ આપી છે કે ઉક્ત વિજયસિંહ- દેવભદ્ર-ધર્મઘોષ-સીલભદ્ર અને પરિપૂર્ણદેવ-વિજયસેન ધર્મદેવ-ધર્મચંદ્રધર્મરત-ધર્મતિલક-ધર્મસિંહ-ધર્મપ્રભસૂરિ. २७०. सूरिः श्री धर्मघोषोऽभूत्तत्पट्टे देवताकृतिः । सिद्धराजस्तुतः कर्त्ता स्वमूर्तेः सूरिविंशतेः ॥ निष्ठामतीतविषयामपि वर्त्तमाने व्युत्पादयन्विरचयन्गुणवत्सु वृद्धिम् । सूत्रार्थयुक्तिकलनासु विशुद्धबुद्धि र्यः शब्दसिद्धिमकरोदपरप्रकाशः ॥ સં. ૧૨૨૫ મુનિરતસૂરિ-અમમચરિત્ર પી. ૩, ૯૫. श्रीचन्द्रप्रभसूरिपट्टतिलको निर्ग्रन्थचूडामणि र्जज्ञे श्रीजयसिंहभूपतिनुतः श्री धर्मघोषप्रभुः ॥ -સં. ૧૨૪૩ હેમપ્રભસૂરિ-પ્રશ્નોત્તરમાલા વૃત્તિ પ્રશસ્તિ. यत्पादपद्मे कलहंसलीलां दधौ नृपः श्री जयसिंहदेवः ॥ સં.૧૨૯૬, તિલકાચાર્ય - આવશ્યકલઘુવૃત્તિ. વળી જુઓ તેમના સંતાનીય કમલપ્રભસૂરિના સં. ૧૩૭૨માં રચેલા પંડિરક ચરિત્રની પ્રશસ્તિ શ્લોક ૮૪. २७१. यो मालवोपात्तविशिष्टतर्क विद्यानवद्यो प्रशमप्रधानः । विद्वज्जनालिश्रितपादमपद्मः केषां न विद्यागुरुतामधत्त ॥ धारायां नरवर्मदेवनृपतिं श्री गोहृदक्ष्मापतिं श्रीमत् सिद्धपतिं च गुर्जरपुरे विद्वज्जने साक्षिणि । स्वैर्यो रंजयति स्म सद्गुणगणै विद्यामविद्याशयो, लब्धिः प्राक्तनगौतमादिगणभृत् संवादिनीर्द्धास्यन् ॥ -મુનિરત-અમમચરિત્ર પી. ૩, ૯૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy